________________
૨૧૨
ધમિલકુમાર રાસ
તુમ સમ ઓરત જે મળે રે, ઉસે કરતે બી હાથ; વેચી વિદેશે કરૂ દોકડા, રમુ વેશ્યાકી સાથ..કરણી..//૧રી રોટી પકાના હાથે પડે રે, અબ તુ મલી નાર; ખાનાં પાનાં મુજે જો દીયે, રખું તુઝે ઘરબાર...કરણી...ll૧all બંટી બાવટા લાયગે રે પીસો નિત્ય તીન શેર; રોજી ચલેંગી જન તીનકી, મત જાનોગે ફેર...કરણી.../૧૪ll કુંવરી કહે દાધાપરી રે, તેરા બોલ હે લૂણ; વેશ ફકીરી તેરી જલ ગઈ રે, તુમ હોતા હે કૂણ. જલ રે ગઈ તેરી ઝીંદગી...એ આંકણી...જલ....../૧પી. લાલ લાલજેસી તેરી અંખીયાંરે, જેસી જલતી મશાલ; મેં હુ બડી કુલબેટીયાં, તુંહી હાલી હમાલ...જલ.૧૬ll. ભૂત દેવલ વસતો ફરે રે, તું હી આપે હી ભૂત; જુલમી હુઆ તો હમ ક્યા કરે, સુણ રેકે કે પૂત.જલ./૧થી શાસકલા વિકલા નહી રે, ઢોર ચારે સો ઢોર, ગોવાલ હમ ઘર બોહોત છે, નહી તુમ સમ ચોર....જલ..../૧૮ મૂરખરાજ કચેરીયે રે, જુએ હસ્તીવદન; દોનું પૂચ્છ મુખ ન મલે, સુણી સ્વામી પ્રચ્છન્ન...જલ....../૧લી પરઠી લાંચ દુરે ગએ રે, હઈ લોકમેં હાંસી; તું બી બડે એસે મૂરખે, વિણ વિદ્યા વિલાસ..જલ.....l૨ની તેરી જિંદગાની ગઈ થૂલમેં રે, બડા વ્યસની હરામ; સંગ તજે દૂર સજજનાં, રહે પાસ ન દામ...જલ.૨૧ જો ગીપરે કરે જંગલે રે, તેરે કીસીકા શોક, ચિંતા ચતર ઘટમેં વસે, નહી મૂરખ લોકજલ...રરા
ઓરત વેચી વિદેશમેં રે નહી ખત્રીકી જાત; બહુત ઊંદર બિલ દેખીયે, હોત અહી બિલ ઘાત...જલ...ર૩ રાંક મુજે તું ક્યાં કરે રે, બડી સતી હું નાર; રાજસુતા મેરા હાથકી, નહી દેખી તરવાર...જલ.રજા. બંટી બાવટા તુ ભખે રે, તોરી પીસેગી માય; ખાનાં પાનાં દેઉં નોકરી, જબ સેવેંગા પાય...જલ...ll૨પા .