________________
૩૫૨
ધર્મિલકુમાર રાસ
હસતો રમતો બાલકો રે, લીયો માતે ઉછંગે, હાં હાં રે લી. અરિજ લહી રાત્રિ રહી હૈ, હર્યો સીસો અંગે હાં હાં રે હ...IIા અમૃતરસ ફૂપો ગ્રહી રે, વર ગજપુર આવે, હાં હાં રે વર. કન્યા જનકાદિક સવિ રે, સમશાન બોલાવે, હાં હાં રે સ. રક્ષાએ રસ સિંચતા રે, વર-કન્યા ઉઠે, હાં હાં રે વર. જીવંતી તે દેખીને રે, ચઉ લાગા પૂઠે હાં હાં રે ચઉં....॥૧૦॥ પૂર્વ પરે વઢતાં થકાં રે, પંચાતિ મલિયા, હાં હાં રે પંચા. સહી ચારેની લેઈને રે, પછે ન્યાયે ભલીયા, હાં હાં રે પછે. જીવાડી તે જનક થયો રે, સહ જન્મા ભાઈ, હાં હાં રે સહ. અસ્થિગંગાએ ધર્યાં રે, તે પુત્ર કહાઈ. હાં હાં રે તે...॥૧૧॥ પિંડ દેઈ રક્ષા કરી રે, તે પતિ આણંદે, હાં હાં રે તે. ન્યાય સુણી તિગ ઘર ગયા રે, પરણી કુરુચંદે, હાં હાં રે તે. નિજ દેશે રાજા થયો રે, સુમતિ પટ્ટરાણી, હાં હાં રે પર. માતંગી મીઠે સ્વરે રે, ગીત ગાતી જાણી, હાં હાં રે સુ...।।૧૨। દેખી મુઝપતિ મોહિયો રે વરકંઠ નિહાળી, હાં હાં રે વર.
.
જન્મઠાણ નિર્મળ નહિ રે, વળી વ૨ણે કાળી હાં હાં રે વળો. પંકાશંકા તન ધરી રે, કહે લોક હજુરી હાં હાં રે કહે. સુરભિ ગંધાદિક ગુણે રે, લીએ નર કસ્તુરી. હાં હાં રે લી...।।૧૩। નિશિ માતંગી ભોગવી રે, નૃપ નીચ તે જાણી, હાં હાં રે નૃપ. વૈરાગ્યે જોગણ થઈ રે, સુમતિ પટ્ટરાણી, હાં હાં રે સુ.
તે હું જોગણ જાતરા રે, કરતી ઇહાં આવી, હાં હાં રે કરતી. તું કેમ થઈ નરદ્ધેષિણી રે, સુખી કર સંભળાવી, હાં હાં રે વસુ...ll૧૪॥ હસિય ભણે કન્યા ઇશ્યુ રે, નહિ હું નરદ્વેષી, હાં હાં રે ન.
હાં હાં રે મુઝ.
હાં હાં રે તવ.
ખેચર ભૂચર નર ઘણા રે, મુઝ ચાહન લેસી, પૂરવભવ ભરતાર મળે રે, તવ વાત કરેશી, જોગણ કહે પૂરવભવે રે, તુઝ વાત બની કન્યા કહે દુનિયા તણાં હૈ, દિલ દીસે દુઃખ ભંજન મન રંજણા રે, તમે જોગણ તેણે તુમને કહ્યું વારતા રે, પૂરવ ભવ
શી.
કૂડાં હાં હાં રે દિ.
હાં હાં રે તુ...।।૧૫।
રૂડા,
હાં હાં રે તુમે
કેરી, હાં હાં રે પૂ.
ભરતે અયોધ્યા પુરવને રે, તરૂ શ્રેણ ભલે૨ી. હાં હાં રે ત...॥૧૬॥