________________
श्री दशवैकालिकसूत्र भाषांतर भाग १
अध्ययन १
એલુક (ડહેલી), વિષ્મભમાત્ર ગ્રહણ, (જે પાત્રમાં જે વસ્તુ હોય તે પાત્રથી વહોરાવે તે,) પોતાના ગામમાં કે બીજા ગામમાં, અથવા આટલા ઘરમાં કે આટલાક્ષેત્રમાં. (૧) ઋજવી ગતિ એક લાઈનના ઘરોમાં જવું (૨) પ્રત્યાગતિ જઈ પાછા ફરવું, (૩) ગોમૂત્રિકા ગાયના મૂત્ર માફક તથા (૪)પતંગ વિથી, (૫)પેટા (૬) અર્ધ પેટા અને (૭) અત્યંતર (૮) બાહ્ય શંબુક, તથા કાળને આશ્રયી પ્રભાતે, મધ્યાહ્ને કે છેવટે અભિગ્રહ હોય એટલે સ્મૃતિકાળ પ્રાપ્ત ન થયો હોય તે આદિ, બીજામાં મધ્યે, ત્રીજામાં છેવટે. વળી આપનાર અને લેનાર જરા પણ અપ્રીતિ ન પામો એટલે અપ્રાપ્ત તથા અતીતનું વર્તન તે મધ્ય ભાવ વિગ્રહમાં ઉત્સિપ્ત, ચરકત્વ (ચરક આદિ ભિક્ષા ગ્રહણ કરીને ગયા હોય તે કાલ) વિગેરે ભાવ સહિત અભિગ્રહ થાય છે અથવા ગાતી, રોતી, બેઠેલી, ઉભાં ઉભાં વોહરાવે તે. અથવા અવણ, (તેનું કાર્ય કરવા પહેલાં વહોરાવે) અભિષ્ક, (તે જે કાર્ય કરતો હોય તે પૂર્ણ થઇ ગયા પછી વહોરાવે) પરાર્મુખ (પુઠ કરીને ઉભા હોય) અલંકૃત પુરૂષ, અને કોઈ પણ ભાવથી યુક્ત હોય તેની પાસેથી લેવું તે ભાવઅભિગ્રહ જાણવો.
રસ ત્યાગ હવે કહે છે.
विगइं विगईभीओ विगइगयं जो उ भुंजए साहु । विगई विगइसहावा विगई विगई बला पेड़ ॥ १ ॥ विगई परिणइधम्मो मोहो जमुदिज्जए उदिण्णे अ । सुट्ठवि चित्तजयपरो कहं अकज्जे ण चट्टिहिति ? ॥ २ ॥ दावानलमज्झगओ જો તટુવસમયાડ઼ બનનાર્ફ । સન્તેવિ ળ સેવિગ્ગા ? મોહાનીવિગ્નુવના ॥ રૂ ॥
તે દૂધ વિગેરેનો ત્યાગ. એટલે વિકૃતિ વિકારના ભયથી ડરેલો વાપરતો નથી. કારણકે સ્વભાવમાં વિકાર કરવાથી તેનું નામ વિકૃતિ છે તે સાધુને અનિચ્છાએ કુમાર્ગે દોરે છે. ઈંદ્રિયોને જીતવાવાળો સાધુપણ મોહ ઉદય થતા વિકૃતિનો ઉપયોગ કરે તો કેમ કુમાર્ગે ન જાય ? દાવાનળના મધ્યભાગમાં રહેલો હોય તેને શાંતિ માટે પાણી વિગેરે શું કરે ? એવી રીતે મોહાનલથી દીન પુરુષ તે સુમાર્ગને ગ્રહણ ન કરી શકે (માટે સાધુ એવિગઈ થી દૂર રહેવું) હવે કાયક્લેશ કહે છે. તેના વીરાસન વિગરે અનેક ભેદ છે =
. वीरासण उक्कुडुगासणाइ लोआइओ य विष्णेओ । कायकिलेसो संसारवासनिव्वेअहेति ॥ १ ॥ वीरासणाइसु गुणा काय निरोदया अजीवेसु । परलोअमई अ तहा बहुमाणो चेव अन्नेसिं ॥ २ ॥ णिरसंगया य पच्छापुरकम्मविवज्जणं चलोअगुणा । दुक्खसहत्तं नरगादिभावणाए य निव्वेओ ॥ ३ ॥ पश्चात्कर्म पुरः कर्मे (मई) र्यापथपरिग्रहः । दोषा ह्येते પરિત્યા:, શિરોનોવં પ્રવંતા । ।
વીરાસન, ઉત્કટ આસન તથા લોચ વિગેરે, તે સંસાર વાસમાં ખેદ રૂપ હોવાથી કાય ક્લેશ જાણવો.
૬. અર્ધપેટા :– ઉપરની જેમ કલ્પના કરી પાસે રહેલ કોઈ પણ બે જ દિશામાં રહેલી શ્રેણીનાં ઘરોમાં ભિક્ષા માટે ફરે. ૭. અત્યંતર શમ્બુકા :– ગામના મધ્ય ભાગમાં રહેલા ઘરોથી ભિક્ષા શરૂ કરી, શંખના આવર્તની જેમ ગોળ શ્રેણીમાં રહેલા ઘરોમાં ભિક્ષા માટે ફરે છેવટે ગામનાં છેડે નીકળે.
૮. બાહ્ય શમ્બુકા :– ઉપરથી ઉલટા ક્રમે એટલે ગામનાં છેડેથી ભિક્ષા શરૂ કરી શંખના આવર્તની જેમ ગોળ શ્રેણીમાં ફરતો ગામમાં મધ્યે રહેલા ઘરોમાં ભિક્ષા માટે ફરતો ફરતો છેવટે ગામનાં છેડે નીકળે.
૧. દ્રવ્યથી :– મારે આજે ભિક્ષામાં ભાલાની અણી પર રહેલા સ્નિગ્ધ માંડા વિગેરે ગ્રહણ કરવા.
=
૨. ક્ષેત્રથી :–એક, બે, ત્રણ વિગેરે ઘરે જવું. પોતાના જ ગામમાં કે બહારના ગામમાંથી ગોચરી લેવી, પેટા, અર્ધપેટા, વિગેરેપૂર્વક ગોચરી લેવી. આપનાર એક પગ અંદર–એક પગ બહાર– એમ રાખીને આપે તો લેવી વિગેરે. ૩. કાળથી :– પૂર્વાહ્ન વિગેરે કાળમાં, બધા ભિક્ષુકો ભિક્ષા લઈ પાછા વળી જાય પછી, ભિક્ષા માટે ફરવું વિગેરે. ૪. ભાવથી :– હસતા-હસતા, ગાતા-ગાતા રડતા-રડતા. વિગેરે ક્રિયા કરતા અથવા બંધાયેલો હોય અને ગોચરી આપતો હોય, તો હું ગ્રહણ કરીશ નહિ તો નહિ.
39