________________
ખંડ - ૩: ઢાળ - ૩
૧૪૧
તસ લઘુ બાલક હોકે દૂધ આહારી; માહરા લાલ એક દિન ઘરમાં હોકે બાલ બેસારી. માહરા લાલ //રા કૂપક દૂરે હોકે નિર્મલ વારિ; માહરા લાલ ભરવા ચાલી હોકે સહ પાણીહારી; માહરા લાલ જલભરી ભાજન હોકે શિર પર ધારી; માહરા લાલ બેડા ઉપર હોકે ઝલકે ઝારી; માહરા લાલ all રમઝમ કરતી હોકે વેષ સમારી; માહરા લાલ સહીયર ટોળે હોકે પંથ વિહારી; માહરા લાલ નિજ પતિ વાતે હોકે કરે વિસ્તારી; માહરા લાલ આઠે થાનક હોકે વિકથા કારી; માહરા લાલ ૪ll ગરબે રમતી હોકે જમણ પિયારી; માહરા લાલ નદીએ ધોતી હોકે વસ્ત્ર ઉતારી; માહરા લાલ કથા સુણતાં હોકે ચૈત્ય જુહારી; માહરા લાલ બાહિર ભૂમિએ હોકે વાત ન કારી; માહરા લાલ //પા પાપડ વણતાં હોકે પણ ઘટ હારી; માહરા લાલ પછી વળતી હોકે સુત સંભારી; માહરા લાલ લટકે ચલતી હોકે હાથ પસારી; માહરા લાલ એણે સમે ભાલાં હોકે ફલ ઝલકારી; માહરા લાલ III લશ્કર લોધે હોકે લૂંટી નારી; માહરા લાલ કામલતાને હોકે રંભા ધારી; માહરા લાલ સુભટે ઝાલી હોકે રથ બેસારી; માહરા લાલ કંપિલપુરીએ હોકે ગઈ સવારી. માહરા લાલ III આપી સુભટે હોકે રાએ સકારી; માહરા લાલ કરી પટ્ટરાણી હોકે સુખમાં ભારી; માહરા લાલ વિષય વિશુદ્ધી હાંકે થઈ વ્યભિચારી; માહરા લાલ રંગભર રમતી હોકે પુત્ર વિસારી. માહરા લાલ ll૮. પૂરવ ઘરમાં હોકે બાળ વિસામ્યો; માહરા લાલ ચઉદ વરસના હોકે તે વય પામ્યો; માહરા લાલ ગુરૂ ઉદ્યમથી હો કે વિદ્યા લીધી; માહરા લાલ વિસ્તરી લખમી હોકે લોક પ્રસિદ્ધિ; માહરા લાલ લા