________________
૧૩૪
ધર્મિલકુમાર રાસ
ગામ સુકર તપ્યો તાપથી, ગંગાજળ ન સુહાય; મૂત્રમલે વિટકર્દમેં, તિ પામીને ભખાય ..ધિણ્...॥૨૩॥ તેમ કુલવતી ને ગુણવતી, તજી અમૃતરસ ઘૂંટ; ઈડી દ્રાખના માંડવા, કંટક રાતો ઉંટ...ષિગ્...॥૨૪॥ ચિંતી ભાઈ ભેગો થઈ, જોવે મોહની રીત, કુંવર કહે અસિ કેમ પડી, સા કહે સાંભળો મિત્ત...ગ્િ..૨૫/ શીતેં ધ્રુજતે કર થકી, ખડ્ગ ગ્રહી પડી તેણ; સાચું માની ઉઠી કરી, લીધી અસિ કરી મેણ..ગ્િ...॥૨॥ હૈડે ભેટી બેસારતાં, ધ્રૂજતી વળગતી જાય;
અગ્નિ લેવા ગયા વેગળા, તુમ વિરહો ન ખમાય ..ષિગ્...॥૨॥ વાહલેસર વિના એક ઘડી, દૂરે મેં ન રહાય;
માંસ નખે જળ માંછલી, પ્રીતમ પ્રીત લગાય ....ષિગ્...॥૨૮॥ પ્રાણ અધિક તુમે વાલહા, માહારે તો મન એક,
બીજો નજરે ન દેખીએ, એ મુજ મોહોટી છે ટેક. ..ષિગ્...રા ચોર હસે વિકસે પતિ, કરતો તાપનો શેક;
પ્રેમદા પાસમાં જે પડ્યા, ન રહે તાસ વિવેક; ષિટ્...૩ા -: અથ સવૈયા :કામિનીકી બાત માને, તાકે મુખ ધૂર જ્યું, કપટ નિપટ બોલે, હૃર્દકી ન ગંઠિ ખોલે; મનસે ઉઠાય કહે, બાત સવિ ફૂડ જ્યું જેસો હે પતંગરંગ, તેસો હે કામિનીસંગ, વિસરત ન લાગે વાર, જેસો નદી પૂરછ્યું, કહે કવિ ભદ્રસેન, તપથી ચૂકાય એન; કામિનીકી બાત માને, તાકે મુખ ધૂર જ્યું. ॥ ૧ || એકલું ધારકે ઓરકું ધાવત, એક કીયો પતિ ઓર કરેંગી, જાસુ મિલે તાસુ જાજ કહે, મેં તો તેરી, હું તેરે પાય પરંગી, ભદ્રસેન કહે એમ કામિની, કેતે કીએ નર કેતે કરેંગી; રે મૂઢ મન્ન બિચાર કરો સ્ત્રીયા;
સંગસે બાત સબી બિગરેંગી. ॥ ૨ ॥