SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ श्री दशवैकालिकसूत्र भाषांतर भाग १ अध्ययन १ છે.)હવે વૃત્તિસંક્ષેપ કહે છે. તે ગોચરીના અભિગ્રહ રૂપે છે. તેના અનેક પ્રકાર છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી. દ્રવ્યથી નિર્લેપાદિ લેવું. કહ્યું છે કે – लेवडमलेवडं वा अमुगं दव्वं च अज्ज घिच्छामि । अमुगेण व दब्वेणं अह दव्वाभिगहो नाम ॥१॥ લેપવાળું કે લેપ વિનાનું અમુક દ્રવ્ય આજ લઈશ અથવા અમુક દ્રવ્ય વડે નિવાહ કરીશ તે દ્રવ્ય અભિગ્રહ જાણવો. આઠ ગોચર સ્થાન છે 'अट्ठ उ गोअरभूमि एलुगविक्खंभमित्तगहणं च । सग्गामप्रग्गामे एवइय घरा य खित्तम्मि ॥२॥ उज्जुअ गंतुं पच्चागई अ गोमुत्तिआ पपंगविहि । पेडा य अद्धपेडा अभितरबाहिसंवुक्का ॥ ३ ॥ काले अभिग्गहो पुण आदी मज्झे तहेव अवसाणे । अप्पत्ते सइकाले आदी बिइ मज्झ तइअंते ॥४॥ दिंतगपडिछयाणं भवेज्ज सुहुमं पि मा हु अचियत्तं । इति अप्पत्तअतीते पवत्तणं मा य तो मझे ॥५॥ उक्खित्तमाइचरगा भावजुआ खलु अभिग्गहा होति । गायन्तो अरुअंतो जं देइ निसन्नमादी वा ॥६॥ ओसक्कण अहिसक्कणपरंमुहालंकिओ नरो वावि । भावण्णयरेण जुओ अह भावाभिग्गहो णाम् ॥ ७ ॥ (૨) . ગત્વા પ્રત્યાગતિ - - =. મિજૂવી mom છે , '|પતંગવિથિ ( : બાહ્ય ૩) - Taal nછ પેટા a l ) અભયસ્તર હાલૂકા = - ' ઈ 0 અર્ધ પેય. ૧. જાગતિ – ઉપાશ્રયથી એક શ્રેણીમાં રહેલા ગૃહસ્થનાં ઘરોમાં અનુક્રમે ભિક્ષા માટે ફરે અને એટલાં ઘરોમાં ભિક્ષા પૂર્ણ ન થાય, તો પણ પાછા ફરી બીજેથી લીધા વિના ઉપાશ્રયે જાય. ૨. પ્રત્યાગતિ:- ઉપરની જેમ એક શ્રેણીમાં ફરી પાછા ફરતાં બીજી શ્રેણીનાં ઘરોમાં પણ ભિક્ષા માટે ફરે. ૩. ગોમત્રિકા - સામસામે રહેલાં ઘરોની અને શ્રેણીમાં સામસામે રહેલા ઘરોમાં ભિક્ષા માટે ફરતો બંને શ્રેણીઓ પૂર્ણ કરે. ૪. પતંગવિધિ:- પતંગની જેમ અનિયત ક્રમે જે તે ઘરોમાં ભિક્ષા માટે ફરે. ૫. પેટાઃ- પેટીની જેમ ચારે દિશામાં ચાર શ્રેણીઓ કલ્પી વચ્ચેનાં ઘરો છોડી ચારે દિશામાં કલ્પેલી ચારે શ્રેણીમાં ભિક્ષા ' માટે ફરે. ૩૫
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy