________________
श्री दशवैकालिक सूत्र भाषांतर भाग - २
કંપતી જોઈ અંદર તાપવા મોકલી. ત્યાં યજ્ઞ કુંડ આગળ સ્ત્રીને તાપતાં શાંતિ થઈ. શિષ્ય ત્યાં ગયો. રતિ થઈ, પછી તેને દિલાસો આપી ધીરે ધીરે પાસે જઈ તેના અંગે હાથ ફેરવતાં ગળે હાથ નાંખી ગાલ ઉપર મોઢું લગાવવા જતાં સ્ત્રીને બદલે ગુરુને દેખ્યા. ત્યારે શિષ્યની આંખો ઊઘડી ગઈ, કે આ તો મારી પરીક્ષા કરવા ગુરુએ બધું કર્યું છે તે ઉપરથી લોકોત્તરમાં પણ આત્માર્થી સાધુએ એમ સમજવું કે સ્ત્રી અથવા સાધ્વી સાથે એકાન્ત પરિચયથી ઉપર પ્રમાણે કુકર્મનું વલણ થાય છે. માટે તેવો પ્રસંગ ન લાવવો. આ કામ કથા કહીને ધર્મ કથાનું વર્ણન કરે છે. ॥ ૧૯૨ |
ઘમ્મષ્ઠા યોદ્ધવા, પવિહા ઘીરપુરિસપન્નતા । વચ્ચેવળિ, વિષ્લેળિ, સંવેગે ચેવ નિષ્લેણ ।। ??રૂ ।। आयारे ववहारे, पन्नती चेव दिट्ठीवाए य । एसा चउव्विहाखलु, कहा उ अक्खेवणी होइ ।। १९४ ।।
ધર્મ સંબંધી કથા તે ધર્મકથા ચાર પ્રકારની છે. તે તીર્થંકર ગણધર ભગવંતે બતાવી છે. 'આક્ષેપણી, વિક્ષેપણી, સંવેગ, નિર્વેદ છે. સૂચના માટે સૂત્રમાંની સંવેગ એટલે સંવેગ લાવનારી,
૧.
ચાર કથાની વ્યાખ્યા
(૧) આક્ષેપણી - જ્ઞાન-ચારિત્ર વગેરેમાં આકર્ષણ ઉત્પન્ન કરવાવાળી કથા.
(૨) વિક્ષેપણી - સન્માર્ગની સ્થાપના કરવાની કથા.
(૩) સંવેદની - સંસારીક દુ:ખનું પ્રતિપાદન કરી વૈરાગ્ય ઉત્પન્ન કરાવવાની કથા. (૪) નિર્વેદની - ભોગોની તરફ ઉદાસીન બતાવવાવાળી કથા.
કથા
(૧)
અર્થ
(૧) વિદ્યા
(૨) શિલ્પ
(૩) ઉપાય
(૪) અનિર્વેદ
(૫) સંચય
(૬) દક્ષપણું
(૭) સામ
(૮) દંડ
(૯) ભેદ
(૧૦) ઉપપ્રદાન
ધર્મમાં
(૨)
કામ
(૧) રૂપ
(૨) વય
(૩) વેશ (વસ્ત્રભૂષા)
(૪) દક્ષતા
ચાર પ્રકારે
(૫) વિષયકલાનું શિક્ષણ
(૬) દૃષ્ટાન્ત
(૭) સાંભળવું
(૮) અનુભવ
(૯) પરિચય
(૧) આક્ષેપણી
(૧) આચાર = સાધુના આચાર-તપનું નિરૂપણ (૨) વ્યવહાર = વ્યવહાર-પ્રાયશ્ચિત્ત વગેરેનું નિરૂપણ
(e)
ધર્મ
(૧) આક્ષેપણી
(૨) વિક્ષેપણી
(૩) સંવેદની
(૪) નિર્વેદની
(૩) પ્રજ્ઞપ્તિ = સંશયગ્રસ્ત શ્રોતા વિગેરેને સમજાવવું.
(૪) દૃષ્ટિવાદ = શ્રોતાગણની યોગ્યતા પ્રમાણે તત્ત્વજ્ઞાન આપવું.
[32]
(૪)
મિશ્ર
(૧) લૌકિક
(૨) વૈદિક
(૩) સામયિક
ક
થા
- ૬ ૧
થા
अध्ययन ३
: -
ક
થા