________________
ધર્મિલકુમાર રાસ
હું વચમાં આડો પડ્યો રે, નાગી કરી દોય નાર રે.. ચતુર. માર ખાધો મેં બોલતાં, હો લાલ....૨ કુંવર સુણી એમ ઉઠીયો રે, ચિંતે લૂંટ્યા દેવ રે, ચતુરનર. બીજે દિન મહાકાલીને, હો લાલ.... મંદિર જઈ જપતો નિશિ રે, પ્રગટ થઈ તતખેવ રે, ચતુરનર. કહે સુણ તું ચોરની કથા હો લાલ....ગા એક દિન મુજ ઘર ક્ષણ વસી રે, શ્યુન કરેવા કાજ રે, ચતુરનર. પગ દોય ઝાંઝર લેઈ ગયો હો લાલ.... કુંવર કહે તુમ દેવની રે, ચોરે લીધી લાજ રે. ચતુરનર. આશ કિશી ઓર દેવની હો લાલ....IIII
એમ ષટ્ દિન પુરમાં ગયા રે, લોક બનાવે વાત રે, ચતુરનર. ચિંતે ચોર ન કર ચઢયો હો લાલ.... શું મુખ નૃપને દેખાડીયે રે, સાતમે દિન પરભાત રે, ચતુરનર.
નગરી બાહિર નીકલ્યો હો લાલ....પા
...ll
ચિત્ત વિખીને તે ગયો રે, એક સમશાન મઝાર રે. ચતુરનર. જઈ બેઠો વડત તલે હો લાલ.... ચાર દિશાયે વિલોક્તો રે, ગુપ્ત ગ્રહી તરવાર રે. ચતુરનર. પાછલે પહોરે દેખતો હો લાલ.... દૂર થકી તિહાં આવતો રે, કંઠે રૂદ્રાક્ષની માળ રે, ચતુરનર., રક્તાંબર દેહે ધાં રે હો લાલ... ત્રિદંડ કુંડી હાથમાં રે, શોભિત ભાલ વિશાલ રે ચતુરનર. છત્રિકા ધરી મસ્તકે હો લાલ....IIII ફૂલ જ્યું વિકસિત નાસિકા રે, રક્ત નયન પિત્ત વાલ રે ચતુરનર. જંઘા ભજ ગ્રીવ મોટકાં હો વેષાંતર દેશાંતરી રે, આકૃતિ અતિ વિકરાલ રે. ચતુરનર. પરિવ્રાજક નજરે લહ્યો હો લાલ....૮ ચેષ્ટા દુષ્ટ વિકાર રે. ચતુરનર. પડયો હો લાલ....
લાલ....
ચિંતે કુંવર એ ચોરની રે, ઉઠી કુંવર પાયે