________________
ખંડ - ૧: ઢાળ - ૮
એક ગિરિશિખરે હો કે ચઢિયો કૌતુકસે; દેખે દેવલ હો કે વજામાત વસે; દીઠા દો નર હો કે જાપ ધ્યાન ધરતા; અગ્નિકુંડે હો કે હોમ હવન કરતા. I૪ો કુંવરને ઉઠી હો કે દોય ઝુહાર કરે; બોલે તુમચે હો કે આવે કાજ સરે; ઢાલ ખગકર હો કે આકૃતિ ક્ષત્રિ ખરો, કુંઅર કહે મુજ હો કે સરિખુ કામ ધરો. નેપા તે કહે ગુરુદત્ત હો કે વિદ્યા સાધ્ય કરું; ઉત્તર નર વિણ હો કે ન રહે ધ્યાન ખરું; કુંઅર કહે મુજ હો કે ઉભે ખડ્રગ ધરે નહીં તુમ પીડા હો કે સાધો ચિત્ત ખરે. દો. સાધનપુરે હો કે વજા મા અતિસે; પ્રગટ થઈને હો કે બોલે વચન ઇસે; સુણજો સાધક હો કે ખેડા ગામ ધણી શત્રુ લોકે હો કે તુમચી લાજ હણી. શા દોય સહોદર હો કે જનની એક જણ્યા; બદરી કંટક હો કે સરિખા નીતિ ભયા; સુમતિ દુર્મતિ હો કે લોક વિખ્યાત થયા; શત્રુ પરાભવે હો કે જમુના પાર ગયા. મથુરા વનમાં હો કે જોગી સિદ્ધ મલે; બહુ ગુણ દરીયો હો કે ભરીયો મંત્ર બલે; ચોસઠ જોગણી હો કે જેહને પાય પરી; તસ એક ચેલો હો કે નામે નખોધપુરી. છેલ્લા વ્યસની જુકો હો કે અવિનય દોષ ભર્યો; ગુરુનો વેષી હો કે લોકે દૂર કર્યો; તેની પાસે હો કે દુર્મતિ નિત્ય સુએ; ભંગી ભેલા હો કે ગુરુનાં છિદ્ર જુએ. /૧ના સરિખું સરિખી હો કે જગમાં જોડી ભલે; મૂરખે મૂરખ હો કે ચતુરે ચતુર મલે; ગર્દભ ભૂંકે હો કે મંડલ તામ રૂએ; ખર મુખ ચાટે હો કે વટલ્યો કુણ જુએ; ||૧૧|| ચેલો ગુરુથી હો કે નિત્ય છલ ભેદ રમે; ગુરુ સેવાએ હો કે આવે તે ન ગમે, વચન વિઘાતી હો કે ગુરુને નિત્ય દમે, રાહુ નડતો હો કે જગત દ્વિજરાજ ખમે. ૧૨ા અમીય શીતલતા હો કે ન લહે રાહુ કિમે, ગુરુ તસ દૂરે હો કે રાખે ધ્યાન સમે, સુણ તું સુમતિ હો કે તેં ગુરુ સેવ લહી; સાચી ભક્તિ હો કે સેવ્યા પાસ રહી, ૧all તેણે તુજ દીધી હો કે વિદ્યા દોય ખરી; તે પણ લીધી હો કે ગુરુને પાય પડી; મોહની સિદ્ધિ હો કે ગુરને વચન બની, વિદ્યા બીજી હો કે શત્રુ પરાજયની. (૧૪ો. સિદ્ધ કરવા હો કે ગુરુયે મોકલીયો; વિનયે સાધી હો કે વચને સાંકલિયો; મેં તુજ સિદ્ધિ હો કે આપી તેહ તણી; ચિત્ત પ્રસન્ન હો કે જા તું ગેહ ભણી. //પા. પણ દુર્મતિને હો કે સિદ્ધિ ન હોય ખરી; ગુરુયે ન દીધી હો કે લીધી ચોરી કરી; એમ કહી દેવી હો કે જાય અદશ્ય થઈ; ભોજન કરતાં હો કે ત્રયે એકાંત જઈ. ૧ell.
-: યદુક્તલોભી મચ્છરણોંગભૂષણપરી, નીચ પ્રસંગી સદા, છિન્દ્રાન્વેષકશ્રીરવિનયી દ્વેષી ગુરુગ્રામપિ,