SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ 'श्री दशकालिकसूत्र भाषांतर - भाग ३ છઠું અધ્યયન મૂક્યો એ બંને પ્રકારની શિક્ષાએ યુક્ત પંડિત આચાર્ય તેમને ધર્મ સમજાવે છે. II II લિ ઘન-કા-શાખા, સિગાથાનં સુવેદ મે 1 ગાગા-ગોવાં મીન, નવાં સુરકિજં ના ધર્મ-અર્થ ને કામ સાધુઓના કેવી રીતના છે. તે આચાર મહાકષ્ટકારી છે, અને સામાન્ય માણસોથી ન પળાય તેવો કઠણ અને સંપૂર્ણ છે. તે તમે મારી પાસે સાંભળો. ધર્મનો નિક્ષેપો પહેલા અધ્યયનમાં કહ્યો છે તેથી અહીં લોકોત્તર ધર્મ નિયુક્તિકાર કહે છે. જો नजन्नत्य एरिसं वुत्तं, ज लोए परमदुच्यरं । विउलट्ठाणभाइस्स, न भूयं न भविस्सई ॥५॥ એવું જૈન ધર્મ સિવાય બીજે કયાંય કહ્યું નથી લોકમાં જે શ્રેષ્ઠ તે સામાન્ય માણસને આચરવું કઠણ છે. વિપુલ સ્થાન ભજનારાને આવું પૂર્વે થયું નથી અને થવાનું પણ નથી તે ધર્મ, અર્થ અને કામ એ ત્રણે ને સૂત્ર સ્પર્શ નિયુક્તિ વડે પહેલા અધ્યયનમાં ઊપર કહેલ છે. હવે લોકોત્તર ધર્મ કહે છે. પણ धम्मो बावीसविहो, अंगारधम्मोडणगारधम्मो पढमो अ बारसविहो, दसहा पुण बीयओ होइ ॥२४६॥ ધર્મ સામાન્ય રીતે બાવીશ પ્રકારનો છે એટલે ગૃહસ્થનો ધર્મ બાર પ્રકારનો છે અને સાધુ ધર્મ દશ પ્રકારનો છે, આ સંક્ષેપમાં કહી હવે વિસ્તારથી કહે છે. ll૨૪૬// . पंच य अणुव्वयाई, गुणव्वयाई व होति तिन्नेव । सिक्वावयाई चउरो, गिहिधम्मो बारसविहो अ॥२४॥ , ગૃહસ્થ (શ્રાવક) નાં પાંચ અણુવ્રત છે, તે સ્થૂળ એટલે થોડામાં છે. તે સર્વથા જીવનું રક્ષણ ન કરી શકે પણ નિરપરાધીત્રસ (ાલતા ચાલતા) જીવને બચાવી શકે વિગેરે છે. ગુણવ્રત તે ત્રણ છે. તે દિશાનો નિયમ વિગેરે છે. અને ચાર સામાયિક વિગેરે શિક્ષા વ્રત છે. આ ગૃહસ્થ ધર્મનું વર્ણન આવશ્યક સૂત્રમાં વિસ્તારથી બતાવ્યું છે તેથી અહીં કહેતા નથી, તેથી સાધુ ધર્મનું સ્વરૂપ કહે છે. ર૪ળી खंती य मदवऽज्जव, मुत्ती तवसंजमे अ बोद्धब्वे । सव्वं सोचं आकिंवणं, च बंभ व जइधम्मो ॥२४८॥ *(૧) ક્ષમા (૨) કોમળતા (૩) સરળતા (૪) મુક્તિ (નિર્લોભતા) (૫) તપ (૬) સંયમ (૭) સત્ય (૮) પવિત્રતા (૯) અકિંચન (૧૦) બ્રહ્મચર્ય એમ દશ પ્રકારે સાધુ ધર્મ છે. તેનું વર્ણન પહેલા અધ્યયનમાં છે. (ટીપ્પણમાં લખ્યું છે. ચારિત્ર ધર્મ તે અહીં શ્રમણ ધર્મ જાણવો. તે ચૂર્ણાકાર મહારાજે વિસ્તારથી કહેલો છે. તે અથવા સંલીનતા સંયમ વિગેરેમાં વ્યાખ્યાન કરેલું હોવાથી એમ કહેલું છે.) ર૪૮ धम्मो एसुवइटो, अत्थस्स वउविहो उ निक्लेवो । ओहेण छविहरुत्यो, चउसद्विविहो विभागेणं ॥२४९॥ કહ્યો હવે અર્થનો અવસર છે. તેમાં આ પ્રમાણે કહ્યું છે, અર્થનો ચાર પ્રકારે નિક્ષેપો છે. નામ સ્થાપના દ્રવ્ય અને ભાવ છે. તેમાં દ્રવ્યથી આગમથી, નો આગમથી છોડી તિરિક્તમાં સામાન્યથી છ પ્રકારનો છે તથા વિશેષથી ચોસઠ પ્રકારે છે એનો ખુલાસો હવે પછીથી કહે છે. ll૨૪૯ पन्नाणि रयण थावर, दुपयवउप्पय तहेव कुविरं च । ओहेण छव्विहत्यो, एसो धीरेहिं पन्नत्तो ॥२५०॥ . જવ વિગેરે (૧) ધાન્ય કહેવાય છે. તથા (૨) રત્ન (સુવર્ણ) તથા (૩) સ્થાવર તે જમીન ઘર વિગેરે તથા (૪) બે પગવાળાં તે માણસ અથવા ગાડી ગાડાં વિગેરે (૫) ચાર પગવાળાં તે ગાય ભેંસ વિગેરે છે. તથા (૬) કુષ્યમાં તાંબાના કળશ વિગેરે છે. એ ઓઘથી છ પ્રકારનો છે. તે જિનેશ્વરે તથા ગણધર એવા ધીર પુરુષોએ કહેલાં છે. તે હવે વિસ્તારથી કહે છે. ll૫ol चवीसा चउवीसा, तिगद्गदसहा अणेगविह एव । सव्वेसिपि इमेसि, विभागमहयं पवक्खामि ॥२५१॥ ચોવીસ પ્રકારનું ધાન્ય તેનો અર્થ (દ્રવ્ય) જાણવો. તથા ચોવીસ પ્રકારના રત્ન તેનો અર્થ જાણવો. તથા ૧ ગાથા ૪૩ જુઓ ૨૬
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy