________________
ખંડ - ૩: ઢાળ - ૫
૧૫o
દીએ જોગી સુખડી મીઠી, આ રીસ ચઢાવી ઉઠી રે; કહે નહિ કોઈ જબ તુમ રાગી, તો આવડી વાર કિહાં લાગી રે..મ... ૨૧ કહે જોગી ન વદો જૂઠ, મેં તો એક જ તુજને દીઠ રે; સા જલ્પ જો છો રાગી, તો મુજને એ લય લાગી રે..મ... //રરા પટ બાંધી નયનગીત ગાવો, નાચો કૂદો કિન્નર બજાવો રે; રાગે અંધો તેમ કરે જોગી, ભામાયે નચાડ્યો ભોગી રે..મ... ૨૭ll બીજે દિને જોગી જાવે, ભિક્ષાએ વણિક ઘર આવે રે; અમ ઘેર સતી કહી ગાવે; ખલ વણિક તે ભાવ જણાવે રે..મ... ૨૪ તથાતિ // યોગી ઊવાચ .
અમ ઘર સતી, બાવા અમ ઘર સતી II વણિક ઉવાચ :- તમ ઘર સતી તે અમ ઘર હતી . જગી ઊવાચ :- અમો વસુ રને વને તિહાં તમે કિહાં
વણિક વાચ
આંખે પાયને કિન્નર વાજે, ત્યારે અમે તિહાં રે..મ... //રપા જોગી સુણી નારીને, ત્રાસે; તજી કંચૂક અહી પરે નારે રે; જુઓ રાખી હતી પાતાળે, તિહાં પણ વંઠી વય બાલે રે..મ.. I૨૬ll. સંસાર દવે દઝવાયા, મળી સગુરૂ શીતલ છાયા રે, રાત્રિ અંધકારેં ભાર્યો પર્ બાંધવ મિત્રે ઉગાર્યો રે..મ... તેરા મોહને અંધારે માર્યો, ગુરૂ જ્ઞાનીએ વચને વાયો, રે, નપસંદ કરી રહ્યો જામ, ષટ્ટ બાંધવ બોલે તામ રે..મ... II ૨૮. ખંડ ત્રીજે પંચમી ઢાળે, થયા વ્રત ધરવા ઉજમાલે રે; શુભવીર વચન રસ લાગે, સુખ મલતાં વાર ન લાગે રે..મ... ૨૯ી.
અગડદત્તકુમારની સંસાર ઉદાસીનતા - હે સ્વામી ! આપની હિતશિક્ષાને હું પામ્યો છું. સંસાર પ્રત્યે મને હવે ખેદ જાગ્યો છે. સંસારમાં મારે પણ રહેવું નથી પણ આ ખોટું સાહસ કરનારી, માયાવી, લોભી, મૂર્ખ, નિર્દયી એવી આ સ્ત્રી છે? હે ભગવન્ ! આપના મુખ થકી, તે સ્ત્રીનું દુષ્યરિત્ર આજે સાંભળ્યું. રે ! અમે સંસાર રસિકજીવોની કેવી દશા? /૧હા! હા ! પ્રભુ ! આ દુષ્ટાચારી નારીની મોહજાળમાં આજ સુધી હું મૂંઝાયો છું. તે સ્ત્રીને પ્રાણથી પણ અધિક માનીને, આજ સુધી રહ્યો. //રા.
જાતિવંત રત્નસરખી નારીને છોડીને, કાચના ટુકડા સરખી આ કુલટાને મેં તો સારી ગણી. કલ્પવૃક્ષની સુંદર છાયાને છોડી આજ સુધી હું કિંપાકવૃક્ષની છાયામાં રહ્યો. III હે પ્રભુ! ધર્મને છોડી, , પિતાના કુળને લજવીને પરનારીની સાથે અકાર્ય આદર્યું. ભલું થજો ભગવાન ! નિષ્કારણ એવા બંધુ સરખા આ ભિલ્લોએ મને જીવિતદાન આપ્યું. //૪ll