________________
આચાર્ય સંથારી જતા. પણ જે ૧૫-૨૦ વર્ષના દીક્ષા પર્યાયવાળા, પરિપક્વ સ્થવિરો હોય એ બધા તો છે જ રાત્રિનો આખો બીજો પ્રહર પણ સ્વાધ્યાય કરતા. (અર્થચિંતન વગેરે) એ પછી ત્રીજા પ્રહરની $ શરૂઆતમાં આચાર્ય જાગી જતા અને આખો ત્રીજો પ્રહર પન્નવણાસૂત્ર વગેરે આગમોના અદ્ભુત છે પદાર્થોનું ચિંતન કરતા. ચોથો પ્રહર શરૂ થાય એટલે ત્રીજા પ્રહરની શરૂઆતમાં જ ઉઘેલા સ્થવિરોથી જ
માંડીને તમામે તમામ સંયમીઓ જાગી જતા. અને આચાર્યશ્રીએ થોડોક જ આરામ કરેલો હોવાથી શરીર છે સાચવવા માટે વળી થોડોક કાળ આરામ કરતા.
આમ સંયમીઓ રાત્રિના ૪ પ્રહરમાંથી માત્ર બે પ્રહર જ વધુમાં વધુ ઉંઘ લેતા. સ્થવિરો માત્ર છે એક જ પ્રહરની ઉંઘ લેતા. આચાર્યશ્રી સવા-દોઢ પ્રહરની ઉંઘ લેતા. બાકીનો બધો સમય સ્વાધ્યાયમાં
કાઢતા. | મારા ગુરુદેવ તો આચાર્ય બન્યા પછી પણ રોજ રાત્રે અઢી-ત્રણ વાગે ઊઠી જઈને કમ્મપયડિ જ જ વગેરેનો સ્વાધ્યાય કરતા.
- એક મુનિરાજ તો હદ કરતા. સાંજનું પ્રતિક્રમણ કરીને સ્વાધ્યાય કરવા બેસે કે છેક સવારના છે છે પ્રતિક્રમણનો ટાઇમ થાય ત્યાં સુધી બિલકુલ ઉંધ્યા વિના સ્વાધ્યાય કરતા. (અલબત્ત આવું ક્યારેક જ
કરતા.)
જે યુવાન સંયમીઓએ તો બરાબર સ્વાધ્યાયમાં લાગી પડવું જોઈએ. રોજ ૧૦ કલાકનો સ્વાધ્યાય ? જે યુવાન સંયમીઓ સહેલાઈથી કરી શકે અને શરૂઆતના વર્ષોમાં જો સખત સ્વાધ્યાય કરશો તો પછી છે એના અત્યંત મીઠાફળો ભવિષ્યમાં ચાખવા મળશે. સ્વાધ્યાયના ફાયદા અપરંપાર છે. ૪ ' વળી દિવસ અને રાત બે ય ના ભેગા મળીને આ સ્વાધ્યાયના કલાક ગણવાના છે. દિવસે ૭-૪ ૪ ૮ કલાક સ્વાધ્યાય થાય અને રાત્રે બે-ત્રણ કલાક થાય તો એ રીતે ૧૦ કલાક થઈ જાય. છેવટે જેની કે જેટલી શક્તિ તે પ્રમાણે એમણે આ સ્વાધ્યાયનો નિયમ લેવો જોઈએ.
સ્વાધ્યાયમાં જો સાથીદાર સાથે હોય તો ખૂબ અનુકૂળ રહે. રાત્રે પણ બે-ત્રણ સંયમીઓ ભેગા જ બેસીને મસ્તીથી સ્વાધ્યાય કરી શકે. શ્લોકો બોલવા, પદાર્થોની વિચારણા કરવી એ બધું જ સ્વાધ્યાયમાં જ ગણી લેવું. .
- ૪. હું કાજો લીધેલી જગ્યાએ જ સ્વાધ્યાય કરવા બેસીશ : ' જે વિશાળ ઉપાશ્રયમાં કોઈપણ જગ્યાએ સ્વાધ્યાય કરવા બેસવું હોય, તો ત્યાં ઈરિયાવહિ કરી છે ૪ કાજો લઈ, સુપડીમાં ભેગો કરીને પરઠવ્યા બાદ જ ત્યાં સ્વાધ્યાય કરવા બેસાય. કેટલાંક સંયમીઓ જ જ આળસ, પ્રમાદને કારણે કાજો ન લીધો હોય તો ય ત્યાં સ્વાધ્યાય કરવા બેસી જાય. ઉપાધ્યાયજી કહે ? શું છે કે, “જ્ઞાનાવાશે હિચારિત્રાચારવિરોધેનૈવ શ્રેયાન, અન્યથા તુ મનાવાવ " કાજો લેવો જ જ એ ચારિત્રચાર છે એનું પાલન કર્યા વિના સ્વાધ્યાય કરવા રૂપ જ્ઞાનાચારનું પાલન એ અનાચાર જ જ ગણાય. ૪ એટલે સંયમીઓએ આ બાબતમાં ઉપેક્ષા ન કરવી. આવી રીતે કરાયેલો સ્વાધ્યાય ૪ ૪ આત્મહિતકારી નહિ બને. વળી આ તો બે મિનિટનું જ કામ છે. શા માટે કોઈપણ કારણ વિના જ
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ (૨૭)