________________
૨) છતાં મારાથી નહિ રહેવાય તો વધુમાં વધુ એ મારા ગુરુને જ કહીશ કે “આ નિર્ણય આટલા છે આ કારણોસર મને બરાબર નથી લાગતો. આપ ફેર વિચાર કરો એવી મારી વિનંતી છે. મને એમ લાગે જ જ છે કે આ નિર્ણયમાં ફેરવિચાર થાય તો સારું. પછી તો આપ જે કહો તે પ્રમાણ.” પણ ગુરુ સિવાય ? જે ગામમાં એ બધી જાહેરાત કરવાનું પાપ નહિ કરું.
અપેક્ષાએ આ નિયમ ઘણો સહેલો હોવા છતાં મનની સ્વચ્છંદતા, ગુરુ પ્રત્યેનો અભાવ વગેરે જ દોષોના નાશ વિના આ નિયમનું પાલન શક્ય નથી અને માટે જ એ દૃષ્ટિએ આ નિયમ કપરો છે. આ જ જોઈએ હવે ! વિજય કોનો થાય છે ! શાસનસુભટ સંયમીનો? કે શાસનશત્રુ મોહરાજનો?
૨૯. હું વાપર્યા બાદ તરત જ ચૈત્યવંદન કરી લઈશ, પછી જ બીજા કામ કરીશ : છે સંયમીઓનો આચાર છે કે ગોચરી વાપરી લીધા બાદ જગચિતામણિ... ચૈત્યવંદન કરવું. એમાં છે ૪ જેઓ નવકારશી, બેસણું કરતા હોય તેઓએ સવારે વાપર્યા પછી તરત જ ચૈત્યવંદન કરી લેવું જોઈએ. ૪ ૪ બપોરે બીજીવાર વાપરે તો પછી બીજીવાર ચૈત્યવંદન કરવાની જરૂર નથી. ટૂંકમાં દિવસમાં ગમે એટલી ? જ વાર વાપરો તો પણ ગોચરી પછીનું ચૈત્યવંદન તો એક જ વાર કરવાનું હોય છે. અને એટલે આખા છે. ૪ દિવસમાં સૌપ્રથમવાર જ્યારે ગોચરી વાપરીએ, ત્યારે એ પછી તરત જ ચૈત્યવંદન કરી લેવું. જ કેટલાંક સંયમીઓને એવી ટેવ હોય છે કે આ ચૈત્યવંદન ગમે ત્યારે કરે. છેક સૂર્યાસ્ત બાદ પણ ૪ કરે. પણ આવી રીતે અનિશ્ચિતકાળે આ વિધિ કરનારાઓ ઘણીવાર ચૈત્યવંદન કરવાનું ભૂલી જ જતા ? જે હોય છે. વળી આ રીતે ઈચ્છા પડે ત્યારે કરવું એ તો એ વિધિ પ્રત્યેનો અનાદર જ દેખાય છે. માટે જ છે
આ આચાર કરવાનો ચોક્કસ સમય નક્કી રાખવો જ જોઈએ. અને એ સમય આ છે કે સૌપ્રથમ ગોચરી જે જ વાપરી લીધા પછી તરત જ ચૈત્યવંદન કરી લેવું.
કેટલાંક ગ્રુપોમાં તો એવો પણ નિયમ છે કે “ગોચરી વાપર્યા પછી જ્યાં સુધી ચૈત્ય. ન કરે ત્યાં જ ૪ સુધી પાણી પણ વાપરી શકાય નહિ.” આ નિયમ ખૂબ જ પ્રશંસનીય છે. આવો નિયમ હોય તો પછી છે છે આ આચાર બરાબર પળાય. પૌષધ કરનારા શ્રાવકો પણ આ નિયમ બરાબર પાળતા હોય છે. જે
એકાસણું-આંબિલ કરનારાઓએ પણ બપોરે વાપર્યા પછી તરત ચૈત્યવંદન કર્યા બાદ જ બીજી જ ક વિધિઓ કરવી. ઘણીવાર કેટલાંક સંયમીઓ વાપર્યા પછી તરત પડિલેહણ શરૂ કરી દે છે. મનમાં વિચારે જ છે છે કે “ચૈત્ય. પછી કરીશ.” પણ આવું કરનારાઓ એક તો ક્રમનું ઉલ્લંઘન કરે છે અને બીજું આમાં છે જ ઘણીવાર તેઓ ચૈત્ય. કરવાનું ભુલી પણ જતા હોય છે. માટે આવું કરવું યોગ્ય નથી.
- કેટલોક સમુદાયમાં એવો આચાર પણ છે કે દિવસમાં જેટલીવાર વાપરે એટલી વાર વાપર્યા જ જ પછીનું ચૈત્યવંદન કરે. છે. ૩૦. હું દેરાસરમાં જે ચૈત્યવંદન કરું એના ત્રણ ખમાસમણા પંચાંગ પ્રણિપાત ઉભા-ઉભા છે
આપીશ : ૪ દેવાધિદેવને બેઠા બેઠા ખમાસમણા દેવા એ તો તેઓ પ્રત્યેના આપણા બહુમાનની ખામી સૂચવી જ જ જાય છે. ઉભા જ ન થઈ શકે, ચાલી જ ન શકે એવા સંયમીઓ બેઠા બેઠા ખમાસમણા દે એ તો હજી ? 3ય બરાબર. પણ બાકીના સંયમીઓ પ્રમાદ, આળસ, સામાન્ય થાક, કંટાળો વગેરેને આગળ કરી વિધિ જ
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ - (૫૧)