SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચમું અધ્યયન श्री दशवैकालिकसूत्र भाषांतर - भाग ३ ચીજોનો દારૂ પોતે છાનો અથવા જાહેરમાં પણ ન પીએ. કારણ કે સર્વજ્ઞ ભગવાન સદા જોઈ રહ્યા છે. તેમ પોતાના કુળની લાજ રાખવાના માટે સાધુ તેનાથી દૂર રહે. II૩૬।। पियाएगइओ तेणो, न मे कोइ वियाणइ । तस्स पस्सह दोसाई, निअडिं च सुणेह मे ॥३७॥ કદાચ એકાંતમાં પીએ કે મને કોઈ દેખતું નથી. તો તેના દોષોને તથા તેના કપટને મારી પાસે સાંભળો. ‘એવા સારા સાધુને ગુરુ ઉપદેશ આપે છે.’ ।।૩૭।। वहुई सों(सु) डिआ तस्स, मायामोसं च भिक्खुणो । अयसो य अनिव्वाणं, सययं च असाहुया ॥ ३८ ॥ निच्चुव्विग्गो जहा तेणो, अत्तकम्मेहिं दुम्मई । तारिसी मरणंते वि, नाऽऽराहेइ संवरं ॥ ३९ ॥ તેને દિવસે દિવસે વધારે કુટેવ પડે અને તેથી ઘણું જુંઠું બોલે કપટ કરે. તેથી કોઈક વખત પકડાતાં આબરૂ જાય. મોક્ષ મળે નહિ. તથા હમેશાં, તેને સાધુપણું હોય નહિ. તથા તે પાપકર્મથી નિરંતર ખેદમાં રહેશે. અને જેમ ચોર પોતાનાં પાપ છુપાવવા ચિંતામાં રહે તેમ પોતે પણ ચિંતામાં રહી અંતકાળે પણ ખોટી બુદ્ધિથી આરાધના પણ ન કરી શકે. II૩૮-૩૯।। आयरिए नाराहेइ, समणे यावि तारिसी । गिहत्था वि ण गरहंति, जेण जाणंति तारिस ॥४०॥ તેના આવાં પાપો હોવાથી તે આચાર્યની સેવા ન કરે. બીજા સાધુઓની સેવા ન કરે. અને જો તેનાં આવાં પાપો જણાય તો ગૃહસ્થો પણ તેની નિંદા કરે. II૪૦॥ एवं तु अगुणप्पेही, गुणाणं च विवज्जए । तारिसो मरणंतेऽवि, नाऽऽराहेड़ संवरं ॥ ४१ ॥ એટલા માટે દારૂડીયો સાધુ દુર્ગુણોને પકડીને ઉત્તમ ગુણોને છોડીને સાધુપણાથી દૂર થઈ ચારિત્રને અંત વખતે પણ આરાધી શકે નહિ.I૪૧॥ તવ રુબરૂ મેહાવી, નીય વર્ગીÇ રસ । મ-ળમાવિરો, તવસ્તી ગડવસો ॥૪૨॥ દારુ પીવાના દોષ બતાવ્યા. તેથી સાધુએ શું કરવું, તે કહે છે બુદ્ધિમાન સાધુ તપ કરે. ગુરુની આજ્ઞામાં રહે તથા ઘી, દૂધવાળા પદાર્થ તજે અને દારુ, તથા આળસ વધારે, તેવા પદાર્થો છોડીને તપસ્વી સાધુ તપસ્યા કરીને અહંકાર ન કરે. I૪૨॥ तस्स पस्सह कल्लाणं, अणेगसाहुपूइयं । विउलं अत्थसंजुत्तं, कित्तइस्सं सुणेह मे ॥ ४३॥ ગુરુ મહારાજ બીજા શિષ્યોને કહે છે કે તેવો સાધુ (સારો સાધુ) શું મેળવે તે જાઓ. તેનું કલ્યાણ થાય એટલે સંયમ સારી રીતે પાળે તેથી બીજા સાધુઓ તેનું બહુમાન કરે. તથા વિશાળ એટલે તેને મોક્ષનું સુખ આપનાર સિદ્ધાંતનું રહસ્ય મળે. તથા તુચ્છતાથી રહિત નિરૂપમ સુખ મળે એવું બતાવીશ. તમે મારી પાસેથી સાંભળો. ||૪૩|| ä તુ(સ) ગુજપ્નેહી, અનુગાળ (૨) વિવજ્ઞપ । તારિસો મરનંતેવિ, ગાહેડ (૨) સંવર ૫૪૪૫ એ પ્રમાણે અપ્રમાદ વિગેરે ઉત્તમ ગુણોને ઇચ્છનારો તથા પ્રમાદ વિગેરે દુર્ગુણોનો ત્યાગનારો સાધુ, ગુરુની આજ્ઞામાં સુબુદ્ધિથી રહીને મરણાંતે ચારિત્રની આરાધના સારી રીતે કરે કારણ કે ઉત્તમ ગુણો તે ચારિત્રનું બીજ છે. आयरिए आराहेइ, समणे यावि तारिसी । गिहत्था वि णं पूयंति, जेण जाणंति तारिस ॥४५॥ તે ઉત્તમ સાધુ આચાર્યની સેવા કરે. તે પ્રમાણે બીજા સાધુઓની પણ સેવા કરે કારણ કે તેના ભાવ શુદ્ધ છે અને તેવું જાણીને ગૃહસ્થો પણ તેનું બહુમાન કરે છે. I૪૫ તવતેને વસ્તેને, તેને ઞ ને તરે ! આવાર-ભાવતેને થ, ટુવર્ડ ટેરિનિસ ૫દ્દા ૨૩
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy