________________
ખંડ - ૪ : ઢાળ - ૪
તાસ - ૫૨વાહ જલ જઈ પડે, પાસે ગંગા એ ઉત્કંઠ રે, રમઝમ કરતી લઘુ બાલિકા, ધાય મલે માયને કંઠ રે....ચતુર... દોય ઘડી ત્યાંહિ નઈતટ રહી, દેખતો જલકમલ તામ રે; કરત ક્રીડાકલા કુશલ તે, નલિનીદલ છેદ ચિત્રામ રે...ચતુર...IIII શુષ્ક તરૂત્વક પરિવેષ્ટીને, બીડાં તંબોલ પ૨ે કીધ રે; ગંગા પ્રવાહમાં જઈ પડે, ચંદ્રાનઈજલ સહ સિદ્ધ પત્ર ચિત્રામ એમ બહુ કરી, મેહેલતો જામ કુમાર રે, નરજુગલ તામ ચંદ્રાતટે, આવી દેખે તેણિ વાર પૂછતાં દોય તે કુંવરને, પત્ર છેદક કોણ દક્ષ ૨, કુંવર કહે, મેં કરી મ્હેલિયાં, પૂછવું કહો કોણ લક્ષ રે....ચતુર...IIII તે કહે ચતુરશિરોમણિ, સાંભળો વાત ગુણધામ રે;
રે ...ચતુર...III
રે ..ચતુર...પા
કપિલ ભૂપાલ ચંપા તણો, પુત્ર વિશેખર નામ રે ..ચતુર...III મિત્ર વર્ગ કરી પરવર્યો, સુરનદી ખેલતો આજ રે; વિવિધ કંજપત્ર ચિત્રામણા, દેખી વિસ્મિત યુવરાજ રે ...ચતુર...IIII ગુણ પરીક્ષક નૃપનંદને, જોવા કારણ અમ દોય ; પ્રેષિયા તેણે ઇહાં આવીયા, હરખીયા તુમ મુખ જોય રે,...ચતુર...ાલી તુમને બોલાવે યુવરાજ તે ચાલીયે ધરીય ઉલ્લાસ રે; ચતુર શું ચતુર મેલો મલે, તો ફળે ઉભયની આશ રે...ચતુર...॥૧૦॥ યદુાં ઃ
૨૪૩
ગંગા શ્રયાત્ સતત હૈમવતી પ્રસંગાત્, શીતાંશુના ચ શિવદૈત્યનિપીડિતોસિ, તાપત્રયાગ્નિપરિપીડિત માનસે મેં, સંગત્ય તિષ્ઠસિ તદોભય કાર્યસિદ્ધિ ॥ મંત્રી નૃપવૈદ્ય દાનેસરી, ધાર્મિક ગણક કવિરાજ રે; પંડિત સઘન નવ મિત્રથી, સાધીયે વાંછિત કાજ રે....ચતુર...ll૧૧॥ એમ સુણી તેહશું આવીયો, ધમ્મિલ નૃપસુત પાસ રે; કરત પ્રણામ નૃપનંદનો બહુત આદર દીયો તાસ૨ે ...ચતુર...ll૧૨ ચતુર ચંપાપુરી કિંહા થકી, આવીયા પૂછે ધ૨ી નેહ રે; કુસંગપાટણથી કુંવર કહે, દેશ દેખણ ગુણગેહ રે ...ચતુર...॥૧૩॥ કહે યુવરાજ ઘર માણસાં, તુમ તણાં કિહાં વિશ્રામ રે; ધમ્મિલ બોલે નદીતટે, ચૈત્ય ચંપકવન ઠામ ૨ ...ચતુર...॥૧૪॥