________________
श्री दशवैकालिक सूत्र भाषांतर भाग - २
૧(૧૬) દેહ પ્રલોકન-તે આરિશામાં જોવું. આના દોષો પરિગ્રહ તથા જીવઘાત વિગેરે સ્વબુદ્ધિથી જાણી લેવા.
गिहिंतर निसेज्जा य, गायस्सुव्वट्टणाणि य ।। ५ ।।
૨(૧૭) અષ્ટાપદ તે જુગાર છે. અથવા અર્થાપદ-ગૃહસ્થને ધન કમાવવાનું બતાવવું. (૧૮) નાલિકા-તે જુગારનો એક ભાગ-મારો ફેંકેલો પાસો નકામો ન જાઓ. એટલા માટે નળીથી ફેંકે છે. આ બન્ને અનાચરિત છે. અષ્ટાપદમાં નળીનો સમાવેશ થાય. છતાં નાળીકામાં આગ્રહ છે કે હું જીતીશ જ. એટલું વિશેષ છે. તેનું પ્રાધાન્યપણું બતાવવા જુદો ભાંગો લીધો. બીજા આચાર્યો કહે છે કે અર્થાપદ પહેલાનો અર્થ લઈએ તો ઠીક, કે નાળીકામાં બધી જાતના જુગાર આવી જાય. અને બન્નેનું અષ્ટાપદ દ્યૂતમાં સમાવેશ થાય છે. એટલે અષ્ટાપદને પાછલામાં ગણી લીધો. અર્થાપદ પ્રથમમાં લીધો.
अट्ठावए य नाली य, छत्तस्स य धारणट्टाए ।
गच्छं पाहणा पाए, समारंभं च जोइणो ।। ४ ।।
सेज्जायरपिंडं च, आसंदी पलियंकए ।
૩(૧૯) છત્ર ધારવું-પોતાને કે બીજાને તે અનર્થનું કારણ છે. પણ રસ્તામાં ઘણો માંદો હોય તેને તડકાથી બચાવવા છત્ર ઢાંકે, તો અનાચરિત ન ગણાય. માટે તેને છોડીને અનારિત છે. મૂળ ગાથામાં પ્રાકૃત શૈલી મુજબ આકાર તથા નકા૨નો લોપ થયો છે. s
-
(૨૦) તે ગિચ્છે-ચિકિત્સા કરાવવી. એટલે વ્યાધિનો ઉપાઁય કરવો, તે અનારિત છે. ૫(૨૧) પગમાં જુતાં પહેરવાં ઉપાનહ, એમાં એટલું વિશેષ છે કે, આવૃત્તિમાં (રાજા વિગેરેના હુકમથી રાત્રિમાં ભાગતાં કે ભૂલા પડતાં કે રેતાળ ભૂમિમાં) ધારવાં પડે, તે સિવાય અનાચરિત છે. (૨૨) સમારંભં ચ જોઈણો-અગ્નિનો સમારંભ કરવો આ અષ્ટાપદ જુગાર વિગેરેના દોષો જાણીતા જ છે. । ગાથા ૪ થીનો અર્થ ।।
(૧)
(૩)
(૪)
(૨૩) શય્યાતર પિંડ અનાચરિત છે. શય્યા વસતિ (મકાન) તે આપીને તરે તે શય્યાતર તેનો પિંડ લેવો, તે અનાચરિત છે.
(૨૪-૨૫) આસંદી પથંક-માંચી, તથા પલંગ, આ બન્ને લોકમાં પ્રસિદ્ધ છે. તે બન્ને અનાચરિત
છે.
નિશીથ - ૧૩ / ૩૧ થી ૩૮. (૨) સૂત્રકૃ. ટીકા ૧-૯/૧૭ નિશીથભાષ્ય - ગા. ૪૨૮ સૂત્ર-ફ-૧-૯-૧૮ ટીકા. વ્યવહાર ૮/૫.
A.ઉત્તરા ૧૫/૮, ૪. ૨. ૩૨-૩૩ ૬. ૧૯ . ૭૫થી ૭૯. નિ. ૧૩-૬૯
B. આશા.૯/૪/૧/ C. સૂત્ર કૃ. ૧-૯-૧૫ D. ભગવતી ૧૫/૩૯૩-૩૯૪. E. ૩૧. ?-૬. (૫) સૂત્ર ૧-૯-૧૮ પત્ર ૧૮૧. ભાવતી ૨-.
(૬)
ઉત્ત. ૩૫-૧૨. પ્રશ્ન વ્યા. -રૂ આશ્રવદ્વાર
નિશીય ભા. ૨-૪૫-૪૬, ૧૧૪૪થી ૧૧૫૪.
સૂત્ર કૃ. ૧-૯-૨૧ પત્રક ૧૮૨. ૧-૪-૨-૧૫/૧૮૨
(6)
अध्ययन ३
(૮)
[43]