________________
ખંડ - ૨ : ઢાળ - ૪
તેણે સમે જોધ નર ક્રોધ ગર્વે ભર્યા, સંચર્યા યુદ્ધ ગ્રહી ખગઢાલે; કુંવર તવ જાગીયો, વીરનૃપ આગીયો, રથ ચઢ્યો ઝટિત ઝગતી મશાલેં. જા II૬ના પલ્લીપતિ ભીમની સીમ પૌરૂષરૂષા, ક્રાંત તુરગારૂઢ પ્રૌઢ ક્રોધે; આવતો ધાવતો સૈન્યભટ શોધતો, પતત જિમ વિદ્યુતા દંડ ગોરેં. જા. llll વાયુને વાંબુદા હરિણ હરિણા ઇવ, સૈન્યભટ સકલ તેમ દૂર નાશે; ઊઠિયો તામ તપનોપમેં કુંવર તે; ભીલ ભટવ્રાત તમ નષ્ટ ત્રાસે . III સોપિ પલ્લીપતિ ભીમ ભીષણગતિ, મેઘ જ્યં ગાજતો કુંવર સામો; નીર જેમ તીર વરસાવતો રસ ભરેં, વિ ધરે ધરણીતલ પલ વિસામો. જા. let કુંવર પણ તેહશું કેસરી સિંહ યું, યુદ્ધ ઉદ્ધૃતપણે કો ન થાકે; જયયિસિર હાથ વરમાલ ધરી આવતી, જોવતી સતીપણુ ધરિય નાર્કે. જા ॥૧૦॥ બલથકી દુર્જયો ભીમ પલ્લીપતિ, દેખી જય ઇચ્છતી છલ વિચારે; મદનમંજરી કહે સારથિ હું રહ્યું, જીતશો નાથજી ક્ષણિક વારે. .જા. ।।૧૧। થઇય સારથિ તુરગ સંચારતી, દેખી તસ રૂપ પલ્લીશ છલીએ; માર કુંમાર સહ પંચબાણે પડ્યો; ભીમ વિણ નીમ હત ભૂમિ તલીએ. જા. ૧૨॥ વદત પલ્લીશ ભૂમિશ સુત મદ તજે, નિજ ભુજે નહીં હણ્યો પલ્લી રાજા; વજિદર્પન કંદર્પશ૨હત તનુ, મૃતક મારણ ૨ર્ણો નો અવાજા. જા. |॥૧૩॥ તિમિરદલ ખંડતો સહસ કિરણે કરી; તામ ઉદયો રવિ જગ પ્રકાશે; ધ્વાંતશમ કૃષ્ણતનુ સ્વકીય કાકા વદત; ભય લહી શબરજ્યુ કાક નાશે. જા. ૫૧૪॥ રણભૂ નિહાળતો સૈન્ય નવિ ભાલતો, નષ્ટગત કષ્ટમૃત સુભટ કેઈ; જીવતા જે રહ્યા તેહ પાસે ગ્રહ્યા, મરણગત કાષ્ટશું દાહ દેઈ. જા ॥૧૫॥ સરજલેં સ્નાન મુખદંત ધાવન કરી, તરૂતલે દંપતી કૃતવિશામે; ખંડ બીજા તણી ઢાળ ચોથી ભણી, વીર કહે ધર્મથી સૌખ્ય પામે. જા. ।।૧૬।।
જ્યારે પુણ્યોદય જાગૃત થાય છે. ત્યારે દૈવનું કંઈ ચાલતું નથી. તો પણ દૈવ તેનાં છિદ્રો જુએ છે. ચંદ્રગુરુ- અને લગ્ન બળવાન હોય, ફૂલોની છાબ સાથે માલણ સામે મળે, એટલે શુકનબળ સારું કહેવાય. તો પણ ગધેડો ભૂંકે તો માણસ પાછો વળે છે. તેમ દૈવ વાંકું થાય તો પણ માણસ પાછો પડે છે. ।।૧।। પણ જ્યારે પુણ્યબળ પ્રબળ હોય ત્યારે અવળા પાસા પણ સવળા પડતા હોય છે. વિશ્વને હિત કરનાર, સૂર્યથી તિરસ્કૃત એવા ગાઢ અંધકારનો ભય પામતાં હાથીઓ વિંધ્યાચલની અટવીમાં ચાલ્યા ગયા. અંધારી રાત્રિમાં ફરતા ચોર, ભિલ્લ લોકો સૂર્ય જતાં જોઈ રાજી થવા લાગ્યા. ॥૨॥
ઘુપતિ, નૃપ, ગોપતિ, આ પ્રકારનાં (સૂર્યનાં) નામોનો પંડિતજનો જાપ કરે છે. પણ આ ગાઢ
૯૧