SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ श्री दशवैकालिकसूत्र भाषांतर भाग १ अध्ययन १ પ્રમાણે ક્રમ સ્થાપિત થતાં તેનું પ્રયોજન વિગેરે વિશેષ આવશ્યકથી જાણવું. (૧) ઘણું ખરૂ સ્વરૂપ મળતું છે. અહીં ચાલુ અધ્યયનના શાસ્ત્ર સંબંધી ઉપક્રમમાં અનુપૂર્વીવિગેરે એના ભેદમાં પોતાના બુદ્ધિ વડે સંબંધ યોજવા, અને વિષયનો અધિકાર કહેવો એમ નિર્યુક્તિકાર કહે છે... ટીકાનો અર્થ ➡ पढमज्झयणं दुमपुष्फियंत्ति चत्तारि तस्स दाराई । वण्णेउवक्कमाई धम्मपसंसाइ अहिगारो ॥ २६ ॥ પહેલું અધ્યયન દ્રુમ પુષ્પિકા. તેનું નામ નિષ્પન્ન નિક્ષેપાનો અવસર છે, તેના શબ્દાર્થને કહીએ છીએ. તેના ચાર અનુયોગ દ્વાર છે. તે ઉપક્રમાદિ મનન કરીને ધર્મ પ્રશંસા વડે અધિકાર કહેવો. આ ગાથાનો અર્થ છે. આ નિક્ષેપો ત્રણ પ્રકારે છે–ઓઘ નિષ્પન્ન, નામ નિષ્પન્ન અને સૂત્રાલાપક નિષ્પન્ન. તેમાં ઓઘ એટલે સામાન્ય સૂત્રનું નામ નિર્યુક્તિકાર ભગવાન કહે છે. ओहो जं सामन्नं सुआभिहाणं चउव्विहं तं च । अज्झयणं अज्झीणं, आयज्झवणा य पत्तेअं ।। २७ ।। ઓઘ એટલે સૂત્રનું સામાન્ય નામ. તે ચાર પ્રકારે તે કેવી રીતે ? તે કહે છે ૧) અધ્યયન૨) અક્ષીણ ૩) આય,) ક્ષપણા (આ ચારે એક અર્થવાળાં છે) આ પ્રત્યેકને જુદાં જુદાં કહે છે. नामाइ चउब्भेयं वण्णेउणं सुआणुसारेणं । दुमपुप्फिअ आओज्जा चउसुंपि कमेण भावेसुं ॥ २८ ॥ ટીકાની વ્યાખ્યા - નામાદિ ચાર નિક્ષેપાના ભેદને વર્ણન કરીને એટલે કે ૧) નામ અધ્યયન ૨) સ્થાપના અધ્યયન ૩) દ્રવ્ય અધ્યયન અને ૪) ભાવ અધ્યયન એમ ચાર વિભાગ પાડીને અક્ષીણ વિગેરેના પણ નિક્ષેપા સ્થાપવા. એમ કહે છે. સૂત્ર અનુસાર એટલે અનુયોગ દ્વાર નામના સૂત્રમાં કહ્યા પ્રમાણે તે 'દ્રુમ પુષ્પિકા' અધ્યયનમાં પ્રકૃત અધ્યયન છે. તેજ પ્રમાણે અધ્યયન, અક્ષીણ, આય અને ક્ષપણામાં પણ અનુક્રમે ભાવવા. ગાથાનો અર્થ સમાપ્ત. ભાવ અધ્યયન વિગેરે શબ્દોના વિષયને કહે છે. अज्झप्पस्साणयणं कम्माणं अवचओ उवचिआणं । अणुवचओ अ नवाणं, तम्हा अज्झयणमिच्छंति ॥ २९ ॥ અહિમ્મતિ વ ગત્યા, રૂમેળ ગતિમાં ૧ નયળમિ ંતિ ૫ ગતિમાં ૨ સાદુ વચ્છડ઼, તદ્દા બાવળમિ ંતિ ૫ રૂ ૫ जह दीवा दीवसयं पइप्पई सो अ दिप्पई दीवो । दीवसमा आयरिया, दिप्पंति परं च दीवंति ॥ ३१ ॥ નાળસ યંસામ્ભય, ચરસ ય નેળ ગામો હોફ । સો સ્રોફ ભાવઞો, ગામો નાહ્યો ત્તિ નિટ્ટિો ॥ રૂ૨ ।। ગવિદં મ્નયં, પોરાનંન અવે નોમેહિં Ë માવાયાં, તેમવં ગાળુપુત્રી! 1 રૂરૂ ॥ ટીકાનો અર્થ :- અહીં પ્રાકૃત શૈલિ અને કવિતા હોવાથી અક્ષરોનો ફેરફાર છે. તેથી અલ્ઝપસાણનો સંસ્કૃતમાં અધ્યયન શબ્દ બને છે તે ભાવાર્થ બતાવે છે. અધિ એટલે આત્મામાં વર્તે છે. તે નિરૂક્ત વડે અધ્યાત્મમાં. તે ચિત્ત તેમાં લાવવું જેના વડે તે અધ્યયન (બીજી તરફ દોડતા આત્માને તેમાં લાવી રાખવો.) અહીં કર્મબળથી રહિત આત્મા શબ્દથી ચિત્ત લેવું. (એટલે નિર્મલ આત્મા એવો ચિત્તનો અર્થ જાણવો.) જોઈએ તેવું શુદ્ધ ચિત્ત કરવું. તે અભ્યાસથી જ થાય છે.કેમ ? જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મનો અપચય એટલે ઘટાડો કરવો. તે કર્મ મિથ્યાત્વાદિ કર્મ બંધનના કારણ વડે બંધાય છે, એવો ભાવ છે. એ પ્રમાણે નવાં આવતાં કર્મોનો ઉપચય એટલે ઘટાડો કરવો. આ રીતે પ્રાકૃત શૈલિએ આત્માને શુદ્ધ આત્મા તરીકે દોરવવો એમ 'અધ્યયન' શબ્દનો અર્થ આચાર્યો ઇચ્છે છે. અથવા જેના વડે વિષયો સમજાય તે અધિગમન પ્રાકૃત શૈલિ વડે ઉપર કહેલા અર્થનું દર્શક હોવાથી એવા વચનને અધ્યયન કહેવાય. અથવા અધિક નયન કહેવાય એમ આચાર્યો ઇચ્છે છે. તેનો પણ ઉપર ૨૦
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy