________________
श्री दशवैकालिकसूत्र भाषांतर भाग १
अध्ययन ? વિવેચન કરવા વડે આ દસ અધ્યયન જાણવાં. આ પ્રમાણે ૧૦ શબ્દનો નિક્ષેપો બહુવચન વાળો હોવાથી છ પ્રકારે થાય છે ખલુ' શબ્દનો અર્થ નિશ્ચય રૂપમાં છે. એથી એમ સમજવું કે આ વખતે ઉપયોગી છે. તુ' શબ્દથી વિશેષ અર્થ છે. વિશેષમાં સમજવાનું કે આ દશ શબ્દ માત્રનો નિક્ષેપો નથી પણ તેમાં કહેવાતા જે વિષય તેનો નિક્ષેપો જાણવો. ગાથા અર્થ સમાપ્ત. ૯
હવે પ્રસ્તુત (ચાલતા) ઉપયોગીપણાથી કાળના દશ દ્વારમાં વિશેષ અર્થ કહેવાની ઈચ્છાથી કહે છે.
પૂર્વે કહેલી કાલની દશ અવસ્થા :...बाला किड्डा मंदा बला य पन्ना य हायणि पवंचा । पभार मम्मुहि सायणी य दसमा उ कालदसा १०॥ जायमित्तस्स जंतुस्स, जा सा पढमिया दसा । ण तत्थ सुहदुक्खाई, बहुं जाणंति बालया ॥१॥ बिइयं च दसं पत्तो, णाणाकिड्डाहिं किड्डइ । न तत्थ कामभोगहि, तिब्वा उप्पज्जई मई ॥२॥ तइयं च दसं पत्तो, पंच कामगुणे नरो । समत्थो भुंजिउं भोए, जड़ से अत्थि घरे धुवा ॥३॥ ચિત્થી ૩ વના નામ, નો સમરસતો . સત્યો વનં સ૩, તો નિરંવવો શકી. . पचमिं तु दसं पत्तो, आणुपुब्बीइ जो नरो । इच्छियत्थं विचिंतेइ, कुडुंब वाऽभिकंखई ॥५॥ छट्टी उ हायणी नाम, जं नरो दसमस्सिओ । विरज्जइ य कामेसु, इंदिएसु य हायई ॥६॥ सत्तमि च दस पत्तो, आणुपुब्बीइ जो नरो । निद्रुहइ चिक्कणं खेलं, खासइ य अभिक्खणं ॥७॥ संकुचियवलीचम्मो, संपत्तो अट्टमिं दसं । णारीणमणभिप्पेओ, जराए परिणामिओ ॥८॥ णवमी मम्मही नाम, जं नरो दसमस्सिओ । जराघरे विणस्संतो, जीवो वसइ अकामओ ॥४॥ રીમિત્રો તીખો, વિવરીગો વિચારો ટુબનો વિદ્રનો સુવડુ રાંપત્તો મ ાં ાળી :
ટીકાનો અર્થ - (૧) બાલા, (૨) ક્રીડા; (૩) મંદા, (૪) બલા, (૫) પ્રજ્ઞા, (૬) હાયિની (૭) ઈષપ્રપંચા, પ્રામ્ભારા, (૮) મ—ખી, (૧૦) શાયિની આદશ અવસ્થા જાણવી. એટલે સો વર્ષના આયુષ્યમાં મનુષ્યને આ દશ અવસ્થાનો સંભવ થાય છે. પૂર્વ મુનિઓએ આનું સ્વરૂપ આ પ્રમાણે કહ્યું છે.
મનુષ્યને જન્મથી માંડીને પહેલા દશ વર્ષમાં સુખદુઃખનો અનુભવ થવાનો બહુ સંભવ નથી. બીજા દશકામાં (બીજા દશકામાં પ્રાપ્ત થયેલો જીવાત્મા વિવિધ પ્રકારની ક્રીડાઓ કરે છે. પરંતુ તે અવસ્થામાં કામભોગોમાં બુદ્ધિ ઉત્પન્ન થતી નથી) કામ ક્રીડામાં ઓછી મતિ હોય છે. ત્રીજા દસકામાં પાંચે ઈદ્રિય સંપૂર્ણ હોવાથી અને પાંચે ઈન્દ્રિયોની અનુકૂલ વિષયસામગ્રી ઘરમાં વસ્તુ હોવાથી ઈદ્રિયોનાં ભોગ ભોગવવા સમર્થ થાય છે. ચોથી બલા નામની અવસ્થામાં પોતાનું બળદેખાડવાને જો નિરુપદ્રવી હોય તો સમર્થ થાય છે. પાંચમાં દસકામાં પોતાના ઘરના કુટુંબને સુખી કરવા વાંકે છે અથવા ઈચ્છિત વસ્તુને પ્રાપ્ત કરવાની ચિંતા કરે છે. છઠ્ઠ હાયિની નામની અવસ્થામાં ઈદ્રિયો થાકવાથી ભોગથી વિમુખ થાય છે. સાતમી અવસ્થામાં આવીને ઈદ્રિયો થાકવાથી ઘણી ખાંસી થાય છે અને બળખા પડે છે. (ક્રમશઃ સાતમી દશાને પ્રાપ્ત થયેલો માણસ વારંવાર થૂકે છે. ખાંસી આવે છે. શ્લેષ્મના બળખા પડે છે. અને ઈન્દ્રિય હીન થાય છે.) આઠમી અવસ્થામાં પોતાની શરીરની ચામડીમાં સંકોચાઈને વળી પાડે છે અને વૃદ્ધાવસ્થાથી ઘેરાયેલો સ્ત્રીઓને અનિચ્છત બને છે. નવમી મૃત્યમુખ નામની અવસ્થામાં પડેલો વૃદ્ધાવસ્થા રૂપ ઘરમાં રહી મરેલા માફક ઈચ્છા વગરનો પડી રહે છે. દશમી અવસ્થામાં હીન અને ભિન્ન એવા સ્વર વાળો મોતને ચાહનારો, દીન મુખવાળો, વિપરીત ચિંતવનારો, દુર્બળ અને દુઃખી થઈ સૂતેલો એવો પડ્યો રહે છે. (આ દશ અવસ્થા સો વર્ષના આયુષ્યમાં જાણવી; ઓછા અને ૧. તુલના કરો, સ્થાનાંગ - ૧૦-સુ. ૧૫૪ ઉત્તરા. નિ. પૃ. ૫/૬
૧૨