________________
ખંડ - ૩ : ટાળ - ૬
૧૫
ચીર પટોળી ભાત, તે રાતે રૂચે ઘણી પ્યારા લાલ નેઉર ને કટિમેખલ, વાલી દામણી. પ્યારા લાલ //ર૩ી. હારાદિ અલંકાર લિયા બહુ મૂલના પ્યારા લાલ કુંડલ ધમિલ હાથ, ગજરા ફૂલના, પ્યારા લાલ એ સઘળુ લઈ, ઉવટ, મારગ સંચરે, પ્યારા લાલ સુનંદા મળવાના, મનોરથ બછું કરે. પ્યારા લાલ /રજા. પંથે પડી ઘર ભીંત, તે ચંપાઈ મુઓ પ્યારા લાલ સંસારમાંહે રાગ, વિટંબણ એ જુઓ, પ્યારા લાલ મરણ થયો ન ગયો રાગ, રમણીરૂપનો પ્યારા લાલ સુનંદા ઉદરે ગર્ભે જઈને ઉપન્યો. પ્યારા લાલ /પા કપોતિકા કહે કતને, મરવું એણે સમે, પ્યારા લાલ હેઠ આહેડી બાણ, ઉપર શકરો ભમે, પ્યારા લાલ નાગ ડશ્યો ભિલ્લને, શકરો બાણે મુઓ, પ્યારા લાલ દૈવગતિ વિપરીત ચાર ચિત ન જુઓ. પ્યારા લાલ //રદી રાત્રિા જશે પરભાતે, રવિ જબ ઊગશે; પ્યારા લાલ જઈશું કુસુમવન પુષ્ટિ, થશે પંકજરમેં; પ્યારા લાલ કજ કોશે અલિરાતે, રહ્યો દિલ શું લખે; પ્યારા લાલ વનકજ શર જલ્પીને કમલ સાથે ભખે. પ્યારા લાલ રશી મનના મનોરથ સઘળા, તે મનમાં રહ્યા પ્યારા લાલ દષ્ટિરાગવશ પડિયા, તે દુઃખિયા કહ્યા; પ્યારા લાલ 'પર રમણી રસ રાવણ, દશ મસ્તક ગયાં, પ્યારા લાલ સીતા સતી વ્રત પાલી, અશ્રુતપતિ થયા. પ્યારા લાલ ll૨૮૫ વિષય વિનોદથી જેહ, રહ્યા દૂરે સદા; પ્યારા લાલ આ ભવ પરભવ તેહ, લહે સુખસંપદા, પ્યારા લાલ ત્રીજે ખંડે ઢાળ એ છઠ્ઠી મન ધરો; પ્યારા લાલ શુભવીર વચન રસ, આસ્વાદન કરો. પ્યારા લાલ / સંપેલા સાત ભાઈની વાત સાંભળી, સાહસગતિસૂરીશ્વરજી કહેવા લાગ્યા. “હે ભાગ્યશાળીઓ ! તમને સાતેયને ધન્ય છે ! આવા અરણ્યમાં માત્ર એક જ ઉપદેશથી તમે પ્રતિબોધ પામ્યા છો. તમને જાગેલા વૈરાગ્યમાં જરા પણ ખામી દેખાતી નથી. જ્યારે રાગીજીવોને રતાંધળાની જેમ ઘણો ઉપદેશ આપવા છતાં અસર થતી નથી. લાખ લાખ સૂર્ય ઊગવા પ્રકાશવા છતાં રતાંધળો