________________
૧૪૪
ધમિલકુમાર રાસ
કાઢે વળગી હોકે પવને ઠેલી; માહરા લાલ વંદાર વનમાં હોકે જઈને મેહલી; માહરા લાલ ગોધણ ચારે હોકે તિહાં ભરૂઆડી; માહરા લાલ એક આહેરે હોકે લીધી ઉપાડી. માહરા લાલ /પા નિજ ઘર લાવી હોકે રૂમાં ભારી; માહરા લાલ સજ્જ થઈ તવ હોકે કરી નિજ નારી; માહરા લાલ હું તે નારી હોકે મથુરા આવી; માહરા લાલ ગોરસ ભાજન હોકે જાઉ વધાવી. માહરા લાલ રદો પતિ સુત રાજા હોકે સહુ સુખ ખોયું; માહરા લાલ કેહને જોઉં તોકે કેહને રોઉં; માહરા લાલ દેવે કીધી હોકે સહુની વેરણ; માહરા લાલ દ્વિજ કુલ લજવી હોકે હુઈ આહરણ માહરા લાલ //રા તપવે લોચન હોકે કર્મ વિરોચન; માહરા લાલ તક્ર વેરાતે હોકે શી કરું શોચન; માહરા લાલ એમ કહી ચાલી હોકે પંથ વિશેષ; માહરા લાલ મથુરા વનમાં હોકે મુનિવર દેખે. માહરા લાલ /૨૮. ગુરુપદ પ્રણમી હોકે પાસે બેઠી; માહરા લાલ વાણી સુણતાં હોકે લાગી મીઠી; માહરા લાલ દીક્ષા લેઈ હોકે પા૫ વિઘાતી; માહરા લાલ. કેવલ પામી હોકે મુક્તિ જાતી. માહરા લાલ ૨૯માં પાંચે બાંધવ હોકે નજરે દેખી; માહરા લાલ નારી ઉપર હોકે ચિત્ત ઉવેખી; માહરા લાલ સાથની સાથે હોકે પંથ સધાવ્યા; માહરા લાલ કંચનપુરમાં હોકે સુખભર આવ્યા. માહરા લાલ ૩ના ત્રીજે ખંડે હોકે ત્રીજી ઢાળે; માહરા લાલ ધમ્મિલ કુંવરને હોકે રાસ રસાલે; માહરા લાલ સુણો વૈરાગી હોકે તત્ત્વ વિલાસી; માહરા લાલ
શ્રી શુભવીરે હોકે વાણી પ્રકાશી. માહરા લાલ /૩૧ાા. શિવપુર નામનું નગર છે. તે નગરની શોભા અનેરી છે. તે નગરમાં કુલાચારનું સારી રીતે પાલન કરતો, માધવ નામે બ્રાહ્મણ રહેતો હતો. તે બ્રાહ્મણને રંભા સમાન કામલતા નામે સ્ત્રી હતી. તે સ્ત્રીનું