________________
૨૪૪
ધમિલકુમાર રાસ
એમ સુણી ફૂપસુત હરષિયો, હતિબંધે ચઢી તામ રે; ધમિલ પાસે બેસારીને, આવીયા તેહ વનઠામ રે.ચતુર../૧૫ા મિત્રા એક નગરમાં મોકલી, સુંદર મંદિર માલ રે; ધર્મિલ વસતીને કારણે, કરતા યુવરાજ ઉજમાલ રે ચતુર.../૧લી. કરી બહુમાન વિમળા, પ્રમુખ રથ સજી લાવ્યા પુરમાંહી રે; મેહેલમાં સર્વ ઉતારિયા, દાસ દાસી દીયાં ત્યાંહી રે....ચતુર.ll૧ણી આસન અશન વસનાદિકે, પૂરી ધરી અંતર ને રે, વળી ભલામણ કરી મિત્રને, ભૂપસુત ગયો નિજ ગેહ રે ચતુર..૧૮ બીજે દિને કમલા કહે કુંવરને, નઈતટે ગયે પરભાત રે; ગજશિર ચડી તમે આવીયા, તેણે સમે થઈ સુણો વાત રે...ચતુર.../૧લી. વિમલસેના કહે મુજ પ્રતે, એ કોણ ગજ ચઢી આય રે; મેં કહ, ધમ્મિલ તેડવા, આવે તુઝને જેમ રાય રે..ચતુર....રવા ભાગ્યનો ઉદય ક્ષણમાં થયો, જુઓ નિજ ચિત્ત વિચાર રે; તજ પર રાગ બહુલો ધરે જેમ જગ પરિણીત નાર રે...ચતુર...ર૧. સા કહે વાત એ મત કરો, મારી આગળ માય રે; કાગરૂપ દ્રમક મુઝ દાસ છે, તેણે કરી માન પોષાય રે....ચતુર....રરા તમ ઠકુરાઈ દેખી કરી, રીઝી નહી એ લવલેશ રે; , બહુલકર્માને નવિ ગુણ દીયે, સગુરુનો ઉપદેશ રે ચતુર...ર૩ ધલિ સુણી મન ચિંતવે, દેવવચને મળી નાર રે; તે પણ મુઝ વશ નવિ થઈ, કીજીયે કવણ પ્રકાર રે, ચતુર.. રજા મન ધરી જાપ પરમેષ્ટીનો, કરત નિશિ વસિય એકાંત રે, દિવસે ભોજન કરી મિત્રશું, નપસત સાથે ક્રીડંત રે ચતુર..રિપો
સ્નાન તૈલાદિક મર્દને, સરસ મનોવિંછિત આહાર રે; તેણે કરી રૂપકાંતિ વધી, હુઓ કામદેવ અવતાર રે ચતુર..રિલી દિવસ બેંતાલીસ વહી ગયા. સ્વપ્નામાં દેવ કહે એમ રે વિમલસેના તઝ વશ હોંશે, જાગતાં પ્રગટિયો પ્રેમ રે..ચતુર...રવી ખંડ ચોથે સુખ રસ ભરી, ઢાળ ચોથી કહી સાર રે; વીર કહે ધર્મથી પામીએ; જગતમાં જય જય કાર રેચતુર.૨૮ .
ધમ્મિલકુમાર અનુક્રમે ચાલ્યો જાય છે. ચતુરોના ચિતને આકર્ષતી ચંદ્ર વનની લીલાને જોતો ચંપાના વનમાંની ગંગા નદી અને ચંદ્રાવતી નદી વહેતી શોભામાં વધારો કરી રહી છે. ચંદ્રાવતી નદીના