________________
બાદ એ સંયમીના ગુરુ પાસે ગયા અને જણાવ્યું કે, “શું આ વ્યાજબી છે? આ સ્તુતિઓ બોલવી જ પડે છે જ તેવું ફરજિયાત છે. અમારે કોઈપણ કારણસર ઉતાવળ હોય અથવા સ્તુતિ બોલવાના ભાવ ન હોય તો જ અમે ન પણ બોલીએ.” ગુરુએ એમની વાત સ્વીકારી સંયમીને ઠપકો આપ્યો.
બીજી વાત એ કે લગભગ બધા ગ્રુપમાં પોતપોતાના ગુરુઓની સ્તુતિ બોલાવવાનો વ્યવહાર ? જે દેખાય છે. અનંતોપકારી ગુરુનું સ્મરણ-સ્તવના કરીએ એ તો સારું જ છે. પણ સંઘના શ્રાવકોએ પણ ૮ જ એ સ્તુતિ બોલવી જ પડે એવો આગ્રહ તો આપણાથી ન જ રખાય ને ? એ રાખીએ એમાં ય મુશ્કેલી જ - કેવી થાય ? તે જોઈએ.
કોઈક સંયમીઓ પોતાના ગુરુની સ્તુતિઓ બોલાવવાની શરૂ કરાવે અને એમનો વિહાર થયા છે છે પછી બીજા સંયમીઓ ત્યાં આવે, તેઓ શ્રાવકોને જુની સ્તુતિ બોલતા અટકાવે અને કહે કે, “તમે જે ૪ અમારા ગુરુની સ્તુતિ બોલો.” આ રીતે શ્રાવકો ય મુંઝાય. જુના સંયમી પ્રત્યે વધુ સદ્ભાવવાળા શ્રાવકો જ ૪ જુની સ્તુતિ જ બોલવાનો આગ્રહ રાખે. તો મધ્યસ્થ શ્રાવકો નવા સંયમીના કહ્યા પ્રમાણે નવી સ્તુતિ જ છે બોલવાની વાત કરો. શ્રાવકોમાં પરસ્પર ઝઘડા ઉભા થાય.
હમણાં જ એક જગ્યાએ જોયું કે નવા આવેલા સંયમીઓએ પ્રતિક્રમણ પૂર્ણ થતાની સાથે જ છે પોતાના ગુરુની સ્તુતિઓ બોલવાની શરૂ કરી દીધી. પ્રતિક્રમણ માટે આવેલા ત્રીસ-ચાલીસ શ્રાવકોમાંથી જ કેટલાંક શ્રાવકો ગુસ્સે થયા. “આપણે જે રોજ સ્તુતિઓ બોલીએ છીએ એ ન બોલીને આ બીજી જ સ્તુતિઓ કેમ બોલી શકાય ?” સમજુ શ્રાવકોએ માંડ માંડ એ બધાને શાંત રાખ્યા.
બધાને પોતપોતાના ગુરુ વહાલા હોય અને હોવા જ જોઈએ. પણ એનો અર્થ એ તો નથી જ છે જ કે બીજાઓ ઉપર પણ આપણે આપણી ભાવનાઓને લાદી બેસાડીએ. સંઘોમાં તો તમામ ગચ્છના સાધુઆ સાધ્વીજીઓ આવતા જ હોય છે. તેઓ જો બધાના ગુરુઓની સ્તુતિ બોલવા જાય તો એમને તો ઘણું છે છે મોટું પ્રતિક્રમણ થઈ જાય અને કોઈપણ એકાદની બોલવા જાય તો બાકીના સંયમીઓ સાથે સંક્લેશ ૪ જ થાય.
એના બદલે જો સંયમીઓ જ આ નક્કી કરે કે, “તે તે સંઘમાં આપણે કોઈપણ નવી સ્તુતિઓ જ બોલાવવાનો રિવાજ શરૂ કરાવવો નહિ. આપણને આપણા ગર વહાલા છે તો આપણે એમની ચોક્કસ બોલશે પણ એ સંઘ પાસે બોલાવવાનો, સંઘની સ્તુતિઓ રદ કરાવીને આપણી સ્તુતિઓ
બોલાવડાવવાનો પ્રયત્ન કદિ નહિ કરીએ. કેમકે સંઘના શ્રાવકો મારા ગુરુને જ માત્ર ગુરુ નથી માનતા. આ છે તેમને તો બધા જ સાધુઓ વહાલા ગુરુઓ છે. તેઓ કહેશે જ કે જો તમારા ગુરુની સ્તુતિ બોલાય તો જ છે અમારા પણ વહાલા ગુરુઓની સ્તુતિ બોલો. આ વાત શું બધા કબુલ રાખી શકશે? જો ના. તો પછી છે ૪ મારે પણ તેઓ પાસે મારા ગુરુની સ્તુતિ બોલવાનો આગ્રહ ન જ રાખવો જોઈએ.”
આશ્ચર્ય તો એ વાતનું છે કે –
પોતપોતાના ગુરુ પ્રત્યેના બહુમાનથી ખૂબ જ ભાવથી ગુરુસ્તુતિ બોલનારા સંયમીઓ જ્યારે ? જે બીજા સમુદાયના કોઈક ગુરુઓની સ્તુતિ જાહેરમાં બોલાતી હશે ત્યારે તેઓ એ સ્તુતિ ભાવથી બોલશે? શું મસ્તક નમાવી ભાવથી વંદન કરશે? કે પછી “એ તો અમારા ગુરુ નથી. પારકા ગચ્છના છે. તેઓમાં જ
| સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ ૯ (૨૦૩)