________________
૨૦૬
ધમ્પિલકુમાર રાસ સંકેતિક નર કિંઠા રહ્યો રે, કામદેવ અવતાર; મન વલ્લભ હૃદયે ધર્યો રે, જેમ મુક્તાફલ હાર રે માડી. જો કિંહ સોવન પિત્તલ કિહાં રે, કિહાં મણિ ખંડિત કાચ; રવિ ખજુઓ રાશી રાહુઓ રે, કિહાં જૂઠ કિહાં સાચા રે માડી. પી. તે નર કોણ એ આવીયો રે, બોલી ન જાણે વાચ; રણમાં રાક્ષસ સમ મળ્યો રે, ભૂત પ્રેત પિશાચ રે માડી. IIll. પીયરીયાં પાછળ તજયાં રે, બીજો મળીયો સંતાપ, એકલાં રણમાં પ્રગટિયાં રે, પૂરવ ભવનાં પાપ રે માડી. IIણા વો શો રથ સજયો રે, યોદ્ધારવ નર જાણ; રત્ન ભર્યો લીયો ડાબલો, કરવા ઘર મંડાણ રે માડી. IIટા. નીતિધર્મ રસ કેલિનાં રે, પુસ્તક રાખ્યાં સાથ; ગાડીવાન હાલી જીશ્યો રે, ઝાલી ન જાણે હાથ રે માડી. લા. ચતુર શું ચિત્ત મિલાવડે રે, રંગભર રમે એક રાત; કદીય સનેહી ન વિસરે રે, જો હોય માથે જાત રે માડી. /૧૦ના મૂરખ સાથે ગોઠડી રે, પગ પગ ક્લેશ વિઘાત; તેથી મરણ રૂડું કહ્યું રે, કરી ગિરિઝપાપાત રે માડી. ૧૧માં દુશમન પણ દાનો ભલો રે, વિપ્ર ચોર કરે સાર; * * વાંદરે રાયને મારીયો રે, મા મૂરખ હિતકાર રે માડી. I/૧૨ નજરે દીઠો નવિ ગમે રે, એ મૂરખ સંજોગ, તો ઘરવાસ વિલાસના રે, દૂર રહ્યા સંભોગ રે માડી. ૧all ગેહ ભણી પાછી વળું રે, નહી કોઈનું મુજ કાજ, બ્રહ્મચર જ ધરશું સદા રે, લોકમાં વધશે લાજ રે માડી. ૧૪ ધાવ કહે વત્સ સાંભળો રે, મ ધરો મનમાં ખેદ; જ્ઞાનીનું દીઠું હશે રે, તિહાં નહી કિશો વિભેદ રે બેટી મ મ કર બાલકબુદ્ધિ, છે તુઝ પુણ્ય વિશુદ્ધ રે બેટી. II૧પ નપકન્યા વરી ભિલ્લને રે, તે જ આનંદ ભૂપાલ; કુષ્ટી વરીયો મયણા સતી રે, નીકલિયો શ્રીપાલ રે. બેટી. ll૧ell. સંકેતિક નર નાવિયો રે, જૂઠ તણો ભંડાર, કુંવારી કન્યા તણા રે, બોલ્યા શત ભરતાર રે. બેટી. ૧ણા