________________
છે ઉતાવળ શા માટે?” એ ખબર નથી પડતી.
રાત્રિના સમયે પરાતોમાં નાના નાના જાત જાતનાં જંતુઓ ભરાઈ જતા હોય છે. પરાતો પૂજ્યા છે જ વિના ગરમ પાણી ઠારીએ એટલે આ બધા જંતુઓને દેહાંતદંડની સજા ફરમાવેલી થાય. આમાં પહેલું જ જ મહાવ્રત શી રીતે ટકે ?
વળી જે જમીન ઉપર પરાતો મૂકીએ એ સ્થલે જો કીડી વગેરે જીવો હોય તો એ જમીન પૂજ્યા મેં જ વિના જ ત્યાં પાણી ઠારવાથી ગરમ પાણીથી ગરમ થયેલી પરાતના કારણે નીચેના જીવો પણ મરી જાય. ૪
એટલે વિધિ આ પ્રમાણે જાળવવી કે સૌ પ્રથમ જે જગ્યાએ બધી પરાતો મૂકવાની હોય એ જ જ જગ્યાને ઓઘા કે દંડાસનથી બરાબર પૂંજી લેવી અને પછી પૂંજણી લઈ વારાફરતી એક-એક પરાતો ? જે પુંજી-પુંજીને એ જમીન ઉપર મૂકવી અને પછી એમાં પાણી ઠારવું.
ખરી હકીકત તો એ છે કે પરાતોમાં પાણી ઠારવું એ જ અસંયમ છે. ખુલ્લી પરાતમાં પા-અડધો ૪ કલાક ગરમ પાણી ઠરે ત્યારે એ ખુલ્લી પરાતમાં ઉડતા જીવો પડી-પડીને મરી જતા જોવા મળે છે. જે છે ભમરાઓ, કીડીઓ, માખીઓ, મચ્છરો વગેરેના ક્લેવરો આ રીતે પાણી ઠારેલી પરાતોમાં ઘણીવાર જે જોયા છે. પ્રાચીનકાળમાં પાણી ઠારવા માટે પરાતોનો ઉપયોગ ન હતો. (જો કે પૂર્વકાળમાં અનેક છે જ પ્રકારના પાણી વપરાતા હોવાથી ઠંડુ પાણી જ વાપરવાનો અવસર આવતો. ધગધગતું પાણી વાપરવાનો આ આ પ્રસંગ ઓછો બનતો.)
અત્યારે ખાસ કરીને ઉનાળામાં ઠંડા પાણી વિના કોઈને ચાલતું નથી. રે! પાણી થોડું ઓછું ઠંડુ છે થાય તો પણ બુમ પડે છે. હવે એ સુખશીલતા ગણો કે ગમે તે ગણો પણ એ હકીકત છે કે ઠંડા પાણીનો જે જ વપરાશ જ પ્રાયઃ બધા કરવાના. અને એ માટે પરાતોનો ઉપયોગ થવાનો જ. એ બંધ થાય એવી ? શક્યતા ઓછી દેખાય છે.
હા ! જેણે આદર્શ સંયમ જીવવું હોય એણે તો પરાતોમાં ઠારેલું પાણી વાપરવાનું બંધ જ કરી જ છે દેવું જોઈએ. ઘડામાં જ પાણી રાખી મૂકી જેવું તેવું પણ એ જ પાણી વાપરવું જોઈએ. પણ જેઓ એ છે જ આદર્શ ન કેળવી શકે તેઓ છેવટે આટલી જયણા તો પાળે જ.
આદર્શ સંયમ પાળનારાઓ પણ બીજા સંયમીઓને અનુકૂળતા કરી આપવામાં તો તત્પર જ રહેવાનું જ છે. પોતે પરાત વિના ચલાવે એટલે બધા પાસે પરાતોના ત્યાગનો આગ્રહ રાખે એ તો યોગ્ય જ જ નથી. પરાતો વાપરનારાઓ પ્રત્યે અસદ્ભાવાદિ કરે એ ય યોગ્ય નથી.
૩૯. જો હું ઘડો વાપરીશ તો ઘડો સીધો જમીન ઉપર નહિ રાખી મૂકે અને ઘડામાંથી પાણી લેતી આ વખતે ઘડો નમાવીને પાણી નહિ લઉં. પણ ઘડો ઊંચકીને પાણી લઈશ : છે. શાસ્ત્રીય દષ્ટિએ ઘડો વર્તમાનકાળમાં પણ (અસંયમનું સાધન જ છે. કેમકે (૧) ઘડાનો ? જે અંદરનો રંગ ભૂખરો હોવાથી એમાં જીવની દયા પાળવી ખૂબ દુષ્કર છે.
(૨) ઘડાનું મોટું નાનું અને પેટ મોટું છે. આવું સાધન શાસ્ત્રમાં નિષિદ્ધ છે. જે ઘડાનું મોટું છે જ એટલું પહોળું હોય કે એમાં હાથ નાંખો અને બહાર કાઢો તો પણ આજુબાજુના મોઢાના ભાગને ન અડે જ છે તેવા મુખવાળું સાધન ચાલે. ઘડો લગભગ આવો નથી હોતો. છે
સંયમીઓની નિયમાવલિ (૪) મોજ