________________
ખંડ - ૧ : ઢાળ - ૧૩
૫
• પરિવ્રાજક નૃપપુત્રને રે, આશિષ દેઈ સાર ૨. ચતુરનર.
પૂછે મિત્રતણી પરે હો લાલ....લા. બેઠો કેમ ચિંતા ભરે રે, રાજકુંવર કહે તામ રે. ચતુરનર. મુનિવર હું પરદેસીયો હો લાલ.... દાલિદ્રગર્તામાં પડ્યો રે, જુવટે હાર્યો દામ ૨. ચતુરનર.
દુઃખના દહાડા દોહિલા હો લાલ..../૧લી. વ્યાધિ વ્યસન વિવાદ ને રે, વૈશ્વાનર ને વેર રે. ચતુરનર. પાંચ વલ્વા વધ્યા દુઃખ દીયે હો લાલ.... દાલિદ્ર નામ મનુષ્યને રે, આયુ વિના મૃતી ઝેર રે. ચતુરનર.
રોગ વિના રોગીપણું હો લાલ..../૧૧/l સિદ્ધપુત્ર કહે એ સાવ રે, તેં ભાડું મિથ્યાત રે. ચતુરનર. રવિ ઉદયે હિમ કેમ પડે હો લાલ.... દલિંદ્ર કંદ કુદ્રાલ હું રે, નામ છતે શી વાત રે. ચતુરનર.
મહા પ્રસાદ કુંવર કહે હો લાલ..../૧૨ા કુંવરને તિહાં બેસાડીને રે, સિદ્ધ ગયો સમશાન રે. ચતુરનર. એણે અવસર રવિ આથમ્યો રે, હો લાલ.... કૌશિક ચોરને ભૂતડાં રે, નર પરદારા ધ્યાન રે. ચતુરનર.
રાત્રિ વલ્લભ ચારને હો લાલ....// ૧all ખાતરીયાં દોય લોહનાં રે, હાથ ધરી તરવાર ૨. ચતુરનર. પરિવ્રાજક તિહાં આવીયાં હો લાલ.... કુંવર ઉઠાડી લેઈ ચલ્યો રે, પેઠો નયરી મઝાર રે ચતુરનર.
બાંધે નજર પુરલોકની હો લાલ..../૧૪ની અદશ્ય વિદ્યાને બલે રે, કોટી ધ્વજ ઘર છેલ રે. ચતુરનર. ખાટા દેઈ ઘર પેશીયો હો લાલ.... દો જણે બહુ ગ્રહી પેટીયો રે, વસ્ત્રાભરણ ભરેલરે. ચતુરનર.
જઈ યક્ષાલય ધરી હો લાલ.....૧પ પરદેશી સૂતા તિહાં રે, ઉઠાડી દીએ દામ ૨. ચતુરનર. પેઠા ધરી તસ મસ્તકે હો લાલ....