________________
ખંડ - ૩ : ઢાળ - ૯
૧૮૩
પપુરુષ ઉપર દ્વેષને ધારણ કરતી, યૌવનવય હોવા છતાં સતીપણે બાર બાર વર્ષ ઘરમાં રહી. બાર વરસ આ રીતે રહેવા છતાં, તેણીનીએ કોઈપણ સાથે સ્નેહ ધર્યો નથી. પાા ધમ્મિલની વાત સાંભળી મુનિ અગડદત્તે કહ્યું. “ધમ્મિલ ! એ કોણ ઉત્તમ સ્ત્રી છે? તે તું કહે”, ધમ્મિલ કહે છે તે ભગવંત ! આ સેવકના મુખ થકી એ અધિકાર આપ સાંભળો. //૬ll
ઢાળ નવમી | (દેખો ગતિ દેવની રે..એ દેશી.). સુંદર માલવ દેશમાં રે, નયરી ઉજેણી ખાસ; જિતશત્રુ રાજા તિહાં રે, ધારિણી રાણી તાસ.
સતી ગુણ સાંભલો રે...... સતી જગ મોહનવેલ..સ...એ આંકણી શેઠ કોટિ ધ્વજ તિહાં વસે રે સાગરચંદ છે નામ, સાગરવર ગંભીરતા રે, ચંદ્ર શીતલ પરિણામ...સતી.//રા ચંદ્રસિરી પ્રિયા તેહને રે, લવણિમ રૂપ નિધાન; પુત્ર સમુદ્રદત્ત શીખતો રે, સકલકલા વિજ્ઞાન...સતી..all પરિવ્રાજક. વિદ્યાનિધિ રે, ઘર પાસે મઠ તાસ, શેઠે સોંપ્યો સુત તિહાં ભણે રે, લઘુવય બુદ્ધિ પ્રકાશ..સતી. II૪ો. એક દિન ગણિતનો પાટલો રે, ઘરમાં ઠવણ પઈ. અનાચાર નિજ માયશું રે, તાપસ ગુરુ તેણે દિદ...સતી./પી મનમાં ચિતે નારીયો રે, જગમાં સર્વ કુશીલ; પાણિગ્રહણ કરી તેહશું રે, કુણ વછે ઘર લીલ.સતી.દી કૃષ્ણષિકા હરિતા શુકા રે, સઘલે વિષઈ નાર યા સા સા સા પ્રભુ કહે રે. પણ સય ભિલ્લ વિચાર સતી. એથી વિપ્ર અગ્નિયમ ભૂપતિ રે, જલધિ ઉદર ઘર નાર સર્વ સમિધ જીવ ભૂદિ રે, અશન ઘને વ્યભિચાર..સતી..ટા. એ આઠે આઠ થકી રે, નવિ પામે સંતોષ; ઇચ્છા પ્રમાણે આપીયે રે, છડે ન માગણ દોષ...સતી.il તેણે નવિ કરવો માહરે રે, આ ભવમા વિવાહ એમ પ્રતિબંધ કરી ભણે રે, પણ ભાંગે ઉત્સાહ..સતી./૧૦ના કુલશીલ વૈભવ સારસી રે, કન્યા ખોલે તાત; કુંવર કહે તવ તાતને રે, નવિ કરશો એ વાત..સતી./૧૧