SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ પક ધમિલકુમાર રાસ તુમ પતિ ચોર સખાઈઆ રે, જાણી બાંધ્યા નિઘટ્ટ રે, રાય સુભટ ઘર લૂંટશે રે, કાઢી માલ ઝટપટ રે... જુ.liટા દેખી કતની મુદ્રિકા રે, દીધો સકલ ઘરમાલ રે, વિદ્યાબલે ચોર લેઈ ગયો રે, ખાવા ન મૂક્યો થાલ રે... જુ. lલા લેહેણું એક પતાવીને રે, ગયો સેનાપતિ પાસ રે, એકાંતે કહે સાહિબા રે, સુણજો એક અરજ દાસ રે... જુ.I/૧ના વારણનય વનમાં વસે રે; જોગી એક અવધૂત રે, બાર વરસે સેવા ફળી રે, મંત્ર લીયો અદ્ભુત રે... જુ../૧૧માં પણ સાધન વિધિ દોહલી રે, અમો વણિકથી ન થાય રે; એક રાત નિર્ભય જપે રે, દેવ દેઈ વર જાય રે... જુ..૧૨ા. વિશ્વ સકલ નજરે હુવે રે, ચોર તણી શી વાત રે; હસ્તિ શત ભુજબલ હુવે રે, થાશો જગત વિખ્યાત રે... જુ./૧૩ી. જોગી અદશ્ય પણે રહે રે, જઈએ તાસ સમીપ રે; પંચ રતન પદ પૂજીને રે, ધૂપઘટા વૃતદીપ રે... જુ..૧૪ શીખવી મંત્ર સધાવશું રે, દેજો મુજ એક ગામ રે; સેનાપતિ સુણી ચિંતવે રે, રાખુ જગત એક નામ રે... જુ..૧પ અશ્વારૂઢ સેનાપતિ રે, પોહોતા તે વનમાંહી રે; પંચ રતન ઠવી ભૂતલે રે, સાચવવા વિધિ ત્યાંહી રે... જુ. //૧ell. ભૂષણ વસ તુરંગ તજી રે, પડદે કરતા જાપ રે; ' રત્નાદિક ચોર લેઈ ગયો રે, આથમતે રવિતાપ રે... જુ./૧લી વેશ આહેરણનો કરી રે, શિર ધરી સુરા ચંદ્રહાસ્ય રે; રમઝમ કરતી નિસરી રે, મંત્રીશ્વરની પાસ રે... જુ. ll૧૮. મહી લ્યો ગોરસ રાજવી રે, કોકિલ સ્વર સુણી બોલ રે; તંબૂમાં તેડી કરી રે, વાત કરે રંગરોલ રે... જુ./૧લી નયન-કટાક્ષે વધતી રે, દેતી ગોરસ તાસ રે; સાહેબ પ્રેમેં આરોગીએ રે, બેઠી છું તુમ પાસ રે... જુ.l/૨વા . વિશ્વાસી વિષયી નરા રે, મંત્રી પીએ ચંદ્રહાસ્ય રે; મદિરા મૂછિત ભૂતલે રે, પડીયા થઈય નિરાશ રે.... જુ. ૨૧
SR No.005785
Book TitleDhammilkumar Ras
Original Sutra AuthorN/A
AuthorJitkalpashreeji
PublisherDevi Kamal Swadhyay Mandir
Publication Year2009
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy