SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ श्री दशवैकालिक सूत्र भाषांतर भाग - २ કહેવાય. તથા લાકડાં વિનાનો શુદ્ધ અગ્નિ કહેવાય. ઉલ્કા, તે આકાશમાં અગ્નિ દેખાય તે, વિગેરે અગ્નિના ભેદો છે. તેને પોતે ઉછાળે નહિ, તેમ ઘટ્ટન (હલાવવું) ન કરે, તેમ સળગાવે નહિ, અથવા બુઝાવે નહિ. અને સળગાવવું એટલે પંખા વિગેરેથી પવન આપીને અજવાળું થાય, તેવું ન કરવું. આ પોતે ન કરે, ન કરાવે, ન કર્તાને ભલો જાણે, એ બધું પૂર્વ માફક છે. | સૂ. ૧૨ ॥ अध्ययन ४ भिक्खु वा भिक्खुणी वा संजय - विरय-पडिहय-पच्चक्खायपावकम्मे दिया वा राओ वा एगओ वा परिसागओ वा सुत्ते वा जागरमाणे वा से सिएण वा विहुयणेण वा तालियंटेण वा पत्तेण वा पत्तभंगेण वा साहाए वा साहाभंगेण वा पिहुणेण वा पिहुणहत्थेण वा, चेलेण वा चेलकण्णेण वा हत्थेण वा मुहेण वा अप्पणी वा कार्य बाहिरं वावि पोग्गलं न फूमेज्जा न वीएज्जा अन्नं न फूमावेज्जा न वीयावेज्जा अन्नं फूमंतं वा वीयंतं वा न समणुजाणेज्जा जावज्जीवाए तिविहं तिविहेणं, मणेणं वायाए का न करेमि न कारवेम करतं पि अन्नं न समणुजाणामि, तस्स भंते । पडिक्कमामि निंदामि गरहामि અપ્પાનું વોસિરામિ ।। (સૂ॰ રૂ) ‘સેમિમ્મૂ’ વિગેરે બધું પૂર્વ માફક છે. આ આલાવામાં વાયુકાયની રક્ષા કરવાની છે, તેથી સાધુઓએ કેમ વર્તવું, તે બતાવે છે. સિત (ચામર)થી, વિધવન (એક જાતના પંખા) થી, તાલવૃંત (તાડના પંખા)થી, આ તાડના પંખામાં વચમાં છિદ્ર હોય, અન બે પડવાળો હોય તે, કમળનું તથા તેવા બીજાં મોટાં પાંદડાં તે પત્ર કહેવાય, તથા વૃક્ષની ડાળ તે શાખા કહેવાય, તથા શાખા ભંગ, તે ડાળનો ટુકડો કહેવાય, તથા પેહુણ તે મોર વિગેરેનાં પીંછાં, તથા તેનો સમૂહ તે પેહુણ હસ્ત કહેવાય છે. તથા વસ્ત્ર (જાણીતું છે) તથા વસ્ત્રકર્ણ તે તેનો એક છેડો કહેવાય, તેનાથી તથા હાથ વડે, મુખ વડે પોતાની કાયા તથા બાહ્ય પુદ્ગલ તે ગરમ ભાત વિગેરે તેથી શું સમજવું તે બતાવે છે. ભાત વિગેરેને ઠંડો કરવા પોતે મોઢેથી ન ફુંકે તેમ પંખો ન નાંખે અથવા બીજા કોઈ સાધનથી ઠંડું કરવા પ્રયત્ન ન કરે તે પોતે પંખો વિગેરે ન કરે, ન કરાવે, ન કર્ઝાને ભલો જાણે, તે બધું પૂર્વ માફક છે. કુદરતથી ઠરે, તેમ સાધુએ વર્તવું | સૂ. ૧૩ ॥ भिक्खू वा भिक्खूणी वा संजय - विरय - पडिहय- पच्चक्खायपावकम्मे दिया वा राओ वा एंगओ वा परिसागओ वा सुत्ते वा जागरमाणे वा से बीएसु वा बीयपइट्ठेसु वा रूढेसु वा रूढपइट्ठेसु वा जाएसु वा जायपइट्ठेसु वा हरिएसु वा हरियपइट्ठेसु वा छिन्नेसु वा छिन्नपइट्ठेसु वा सच्चित्तेसु वा सच्चित्तकोलपडिनिस्सिएसु वा न गच्छेज्जा न चिट्ठेज्जा न निसीएज्जा न तुयट्टेज्जा अन्नं न गच्छावेज्जा न चिट्ठावेज्जा न निसीयावेज्जा न तुयट्टावेज्जा अन्नं गच्छंतं वा चिट्ठतं वा निसीयंतं वा तुयट्टंतं वा न समाज्जा । जावज्जीवाए तिविहं तिविहेणं, मणेणं वायाए कारणं न करेमि न कारवेमि करेंतं पि अन्नं न समणुजाणामि, तस्स भंते ! पडिक्कमामि निंदामि गरहामि अप्पाणं वोसिरामि ।। (सू. १४) ‘સે ભિવષ્ણુ” વિગેરે પૂર્વ માફક જાણવું. આ સૂત્રમાં વનસ્પતિકાયની રક્ષા કરવાની છે. તે આ પ્રમાણે બીજ (ભાત વિગેરે) તથા તેમાં પ્રતિષ્ઠિત, એટલે તેમાં આહાર શયન વિગેરે મૂકેલું હોય તે, તે પ્રમાણે રૂઢ, એટલે ખીલેલાં બીજ થએલાં હોય તે, તથા જાત એટલે તૈયાર થઈ ગએલાં રિત, એટલે ઘરોઈ વિગેરે લીલું ઘાસ તે, છેદેલું તે કુહાડા (દુ૨વા) વિગેરથી વૃક્ષથી, છૂટું પાડેલું હોય તે, [91]
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy