________________
ખંડ - ૩: ઢાળ - ૨
૧૩૫
- સિયાચરિત્ર એક લખ, બેઠી બે લખ જોડે; દિહ બીહે દોરડે, રમણી વિષહર ફણ મોડે; ઊંદર દેખી ઉધકે, વેઢ જઈ વાઘ વિવારે; શધ્યાયે ચઢતાં લડથડે, ચડે ડુંગર સરાડે; સૂકી નદી ડૂબી મરે, આપ અરથ સાયર તરે; કવિ ગંગ કહે રે ઠાકર, સિયા ચરિત્તાં એતો કરે. // ૩
-: પૂર્વ ઢાળ:જોઈ પાંચે તે ચિંતવે, માર્યો મહિલાએ એહ; ન ઘટે મૃતકને મારવું, ચાલો આપણે ગેહ...ધિ...૩૧ વંઠેલીશું રે વાતડી, કરતાં વીતી તે રાત, દોય ગયા પુરમંદિરે, જબ પ્રગટ્યો પરભાત...ધિ...૩રી. પાંચે બાંધવા નીકળ્યા, કરતા નારીવિચાર. શોકસરોવરપાળ એ, દુરિત વને ઘન નાર...વિગુ..૩૩ પેટિ વિકટ કપટ તણી, દુઃખ-દલિદ્રની ખાણ; તન મન ધન જેણે સોંપીયા, કરતી તેહની હાણ...ધિ...૩૪ ઇહ પરલોક ઉવેખીને, ઠંડી નિજ કુળલાજ; તૃણ સમ પ્રાણ ગણ્યા જેણે, તિહાં એ કરતી અકાજ...ધિ...ll૩પ રાણી રાયની નવિ થઈ, અમ ઘર ભીલડી નાર; વિણ ખૂટે એક દિન હણે; ધિક આપનો ઘરબાર...ધિગુ.../૩૬ll આ સંસારે રે સુખ કરી, રહેવાનો નહીં લાગ; વિગુ વિગુ વિષયા રે જીવને, એમ પામ્યા વૈરાગ.. વિગુ...૩ણી ચિત્ત ઉદાસીનતા ભજી, ઠંડી નિજ ઘરબાર યમુના ઝીલીને આવ્યા, મથુરા નયરી મોઝાર...ધિ...૩૮મા ત્રીજે ખંડે એ રસ ભરી, બીજી ઢાળ વિશેષ;
શ્રી શુભવીરની વાણીએ, ભીના ભિલ્લ નરેશ...ધિ...૩લા. એ જ મંદિરે પાંચ ચોર - કુમાર અને મંજરી જ્યારે યક્ષના મંદિરમાં આવ્યાં. તેની પૂર્વે ભીમ પલ્લીપતિના પાંચ (ભાઈઓ) ચોર આ યક્ષના મંદિરમાં રહ્યા છે. રાત અંધારી એટલે કોઈ પણ કુમારને નજરે ન પડ્યા. ચોર સંતાઈને રહ્યા છે. સંતાયેલા પાંચેય ચોર વિચારે છે કે આપણા ભાઈને મારનાર આ વૈરી રાજકુંવરને આજે હણી નાંખવો. ૧ જ્ઞાની ભગવંતોએ કહ્યું છે કે “ધિક્કાર છે, ધિક્કાર છે.” આ સ્ત્રીના રાગને ! આ રાગમાં મોહી રહેલાં સંસારીઓને ! ભરથારને (સ્ત્રી) ભ્રમરની જેમ ભમાવે છે. છતાં મૂઢગમાર