SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ છઠું અધ્યયન श्री दशकालिकसूत्र भाषांतर - भाग ३ જિનેશ્વર તથા ગણધરોએ બતાવેલ છે. સંયમને વિરોધ ન કરે, પણ પુષ્ટિ કરનાર વૃત્તિ છે માટે તે તપને સાધુઓ કરે પણ દેહને ટકાવી રાખવાના માટે ભાવથી રાગદ્વેષ રહિતપણે અને દ્રવ્યથી દિવસમાં એકવાર ભોજન કરે. ||૨|| संतिमे सुहुमा पाणा, तसा अदुव थावरा । जाइं राओ अपासतो, कहमेसणियं परे? ॥२३॥ "રાત્રિમાં શા માટે નહિ?તે બતાવે છે. કેટલાક સૂક્ષ્મ જીવો જે ત્રસ કે સ્થાવર હોય તેને સાધુ દીવા કે ચંદ્રના પ્રકાશમાં આંખથી બરોબર જોઈ શકતો નથી. તેથી ગોચરી લાવતાં કે ભોજન કરતાં જીવોની રક્ષા ન કરી શકે તો શુદ્ધ ગોચરી કેવી રીતે થાય?li૨૩ મોજું વીતત્ત, પાણા નિધિવા મહિં તિલાં તારું વિવષ્યજ્ઞા, રાગો તત્વ સ્ટં ? રજા રાતમાં ભિનાસમાં લીલણ ફુલણ હોય અથવા અચિત્ત બીજયુક્ત હોય અથવા તે પ્રમાણે ઘી, વિગેરેમાં કીડી, મંકોડી હોય તથા ઓસામણ, છાસ વિગેરેમાં પણ ડાંસ, મચ્છર ઉડતા પડેલા જીવો હોય. શંકા. દિવસે પણ તે જીવો હોય છે તો શું કરવું? - ઉત્તર-સાધુ પરલોકની ભીતિએ દિવસે બરોબર આંખે જોઈને ગોચરી કરે તેમાં દોષિત લીલણ ફૂલણવાળું સંભાળીને તજી દે. તેથી દિવસે રક્ષા થાય પણ તેમ રાતના ન થાય માટે સાધુ રાત્રિ ભોજન તજે. કારણ કે રાતના ગોચરી જાય તો સંયમનો પણ અસંભવ છે. પરિ૪ ૨ તો ક્વ, ના પુળ મસિવં સલાહ ન મુગતિ, નિથા રામોવાં રપ, હવે ઉપદેશ આપે છે. આ બધા જીવની હિંસા વિગેરે દોષોને જાણીને તથા પોતાને પણ પીડા થાય તેવું સમજીને મહાવીર પ્રભુએ કહ્યું છે કે સાધુઓએ ચારે પ્રકારના ખાનપાનને રાત્રીમાં નવાપરવું, (ન રાખવું), રપા पुढविकायं न हिंसति, मणसा वयस कायसा । तिविहेण करण जोएंण, संजया सुसमाहिया ॥२६॥ છ વ્રતનું વર્ણન કર્યું. હવે છ કાયાના રક્ષણનું વર્ણન કરે છે. પ્રથમ પૃથ્વીકાયનું બતાવે છે. એટલે પૃથ્વીના જીવોને દુઃખ થતું જાણીને ખોતરવા વડે કે બીજી કોઈ રીતે મન, વચન, કાયાથી ન કરે, ન કરાવે, ન અનુમોદે એ ત્રણ કરણ છે. તથા પૂર્વના ત્રણ યોગ છે. તેને સમજીને પૃથ્વીકાયની હિંસા ન કરે. એ સાધુઓ સંયત છે, અને સમાધિમાં રહેલા જાણવા. આ સાતમું સ્થાન થયું. ll દા. पुढविकायं विहिंसतो, हिंसई तु तदस्सिए । तसे य विविहे पाणे, चक्नुसे य अचक्खुसे ॥२७॥ હવે હિંસાના દોષ કહે છે. પૃથ્વીકાયને ખોતરવા વિગેરેથી જે હણે છે તે પૃથ્વી સીવાય જે બીજા જીવો તેને આશ્રયે રહેલ પાણી તથા બેઇદ્રિય વિગેરે અનેક ત્રણ સ્થાવરો છે. જે આંખે દેખાય અથવા ન દેખાય તેવા છે. તેમને પણ હણે છે. ર૭ll. तम्हा एवं विआणित्ता, दोसं दोग्गइवह्वणं । पुढविकायसमारंभ, जावज्जीवाए वज्जए ॥२८॥ એ પ્રમાણે પૃથ્વીકાય તથા તેને આશ્રયે રહેલા બીજા જીવોની હિંસા થતી જાણીને તેનાથી દુર્ગતિનું વધવું જાણીને પૃથ્વીકાયનો આરંભ જે જમીન ખોતરવી વિગેરે છે, તે સાધુઓ આખી જિંદગી સુધી તજે. રિટા. आउकायं न हिंसति, मणसा वयस कायसा । तिविहेण करणजोएण, संजया सुसमाहिआ ॥२९॥ आउकाय विहिसतो, हिंसई उ तदस्सिए । तसे अ विविहे पाणे, चक्नुसे य अचक्नुसे ॥३०॥ तम्हा एवं विआणित्ता, दोस दोग्गइवढणं । आउकायसमारंभ जावज्जीवाए वज्जए ॥३१॥ . હવે પૃથ્વીકાય માફક અપૂકાય એટલે પાણીના એક બિંદુમાં પણ અસંખ્યાતા જીવો જાણીને તથા તેને ૧ A ઓ.નિ.ગા-૨૫૦ B મૂલાચાર મૂલગુણ-૩૫ : ભગવતી ૭/૧ સૂ.૨૧ (૩૩
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy