________________
ખંડ - ૧ : ઢાળ - ૧૨
દાઢી મૂચ્છ અડધા કરી રે, હેડે જડ્યા પગ દોય રે;
મુખ ઉપર ઠવી ખાસડુ રે, મિલકત સઘલી જોય રે... જુ. ॥૨॥ ધન ભૂષણ ભરણો ભરી રે, નિકલી કરતી સોર રે;
ધોબી ઘર ઘડી દોય વસી રે, રજક વેશ લીયે ચોર રે... જુ. I॥૨૩॥ ખર ઉપર લાદી ધરી રે, ચાલ્યો તે મધ્ય રાત રે,
પૂરવ દ્વારે ભૂપતિ રે, પૂછે કોણ ! કિહાં જાત રે... જુ.॥૨૪॥ તુમ પટ્ટરાણી પિદ્મણી રે, ચોર કહે તસ ચીર રે;
ધોવા કારણ નીસરૂ હૈ, નીતર્યો નિર્મલ નીર રે... જુ. I॥૨૫॥ ભાનુ ઉદય ભમરા ભયે રે, રાણી હુકમ અધરાત રે; સેવા કઠણ સરકારની રે, હું છું રજકની જાત રે... જુ. II૨૬॥ ભૂપ કહે તસ્કર ભએ રે, કેમ જાઇશ પુર બાહાર રે;
તે કહે હું નવિ ભય ક્રૂરું રે, તીખી તુજ તરવાર રે... જુ. II૨ણા નૃપ કહે ચોર નજર પડે રે, તો કરજે ડિંડીર રે;
તત્તિ કહીને તે ગયો રે, પોહોતો સરોવરતીર રે... જુ. I॥૨૮॥ ઘટ એક ચૂને લેપીયો રે, મૂક્યો તરતો નીર રે, તુરંગ ચઢી નૃપ આવીયો રે, વજાડતાં ડિંડીર રે... જુ.॥૨હ્યા પૂછત કહે તુમ ભય થકી રે, નીરમાં નાઠો જાય રે, વસ તુરંગ દેઈ તસ્કરે રે, લોહ ડંડ લેઇ ધાય રે... નૃપ રૂપ ચોર તુરગ ચડી રે, આવ્યો નયર મોઝાર રે; દ્વાર દેઇ ભટને કહે. રે, ચોરને કાઢ્યો બાર રે... જુ. II૩૧॥ ફંદી ફંદ સુણશો નહીં રે, કહીને ગયો વિશરામ રે;
.113011
જલઘટ હલકે નૃપ ગયો રે, સન્મુખ કાંઠે જામ રે... જુ. ॥૩૨॥ ઠંડે હણ્યો ઘટ ભાંગીયો રે, જાણી ચોર ચરિત્ર રે; દરવાજે નૃપ એકલો રે, આવ્યો રાંકની રીત રે... જુ. II3II 'જક્ષ સૂતો દેવાલયે રે; દરવાજા લહી બંધ રે;
ચોર અદૃશ્ય રૂપ દેવને રે, કુસુમાભરણ સુગંધ રે... જુ. II૩૪॥ ગણપતિ મંદિર જપ કરે રે, પુરોહિત ચોરને હેત રે;
ચોર પ્રસન્ન થઈ કહે રે, તૂઠો ધ્યાન સંકેત હૈ... જુ. ॥૩૫॥
૫