________________
૧૮૪
ધમિલકુમાર રાસ
કેટલો કાળ ગએ થકે રે, એક દિન સાગરચંદ; સોરઠ દેશે આવીયા રે, ગિરિનગરે સહ નંદ..સતી.i૧રા. ધન સારવાહ તિહાં વસેરે, પુત્રી તસ ખાસ; રંભા લઘુ ઉંચી ગઈ રે, જો ડ ન આવે તાસ...સતી../૧all. અધર વિદ્ગમ સ્મિત ફૂલડાં રે, કુચફળ કઠિન વિશાળ; ધનસિરી નામે તેહ છે રે, જો વન રૂપ રસાલ..સતી../૧૪l. સાગરચંદ તે દેખીને રે, નિજ સુત સરખી જોડ; વણિજ કરે તસ તાતશું રે, લેહેણ દેણ લખ કોડ..સતી..૧પ. સમુદ્રદત્ત તણો કર્યો રે; ધનસિરી સાથે વિવાહ; કુંવર ન જાણે તેમ કર્યો રે, દોય જનક ઉત્સાહ સતી../૧લી. લગન દિવસ નિરધારીનેં રે, શેઠ ગયા ઉજજેણ; લગન ઉપર કહે પુત્રને રે, કારજ શીઘ તરણ..સતી.૧ણા ગિરિનગરે બહુ માલ છે રે, ધનસારથવાહ પાસ; જઈને જણશ ઈહાં લાવજો રે, વણ ન લોપશો તાસ...સતી./૧૮. સમુદ્રદત્ત સુણી નીકળ્યો , પોહોતો સસરા ગેહ; રૂપ ચતુર વર દેખીને રે, ધરતી ધનસિરી નહ..સતી./૧લી તિલક કરી બીડાં દીયાં રે, મિત્રશું મંડપ માંહી, , ધવલ મંગલ મહિલા ભણે રે, પૂછે કુંવર ગ્રહી બાંહી..સતી. એl૨ના. મિત્ર કહે તુઝ લગ્ન છે રે, પિતૃવચન સંકેત; પરણો ઈહાં રહી પાંસર્યા રે, નહિ તો થાશો ફજેત..સતી,રા સમજી વરઘોડે ચઢી રે, પરણ્યો તે તેણે ઠાય. મિત્રવર્ગ પ્રેર્યો થકો રે, વાસ ભુવનમાં જાય...સતી..રરા, કાર્ય મિષ કરી નીકળ્યો રે, સૂતો મિત્રમેં જાત; ધનસિરી મિત્રવર્ગ તજી રે, નાઠો લેઈ રાત..સતી..ર૩ll . મિત્રવર્ગ વિલખા થઈ રે, ગયા ઉજજેણી તેહ; વાત કહી તસ તાતને રે, પોહોતા સુખે નિજ ગેહ.સતી..રજા. ત્રીજે ખંડે એ કહી રે, નવમી સુંદર ઢાળ;
વીર કહે શ્રોતાઘરે રે, હોજો મંગળ માળ...સતી. //રપાઈ મહાસતી ધનશ્રીની કથા - માલવ નામનો સુંદર દેશ છે. તેમાં ઉજેણી નામની સુંદર રળિયામણી નગરી છે. તે નગરીને વિશે જિતશત્રુ નામે રાજા રાજ કરે છે તે રાજાની મનર્મોહિની સતિ