________________
૧૮
ધમિલકુમાર રાસ
મુનિવર મુખ માલમ પડી સુણો સંતાજી એ વનિતાની વાત; ગુણવંતાજી મોહ તિમિર રજની ગઈ, સુણો સંતાજી જ્ઞાન ઉદય પ્રભાત. ગુણવંતાજી રા. સંયમ લેશું ગુરૂ કને, સુણો સંતાજી રહેજો સુખભર ગેહ, ગુણવંતાજી સા કહે અમે પણ સંયમી, સુણો સંતાજી જિહાં છાયા તિહાં દેહ. ગુણવંતાજી ૨૩ સમસપી કુંવર ગયો, સુણો સંતાજી મદનમંજરી આવાસ, ગુણવંતાજી કહે ભવદવ તાપે તપ્યા, સુણો સંતાજી વ્રત ધરશું ગુરૂ પાસ ગુણવંતાજી ||૨૪ો. કિરજો સાસુ સેવના, સુણો સંતાજી એમ કહી ઉઠ્યો કુમાર, ગુણવંતાજી માત તાતને જઈ કહે, સુણો સંતાજી લેશું સંજમ ભાર. ગુણવંતાજી ll૨પી. ષટુ બાંધવ એ અમ તણા, સુણો સંતાજી જીવિતના દાતાર; ગુણવંતાજી બંધાણા વચને અમો, સુણો સંતાજી સાથે સાવ અણગાર. ગુણવંતાજી l/૨ll રણથી ગુરૂ સહ લાવીયા. સુણો સંતાજી ક્ષણ ન રહું સંસાર; ગુણવંતાજી. નિશ્ચય દેખી નરપતિ, સુણો સંતાજી કરે સજ્જાઈ સાર. ગુણવંતાજી રળી બાંધવા વર્ગને પૂછીને, સુણો સંતાજી કરતો દીન ઉધ્ધાર. ગુણવંતાજી શિબિકાયે બેસતાં, પર્ સુણો સંતાજી બાંધવશું કુમાર. ગુણવંતાજી ૨૮. કમળસેના શણગારતી, સુણો સંતાજી સસરો સાસુ નિજ હાથ; ગુણવંતાજી. શિબિકાએ પધરાવતાં, સુણો સંતાજી જાણે શાસનસુરી સાથ. ગુણવંતાજી રહેલા રત્નચૂડ નૃપ બહુ મલી, સુણો સંતાજી કરતા મહોત્સવ સાર; ગુણવંતાજી. જેમ જમાલી નીકલ્યો; સુણો સંતાજી આવે જિહાં અણગાર ગુણવંતાજી ll૩ી. આભૂષણ તજી અડચણાં, સુણો સંતાજી લીએ મહાવ્રત ચાર; ગુણવંતાજી વૃષ્ટિ કુસુમવન સુર કરે, સુણો સંતાજી ગુરૂ વાસક્ષેપ ઉદાર. ગુણવંતાજી ૩૧al જિંદી સહુ પાછા વલે, સુણો સંતાજી મુનિ સવિ કરત વિહાર; ગુણવંતાજી કમલસેના સન્મુખ રહી, સુણો સંતાજી આંસુ પડતે ધાર ગુણવંતાજી l૩રી. સાસુ કહે બેટા સુણો, સુણો સંતાજી તું દેહે સુકુમાર, ગુણવંતાજી ફૂલનો ભાર ન શિર ધરે, સુણો સંતાજી કેમ વહો મેરૂભાર ગુણવંતાજી ૩૩ પણ તું ત્રિસું પખે ઉજળી, સુણો સંતાજી ચોથો ગુરૂકુલવાસ, ગુણવંતાજી દુષ્કર નહી તુજ મુનિપણું, સુણો સંતાજી પણ મુજ કીધ નિરાશ. ગુણવંતાજી ll૩૪ો. તું નિઃસ્નેહી થઈ ચલી, સુણો સંતાજી મુજ તરછોડી હાથ, ગુણવંતાજી જાઈશ ઘર કેમ એકલી સુણો સંતાજી ભોજન કર કેણી સાથે ગુણવંતાજી ll૩પી. નિરાગી થઈ નીકળ્યા, સુણો સંતાજી પણ વરસે એક વાર, ગુણવંતાજી મુજ સુલસા સાસુ હતી, સુણો સંતાજી સંભારજો ધરી હાર. ગુણવંતાજી ૩૬ll