________________
ખંડ - ૧ : ઢાળ - ૧૧
૫૧
- સાતે સ્રોત ગ્નવંત, જલાશ્રય દારૂણે હો લાલ કે...જલા.
જંગમગિરિ નિઝરણ, ઝરંતાં બારણે હો લાલ કે...ઝરંતાં. પાછળ પગ વિલગતી. ખલતી શૃંખલા હો લાલ કે...ખલંતી. બુબારવ કરે લોક, ફિરંતા વેગલા હો લાલ કે...ફિરંતા. પા એકલો દેખી કુમાર, કરી ક્રોધે ભરે હો લાલ કે...કરી. આવ્યો હસ્તી કુમાર, તુરંગથી ઊતરે. હો લાલ કે...તુરંગ. વૈર્ય જ ધરી કર વસ્ત્ર, કરી સાતમો ચલે. હો લાલ કે...કરી. પાથરી પંથે વસ્ત્ર કુમાર, વેગો વલે હો લાલ કે...વેગો. ll નર જાણી ગજ ક્રોધે, હણે દત્સલે હો લાલ કે...હણે. તવ લઘુ વેગે કુમાર, તે વળગ્યો પાછલે હો લાલ કે...તે. પૂંછડે વળગ્યો લેવા, કરી ભમરી ફરે. હો લાલ કે...કરી. છાત્ર હણ્યો પરદેશી, જન હા હા કરે તો લાલ કે...જન. llણા મર્દનમંજરી સુણી વાત, તે ચિત્ત શોકાકુલે હો લાલ કે...તે. થાક્યો હસ્તી કુમાર. ચઢ્યો તવ ઉપરે હો લાલ કે...ચઢ્યો. મુષ્ટિપ્રહારે હણ્યો કરી, તવ નિર્મદ થયો.હો લાલ કે...તવ. ઉતરી મોહની સમરી, કુંવર આગળ ગયો..હો લાલકે કુંવર. Iટા તવ મોહ્યો કરિરાજ, કુમર પાયે પડ્યો હો લાલ કે. કુમર. લોક કહે નરરત્ન, ભલે આવી ચઢ્યો હો લાલ કે...ભલે. નરનારી થઈ નિર્ભય, ફૂલે વધાવતાં હો લાલ કે...ફૂલે. પવનચંડ ઉવજાય, વિલોકન આવતા હો લાલ કે...વિ. ટેલી શેઠ સુતા સુણી વાત, હૈયે રીજી ઘણું, હો લાલ કે...હૈ. પુરજન હરખ મિશે, દે સખીને વધામણું, હો લાલ કે...દે. શણગારી ગજ આલાન, થંભે સાંકલ્યો, હો લાલ કે...થ. દેખી અચંભો લોક, ખલક જોવા મલ્યો, હો લાલ કે...ખ. /૧ના પુણ્ય પદૂર હજૂર, નૃપે તેડાવિયો, હો લાલ કે.. નૃપે. પાઠક સાથ કુમાર, તિહાં કને આવીયો, હો લાલ કે...તિહાં. કરત પ્રણામ નરેશ રે, માને બોલાવીયો; હો લાલ કે...પાસે. રાય કહે વત્સ જાણ્ય, ગુણે કરી તાહરું હો લાલ કે; ગુણે. ૧૧૫