________________
ધમિલકુમાર રાસ
અગ્રેસરી થઈ નીકલ્યો રે, પુર બાહિર વિશ્રામ રે. ચતુરનર.
પિતૃવનાસન ચૂતવને હો લાલ.../૧૬ વડતરૂ હેઠે વિશ્રામતાં રે, સૂતા ભારક ધાર ૨. ચતુરનર. ચોર કપટ નિદ્રા કરે હો લાલ.... સૂતો કુંવર તવ ચિંતવે રે, ચોરનું વૈર્ય અપાર રે. ચતુરનર.
શક્તિ પ્રપંચ મતિ ઘણી હો લાલ..../૧૭ એહને વિશ્વાસી હણું રે, વસ્ત્ર પથારી બિછાય રે.ચતુરનર. ગુપ્ત ખડ્રગ રહી ઉઠીયો હો લાલ.... જઈ પેઠો વડ કોટરે રે, ચોર ખડ્રગ લઈ ધાય રે. ચતુરનર.
પરદેશી સૂતા હણ્યા હો લાલ.../૧૮ કુંવર પથારી દ્વિધા કરી રે, દીઠી સૂની જામ રે. ચતુરનર. આગળ પાછળ જોવતાં હો લાલ.... કહે કુંવર રે ચોરટા રે, ખેંચી ખડ્રગને તામ રે. ચતુરનર.
વિશ્વાસઘાતી પાતકી હો લાલ.../૧લા મૃગપતિ આગે મૃગયથારે, મુજ આગે કિંઠા જાય રે.ચતુરનર. જિવિત નહી નાઠા વિના હો લાલ.... કુંવર ખડ્રગ ઝલકી દીયે રે, ઝંપા સંપા ધાય રે. ચતુરનર.
તસ ઉરૂ જુગલને છેદતો હો લાલ....૨વા સાહસિક વૈર્યમતિ ગુણે રે, હું રાજ્યો સુણ દક્ષ રે. ચતુરનર. ચોર કહે ગુણી ગુણ ગ્રહ હો લાલ.... શૂન્ય દેવાલય પાછલે રે, સન્મુખ છે વટવૃક્ષ રે. ચતુરનર.
વિસ્તારે એક કોશનો હો લાલ...૨૧ તસ કોટરમાં મોટકી રે, શિલાયે ઢાંક્યું દ્વાર રે. ચતુરનર. રત્ન ભવન મુજ તે તલે હો લાલ.... વિરમતી ભગિની કરી રે, લઘુ યૌવન રૂપ સાર રે. ચતુરનર.
મેં તુજ દીધી ધન માલશું હો લાલ....l૨૨ા . સંકેતે તે પરણશે રે, દ્રવ્ય સહિત હિતકાર રે. ચતુરનર. આ મુજ પગ દેખાવજે હો લાલ...