SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ श्री दशवैकालिक सूत्र भाषांतर भाग - २ અધિકાર છે, તેના અર્થને કહીને ચારિત્રધર્મ કહેવો, તે પ્રમાણે વૃદ્ધ (મહાન પૂર્વાચાર્ય)ની વ્યાખ્યા છે. ^ एसो खलु छट्ठो जीवनिकाओ तसकाउत्ति पवुच्चइ, एस ते जीवाभिगमो भणिओ, इयाणि अजीवाभिगमो भाइ- अजीवा दुविहा, तंजहा पुग्गला य नोपोग्गला य, पोग्गला छव्विहा, तंजहासुहुमसुहुमा सुहुमा सुहुमबायरा बायरसुहुमा बायरा बायरबायरा । सुहुमसुहुमा परमाणुपोग्गला, सुहुमा दुपएसियाओ आढत्तो जाव सुहुमपरिणओ अणतपएसिओ खंधो, सुहुमबायरा गंधपोग्ला, बार वाउक्कायसरीरा, बायरा आउक्कायसरीरा उस्सादीणं, बायरबायरा तेउवण्णस्सइपुढवितससरीराणि । अहवा चउव्विहा पोग्गला, तंजहा - खंधा खंधदेसा खंधपएसा परमाणुपोग्गला, एस पोग्गलत्थिकाओ गहणलक्खणो णोपोग्गलत्थिकाओ तिविहो, तंजहा - धम्मत्थिकाओ अधम्मत्थिकाओ आगासत्थिकाओ, A. (૧) " પુદ્ગલના ચાર પ્રકાર (૧) સ્કન્ધ = પરમાણુ પ્રચય (૨) સ્કન્ધ દેશ = સ્કન્ધના કલ્પિત વિભાગો (૩) સ્કન્ધ પ્રદેશ = અપૃથક્ક્ષતના અવિભાજ્ય અંશ (૪) પરમાણુ = સ્કન્ધથી છુટો પડેલો અવિભાજ્ય અંશ સ્કન્ધના બે પ્રકાર (૧) બે પ્રદેશી = બે અણુથી વધુ (૨) બહુપ્રદેશી = ત્રણથી વધુ (૨) દેશ પ્રદેશની અપેક્ષાએ સમાન પરિણતિવાળુ પણ દેશની અપેક્ષાએ અસમાન જેનો ત્રણ, ચાર આદિના રૂપમાં વિવક્ષા થાય છે. (૩) પ્રદેશ સ્કન્ધનો નિર્વિભાગ પ્રદેશ કહેવાય છે. તે સ્કન્ધનો અન્તિમ ભાગ છે. (૪) ૫૨માણું જે નાનામાં નાનો અણુ તે ૫૨માણુ તે બે પ્રકારે છે. (૧) વ્યવહારીક (૨) સૂક્ષ્મ. વિશેષ વર્ણન. ઉત્તરાધ્યાયન અ. ૨૮/૩૬ અનુયોગ સૂત્ર - ૩૯૮ જોવો. अध्ययन ४ પુદ્ગલ શાસ્ત્રમાં પુદ્ગલનો વિષય ઘણો જ લાંબો છે પણ અહિ થોડુંક સમજાય તેવું બતાવીએ છીએ. પુદ્ગલના લક્ષણ શું ? શબ્દ-અન્ધકાર, ઉદ્યોત-પ્રભા-છાયા-આતાપ-વર્ણ-૨સ-ગંધ સ્પર્શ વગેરે તેના લક્ષણ છે. વર્ણ-ગંધ-૨સ-સ્પર્શ-સંસ્થાનની અપેક્ષાએ એનું પરિણમન પાંચ પ્રકારે છે. (૧) વર્ણ - (૧) કૃષ્ણ (૨) નીલ (૩) લાલ (૪) પીળું (૫) સફેદ (૨) ગંધ - (૧) સુગંધ (૨) દુર્ગન્ધ (૩) રસ - (૧) તિક્ત (૨) કડવું (૩) તુરૂ (૪) ખાટુ (૫) મધુર (૪) સ્પર્શ (૧) કર્કસ (૨) મૃદુ (૩) ગુરૂ (૪) લઘુ (૫) શીત (૬) ઉષ્ણ (૭) સ્નિગ્ધ (૮) રૂક્ષ દરેકની પરિણતિ. પુદ્ગલ છ પ્રકારે છે. (૧) સૂક્ષ્મસૂક્ષ્મ - પરમાણુ પુદ્ગલ. સૂક્ષ્મ - બે પ્રદેશ ત્રણ પ્રદેશથી અનંત પ્રદેશ સૂક્ષ્મ-બાદર - ગંધપુદ્ગલ બાદર સૂક્ષ્મ - વાયુકાયનું શરીર બાદર - અપ્કાયનું શરીર બાદર-બાદર અગ્નિ-વનસ્પતિ-ત્રસ વિગેરેનું શરીર [78]
SR No.005784
Book TitleDashvaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy