________________
श्री दशबैकालिक सूत्र भाषांतर भाग-२
अध्ययन ३
છે, તથા રાજ કથા, તે અમુક રાજા આવો સારો છે, તથા ચોર જનપદ કથા તે આજે ચોર પકડ્યો છે. તેને આ પ્રમાણે માર્યો, વિગેરે તથા મધ્યદેશ રમણીય છે વિગેરે તથા નટ (નાચનારો) જલ્લ મુષ્ટિકની કથા તે વિકથા છે. દોરી ઉપર ખેલ કરે તે જલ્લ છે. અને મલ્લકુસ્તી કરે તે મુષ્ટિક. આમાં કથાના લક્ષણનો વિરહ અથવા વિપરીત હોવાથી વિકથા છે. | ૨૦૬-૨૦૭ ||
હવે પ્રજ્ઞાપક (બોલનાર)ની અપેક્ષાએ તેમનું પ્રધાનપણું કહે છે. પ્રથા વેવ વરુઠ્ઠી૩, પન્નવાપરુવ સમાસM, I ૩ë æ ૪ વિઠ્ઠી, વિન્ન પુરસંતરે ઘM II ૨૦૮ / . मिच्छत्तं वेयन्तो, जं अन्नाणी कहं परिकहेइ । लिंगत्थो व गिही वा, सा अकहा देसिया समए ।। २०९ ।।
ઉપર કહેલી કથાઓ પ્રજ્ઞાપક તે કહેનારો, પ્રજ્ઞાપક તે પ્રરૂપક એટલે એવો વિંગ્રહ (છુટા પાડીને અર્થ) કરવો કે અવબોધક એટલે જાણનારો જ્ઞાતા તે ઉપદેશ કરે, પણ ઘરટ્ટ ભ્રમણ કલ્પ (દાણા ભરડનારા) જેવો નહીં, તે પોતે અજ્ઞાન હોવાથી સમજે નહીં તો સમજાવે ક્યાંથી ?) અકથા હવે પછી તેનું સ્વરૂપ કહેવાશે તેવી કથા કહી ગયા તેવા સ્વરૂપવાળી જ વિકથા થાય છે તે સાંભળનારની અપેક્ષાએ એટલે પુરુષ બદલાય તો કથા, અકથા થાય, અથવા વિકથા થાય છે. સાધુ અસાધુ જે આશય તેના વિચિત્રપણાથી સમ્યકકૃતાદિ માફક છે. બીજા આચાર્ય મૂળ કર્તાની અપેક્ષાએ એટલે વ્યાખ્યાન કરનારને આશ્રયીને અકથા વિકથા કહે છે; પણ આ કહેવું અતિ શોભન (સારું દેખાતું) નથી.
“TUM વય પવને સમન્નિત્તિ પાઠનો પ્રસંગ આવો એટલે જે મૂળ પુરુષને આશ્રયી કહીએ કથા કરનાર પ્રરૂપક એ પ્રથમ એક વચન થાય, અને પ્રજ્ઞાપક પ્રરૂપકને એ દ્વિતીયામાં આવેલ છે. હવે અકથાનું લક્ષણ કહે છે. મિથ્યાત્વ મોહનીય કર્મને વેદતો અજ્ઞાન જે કંઈ પણ કથાને કહે. અહિકથા કહેનારને અજ્ઞાની કહેવાનું કારણ તેને મિથ્યાષ્ટિપણું છે.
' વાદીની શંકા-જો એવું હોય તો અજ્ઞાની શબ્દ લેવાની જરૂર નથી. કારણ કે મિથ્યાત્વ વેદકને અજ્ઞાનીપણું જોડાયેલું જ છે. જ્યાં મિથ્યાત્વ ત્યાં અજ્ઞાનીપણું અવ્યભિચારપણે છે.
આચાર્યનો ઉત્તર-એવો તમારા મનનો અભિલાષ હોય તો પણ સમ્યગુદૃષ્ટિને મિથ્યાત્વના પ્રદેશનો અનુભવ હોય તો પણ તેને અજ્ઞાની નથી કહેતા એ વ્યભિચાર (વાંધો) આવે છે.
હવે તે કેવો પ્રજ્ઞાપક તે કહે છે. લિંગસ્થ એટલે બહારથી સાધુનો વેશ હોય, જેમ અંગાર મર્દન આચાર્ય (અભવ્ય હતો તેથી ચારિત્રની અંદરની શ્રદ્ધા નહોતો માનતો વાસ્તે બાહ્ય ક્રિયા કરતો) હતા તેવા અથવા ગ્રહી, એટલે બીજા હોય એ પ્રમાણે પ્રરૂપકમાં પ્રયુક્ત યુક્તિ વડે સાંભળનાર ઉપર પણ પ્રજ્ઞાપકની પેઠે પરિણામ નિબંધવાળી અકથા થાય. એવું જૈન શાસ્ત્રમાં કહે છે. કારણ કે તેનાથી પ્રતિવિશિષ્ટ કથાના ફળનો અભાવ છે. (ઉપરની ગાથાઓમાં સાંભળનાર અને કહેનારની અપેક્ષાએ અકથા કહી. કારણ કે કથા કહેવાથી, સાંભળવાથી મોક્ષ થવો જોઈએ તે ન થાય. માટે અકથા જાણવી.) ગાથાનો અર્થ-હવે ચાલુ વિષયમાં કથા કોને કહેવી તે કહે છે || ૨૦૮-૨૦૯ ||
तवसंजमं गुणधारी, जं चरणत्था कहिंति सब्भावं । सबजगज्जीवहियं, सा 3 कहा देसिया समए ।। २१० ।। તપ, સંયમ, ગુણને ધારનારા, તથા ચરણમાં સ્થિર ભાવવાળાં, જે સદ્ભાવ એટલે પરમાર્થ
[39]