SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ श्री दशवैकालिक सूत्र भाषांतर भाग - २ કરવી, તેવા નિમિત્તના અભાવથી કંઈ ન કરે અથવા શું કરતો જાણે કે આ સમય ઉચિત નિપુણહિતકર છે. કે તેનાથી ઉલટું અહિત કર છે ? તેથી તે અજ્ઞાનદશામાં કરે તે પણ ન કર્યા જેવું જ છે. બધી રીતે નિમિત્તનો અભાવ છે. તેનું દૃષ્ટાંત આ છે अध्ययन ४ અંધા માણસને આગમાંથી દોડવા જતાં બળવાનો જ પ્રસંગ આવે તથા ઘુણનો કીડો અક્ષર લખે, તે નકામા જેવા ગણાય. તેવી જ રીતે બીજી જગ્યાએ કહ્યું છે. || ૧ || “નીગત્યો ૩ વિહારો, વીઓ નીગત્યનીસિઓ મળિો” કૃત્યાવિ, ગતો જ્ઞાનાભ્યાસ: હાર્ય:।। ? || એથી જ્ઞાન અભ્યાસ કરવો. || ૧૦ || તે પ્રમાણે કહે છે. सोचा इत्यादि પાસે તત્ત્વની વાત સાંભળીને આ મોક્ષનું સાધન છે, આ તત્ત્વનું સ્વરૂપ છે, આ કર્મના વિપાક છે, એ બધું સાંભળીને પોતે કલ્યાણને જાણે છે. કલ્પ એટલે મોક્ષ તેને પ્રાપ્ત કરાવે. તે કલ્યાણ છે એટલે દયા જે સંયમ રૂપે છે, તેજ કલ્યાણ છે. તેને જાણે તે જ પ્રમાણે જે અસંયમ રૂપ થાય. તેને સમજે અને શ્રાવકના વ્રત જે સંયમ અને અસંયમરૂપ છે તેને સમજીને તે બન્નેને સાંભળીને જાણે, પણ સાંભળ્યા વિના ન જાણે, જેથી આ પ્રમાણે જાણીને સારા સાધુએ સમય ઉચિત આત્મહિત કરવું | ૧૧ | હવે બારમી ગાથામાં તે જ ખુલાસાથી કહે છે. નો નીવે ત્યાવિ જે જીવોને એટલે પૃથ્વીકાય વિગેરે જીવોના ભેદોને ન જાણે તથા દારૂ, ચાંદી, સોનું વિગેરે જે સંયમના ઘાતક છે, તેમને ન જાણે તો આ બંને જીવ અજીવને ન જાણનારો કેવી રીતે સંયમને જાણશે, કારણ કે તેને તે સંબંધી જ્ઞાન નથી. ॥ ૧૨ ॥ તેથી જે જીવોને જાણે, અજીવોને જાણે, આ જીવ અજીવને જાણનારો તેજં સંયમને જાણે. આ પાંચમો ઉપદેશ અધિકાર બતાવ્યો. ॥ ૧૩ || ૧૦-૧૧-૧૨-૧૩ ॥ जया जीवमजीवे य, दोऽवि एए वियाणई । તયા ગડું વવિઠું, સવનીવાળ નાળર્ફે ।। ૪ ।। जया गई बहुविहं, सव्वजीवाण जाणई । तया पुण्णं च पावं च, बंधं मोक्खं च जाई ।। १५ ।। जया पुण्णं च पावं च, बंधं मोक्खं च जाणई । તયા નિર્વિવા મોણ, ને વિવે ને ય માનુસે || ૬ || जया निविंद भोए, जे दिव्वे जे य माणुसे । તયા પયજ્ઞ સંગોમાં, સમ્મિત-વાહિર || || जया चयइ संयोगं सऽष्मिंतर - बाहिरं । તથા મુંડે મવિજ્ઞાળ, પદ્મણ ગળગારિયું || ૮ || [95]
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy