________________
૧૪૨
ધમ્પિલકુમાર રાસ
કામલતાની હોકે ખબર તે આવી; માહરા લાલ કેશવ પુત્રને હોકે ગેહ ભલાવી; માહરા લાલ માધવ વાડવ હોકે વેગે સધાવ્યો; માહરા લાલ કપિલ નગરે હોકે તે પણ આવ્યો માહરા લાલ //૧ના પૂછે સહુને હો કે વાત વિશેષ; માહરા લાલ એક દિન ગોખે હોકે બેઠી દેખ; માહરા લાલ કામલતાએ હોકે તે પણ દીઠો; માહરા લાલ બહુ કાલાંતરે હોકે લાગે મીઠો. માહરા લાલ /૧૧TI. વૈદ્ય કરીને હોકે તેડી તપાસ્યા; માહરા લાલ વાત કરીને હોકે દીધી આશા; માહરા લાલ કાલી દેવીને હોકે દેહરે આવીશ; માહરા લાલ છાના રહેજો હોકે બહુ ધન લાવીશ; માહરા લાલ /૧રી વિપ્ર વિસર્જી હોકે નેહ ઉતરીયો; માહરા લાલ
૫ સુરયણે હોકે ડાબડો ભરિયો; માહરા લાલ કરીય સજાઈ હોકે રાડ તે પાડી; માહરા લાલ ઉદરે આવે હોકે ચૂક તે ઘાડી. માહરા લાલ /૧૭ll રાય તેડાવે હોકે વૈદ્ય તે દક્ષા; માહરા લાલ પણ કુશિષ્યને હોકે ગુરૂની શિક્ષા; માહરા લાલ રાણી બોલે હોકે કારણ જાણ્યું; માહરા લાલ તમ પીડાએ હો કે મેં એમ માન્યું. માહરા લાલ ll૧૪ો. રાયને સાતા હો કે હોંશે જયારે; માહરા લાલ કાળી દેવી હો કે સહસ દીનારે; માહરા લાલ બળિબાકુલ શું હો કે બિહું જાણી જાતે; માહરા લાલ કરશું પૂજા હોકે આવી રાતે. માહરા લાલ //૧પ વાત તે ભૂલી હોકે તેણે દુઃખ ફરશું. માહરા લાલ રાય કહે તવ હોકે આજ મેં કરશું; માહરા લાલ ભૂપતિ કહેતાં હોકે ચૂંક ખસી જઈ; માહરા લાલ સુખમાં રાત્રિ હોકે ચાર ઘડી ગઈ. માહરા લાલ I/૧દી કાલી ચૈત્યે હોકે હું જણ આવી; માહરા લાલ ખડ્રગ ગ્રહીને હોકે ભૂપ નમાવી; માહરા લાલ
-