________________
ખંડ - ૫ : ઢાળ - ૧૧
૩૦૩
એણે અવસર તસ દેવ પરીક્ષા, રાય તણ કરી રૂપજી; આવી રાત્રે કહે સુણો રાણી, તજી પોષણ ધરી ચૂપજી...ધન્ય./Ell તુઝ રાગે હું આવ્યો પાછો, અંતર ધરીય સનેહજી; કામવર તાપથી સમાવો, દેઈ આલિંગન દેહજી...ધન્ય./lણા સામેતાદિક વાટ તે જોશે, જઈશું પાછલી રાતજી; રાણી કહે સુણ નૃપ વ્રતધારી, કોણ તમારી જાતજી...ધન્ય.//૮ એક ગુરૂમુખ વ્રત ઉચ્ચરીને, નાવે કહેતાં લાજજી; નરયતિરિગતિ દુઃખ બહુ લહીએ, કરતાં એહ અકાજજી...ધન્ય. llી. આજ તુમારે અમ કોણ સગપણ, ધર્મનું સગપણ એકજી; ચઉદસ પોસહ હું ન વિરાધુ, જો મળે દેવ અનેક...ધન્ય../૧લી. એણી પેરે ઘેરજ મન વચ દેખી, રસ કરી ગયો રાયજી; રત્નાવતી રહી ધ્યાનઘટામેં, આતમરામ રમાયજી...ધન્ય./૧૧|| રવિઉદયે પોષહ પારીને, પૂજે જિન અરિહંતજી; આવી નૃપ સુણી વાત તે સઘળી, કૌતુક ચિત્ત લહંતજી...ધન્ય../૧૨ રાજા અષ્ટમી વાસર નિગમી, રાત્રિ પોસહ કીધજી; નિશિથ વેળા રતનવતીએ, આવી આલિંગન દીધજી...ધન્ય.II૧all રાય કહે ન ઘટે તું સતીને, હું પરનર છું આજજી; રાણી કહે આલોયણ લેશું, દેખી વળી મુનિરાજજી...ધન્ય.// ૧૪ll માહરૂ વચન કદા નવિ લોખું, આ ભવમાંહી નરેશજી; પોસહ તજી રમીએ આજ રાત્રિ, નહી તો મરણ કરેશજી...ધન્ય./ઉપા મૌનપણું કરી ધ્યાન ધરતા, રાએ દીધી પૂંઠજી; તવ પરનરશું રતનવતીનો, સંગમ રાએ દીઠજી...ધન્ય./૧૬ll ધ્યાન થકી જબ ન ચલ્યો રાજા, તવ હુઓ મંત્રી રૂપજી; દેવ પ્રત્યક્ષ થઈ કહે મુઝન, ઓળખો છો કાંઈ ભૂપજી...ધન્ય../૧લી. રાય કહે તુમે મંત્રી અમારા, ક્યાંથી આવ્યા આજજી; દેવ કહે પંચમ દેવલોક, ભોગવીએ સામ્રાજયજી...ધન્ય./૧૮ના જેહવા પ્રભુએ વખાણ્યાં તેહવા, દંપતી દીઠા દાયજી, પ્રથમ પરીક્ષા રતનવતીની, બીજી તમારી હોયજી...ધન્ય.II૧૯લા એમ કહી રતનવતીને તેડી, બેહુને નમી સુરરાયજી; વૃષ્ટિ વસ્ત્ર રતનવર ફૂલની, કરી નિજ સર્ગ સધાયજી...ધન્ય.૨વા