________________
યુગે યુગે પાટણની પ્રભુતા
‘‘અસતી સ્ત્રીઓએ ચંદ્રનું ગ્રહણ જોયું કે નિઃશંક રીતે હસી ઊઠી : હે રાહુ ! પ્રિય જનનો વિયોગ કરાવનારા મયંક(= ચંદ્ર)ને ગળી જા, ગળી જા.” ૪૮ अम्मी सत्यावत्यहिँ सुधें चिन्तिज्जइ माणु ।
૩૧૬-૨
पिअ दिट्ठ हल्लोहलेण को चेअइ अप्पाणु ॥ ४९॥
“હે મા ! સ્વસ્થ અવસ્થાવાળાથી સુખે માન(ગર્વ)નો વિચાર કરાય છે, (પણ) જ્યારે પ્રિય જોવામાં આવે છે ત્યારે વ્યાકુળપણે આત્માને કોણ ચેતન-વંત કરે છે ?” ૪૯ ३९६-४ जड़ के पावी पिउ अकिआ कुड्ड करीसु ।
पाणिउ णव सरावि जियें सव्वगे पइसीसु ॥५०
‘‘જો કોઈ પણ રીતે હું પ્રિયને પામીશ તો ન કરેલું કૌતુક હું કરીશ. જે પ્રમાણે નવા સરવડા(= કોડિયા)માં પાણી પૂરેપુરું પ્રવેશ કરે છે તે પ્રમાણે બધાં અંગે કરી (પૂરેપૂરી) હું (પ્રિયમાં) પ્રવેશ કરીશ.” ૫૦
૪૫૦
ગૌર્જર અપભ્રંશ : લોકસાહિત્ય સંપાદક અધ્યાપક (ડૉ.) કે.કા.શાસ્ત્રી નામના ગ્રંથ ડૉ. કૃષ્ણકાંત કડકીયા ટ્રસ્ટ પ્રકાશનમાંથી સાભાર..
ગ્રંથ પ્રકાશન : ડૉ. કૃષ્ણકાંત કડકિયા (એમ.એ.પીએચ.ડી)