________________
श्री दशवकालिकसूत्र भाषांतर भाग १
अध्ययन १ मतावे छे. अपुहुत्त पुहुत्ताइं निद्दिसिउं एत्थ होइ अहिगारो । चरणकरणाणुओगेण तस्स दारा इमे हुंति ॥४॥
અપૃથકત્વ અને પૃથકત્વનું સ્વરૂપ બતાવીને હવે આપણો અધિકાર કહે છે. અહીં ચરણકરણ અનુયોગના દ્વારો નીચે પ્રમાણે છે.
ટીકા- અપૃથકુત્વ, પૃથકત્વમાં લેશથી કહેવાના સ્વરૂપમાં કહીને ચાલતા વિષયમાં ચરણકરણના અનુયોગવડે પ્રયોજન છે. તેનાં દ્વારો (પ્રવેશ કરવાનાં મુખ) હવે પછીનાં રૂપવાળાં થાય છે. ચોથી ગાથા સમાપ્ત.
निक्लेवेगट्ट निरुत्तविही पवित्ती य केण वा कस्स । तद्दारभेयलक्खण तयरिहपरिसा य सुत्तत्थो ॥५॥ (१) निक्षेप (२) डार्थव (3) छूटा विभाग पाडीन ; (४)
विवी , (५) प्रवृत्ति, (G) ओपो, (७) ओनो, (८) ते द्वारन मेह, (८) , (१०) तेनी योग्यता, परिष६ भने (११) सूत्रार्थनुवनि.
ટીકાનો અર્થ – આ બધાનો વિસ્તારથીઅર્થ વિશેષાવશ્યકથી જાણવો. સ્થાનની અશૂન્યતા માટે ટુંકાણમાં કહીએ છીએ. (૧) અનુયોગ શબ્દનો નિક્ષેપ કરવો. નામ સ્થાપના દ્રવ્ય, ભાવ વિગેરે અનુયોગ સાથે જોડવાં તથા (૨) અનુયોગ સાથે એક અર્થમાં વપરાતા શબ્દ કહેવા. જેમ કે અનુયોગને બદલે નિયોગ વિગેરે કહીએ તો પણ ચાલે. (૩) તેમજ નિર્યુકત બોલવું જેમ કે અનુકૂળ યોજવું. તે અનુયોગ અથવા સરખા રૂપવાળો યોગ કરવો તે અનુયોગ. (૪) અનુયોગની વિધિ કહેવી એટલે આ કથન કરવું હોય તો બોલનાર અને સાંભળ નારને અધિકાર બતાવવા.
વતાની કથન વિધિ : सुत्तत्यो खलु पढमो बीओ णिज्जुत्ति मीसिओ भणिओ । तइओ य निरवसेसो एस विही होइ अणुओगे॥
(૧) સૂત્રનો શબ્દાર્થ બતાવવો એ પહેલું મંદ બુદ્ધિવાળા શિષ્યો માટે છે. ત્યાર પછી (૨) નિયુકિત સહિત અર્થ બતાવવો તે મધ્યમ બુદ્ધિવાળા માટે જાણવો. ત્યાર પછી (૩) સંપૂર્ણ અર્થ બતાવવો. તે સર્વોત્તમ બુદ્ધિવાળા માટે છે. આ કથન કરવાની વિધિ જાણવી. હવે સાંભળનારની વિધિ કહે છે.
શ્રોતાની શ્રવણ વિધિ :मूयं हुंकारं वा बाढक्कार पडिपुच्छ वीमंसा । तत्तो पसंगपारायणं च परिनिट्ट सत्तमए ॥
णिच्चं गुरु पमाई सीसा य गुरु ण सीसगा तह य । अपमाइगुरु सीसा पमाइणो दोवि अपमाई ॥१॥ पढमे नत्थि पवित्ती बीए तइए य णत्थि थोवं वा । अत्थि चउत्थि पवित्ती एत्थं गोणीए दिटुंतो ॥२॥ अप्पण्हुया उ गोणी णेव य दोद्धा समुज्जओ दोढुं । खीरस्स ओ पसवो? जइवि य बहुखीरदा सा उ ॥३॥ बितिएऽवि णत्थि खीरं थोवं तह विज्जए व तइएवि । अत्थि चउत्थे खीरं एसुवममा आयरियसीसे ॥४॥ गोणिसरिच्छो उ गुरु दोहा इव साहुणो समक्खाया । खीरं अत्थपवित्ती नत्थि तहिं पढमबितिएसु ॥५॥ अहवा अणिच्छमाणं अवि किंचि उ जोगिणो पवत्तंति । तइए सारंतमी होज्ज पवित्ती गुणित्ते वा ॥६॥ अपमाई जत्थ गुरुसीसाविय विणय गहणसंजुत्ता । धणियं तत्थ पवित्ती खीरस्सव चरिमभंगंमि ॥७॥
केणत्ति केनानुयोग: कर्त्तव्य इति वक्तव्यं, तत्र य इत्यंभूत आचार्यस्तेन कर्त्तव्यः, तद्यथा-देसकुलजाइरू वी संघयधिइजुओ अणासंसी । अविकत्थणो अमाई थिरपरिवाडी गहियवक्को ॥१॥ जियपरिसो जियनिहो मज्झत्यो देसकालभावन्नू । आसन्नलद्धपईभो णाणाविहदेसभासन्नू, ॥२॥ पंचविहे आयारे जुतो सुत्तत्थदुभयविहिण्णू ।