________________
અમુક દોષો છે.” એમ વિચારીને મૌન રહેશે? મસ્તક નહિ નમાવે ? અને જો આવું કરતા હોય તો છે જ પછી તેઓમાં ગુણોનો અનુરાગ છે? કે વ્યક્તિનો રાગ છે? એ પણ વિચારવું તો પડશે જ ને?
વળી પારકા ગચ્છના ગુરુમાં દોષો યાદ આવે છે પણ એ તો દરેક ગુરુઓ છદ્મસ્થ હોવાથી જ જ બધામાં ઓછા-વત્તા દોષો છે જ. જે ગુરુઓ મૂલગુણોમાં ભ્રષ્ટ થયેલા જણાયા ન હોય તે તમામની હાર્દિક છે અનુમોદના કરવી જ જોઈએ.
માટે જ ગુણાનુરાગ કુલકમાં કહ્યું છે કે, “પારકા ગચ્છમાં રહેલા સંવિગ્ન-બહુશ્રુત આચાર્યાદિની જ પ્રશંસાદિને તું માત્ર ઈષ્યદિના કારણે મૂકી ન દેતો.” $ જો વ્યક્તિરાગને બદલે ગુણરાગ હોય તો જ્યાં જે ગુણ દેખાય ત્યાં તે ગુણની અનુમોદના થયા ? જે વિના ન જ રહે. આપણી જુની પેઢીના મહાપુરુષો જુદા જુદા પ્રકારના અનેક ગુણોથી વિભૂષિત હતા. આ તો એમની સ્તુતિ-સ્તવના કરવામાં કોઈપણ સંયમીને શું વાંધો આવે ? મારા ગુરુની સ્તુતિ જ થવી જ જ જોઈએ, અને મારા ગુરુની સ્તુતિ થવી જ જોઈએ. આવો કોઈપણ પ્રકારનો આગ્રહ કેટલો યોગ્ય જ જ ગણાય?
ખેદ તો એ વાતનો છે કે સંયમીઓ પોતપોતાના ગુરુને આગળ લાવવા, એમને મહાન છે જ બનાવવાના પ્રયત્નો કરવામાં અનંતોપકારી શ્રમણ ભગવાન મહાવીરદેવને તો વિસરી જ ગયા. “એમની જ જે સ્તુતિ થવી જ જોઈએ” એવો આગ્રહ ક્યાંય દેખાતો નથી જ. “મારા ગુરુનું નામ આવવું જ જોઈએ.' આ છે એવો આગ્રહ દેખાયો પણ “કોઈપણ પત્રિકામાં તીર્થાધિપતિ મહાવીર સ્વામીનું નામ હોવું જ જોઈએ” જે ૪ એવો આગ્રહ નથી દેખાતો. ત્યાં તો ચોવીશમાંથી કોઈપણ ભગવાનનું નામ ચલાવી લઈએ. પરમાત્માને ૪ જ ઓછા-વત્તા વિશેષણ આપેલા હોય તો ય તેના તરફ ધ્યાન સુદ્ધાં ન જાય અને પોત-પોતાના ગુરુનાં નામ શું છે માટે, એમના વિશેષણો માટે સખત આગ્રહ રાખીએ એ શું કંઈક અનુચિત થતું નથી લાગતું ? જ
બધા ભગવાન તો સરખા જ છે ને? પછી મહાવીર સ્વામીનું નામ આવે કે બીજા ભગવાનનું છે આ નામ આવે. શું ફર્ક પડે છે ?” એમ બોલનારાઓ આ વાત વિચારશે કે “બધા ગુરુઓ પણ ગુરુ તરીકે આ જ સરખા જ છે. પછી મારા ગુરુનું નામ આવે કે બીજા ગુરુનું નામ આવે. શું ફર્ક પડે છે ?” જ “બધા ગુરુ સરખા હોય તો પણ મારા અનંત ઉપકારી તો મારા ગુરુ જ છે. માટે જ મારા ગુરુ ? છે કરતા કોઈ વધુ સારા ગુરુ હોય તો પણ મારા માટે તો મારા ગુરુ જ. વધુ આદરણીય બને ને ?” આવો છે જ જો કોઈ બચાવ કરે તો એણે એ પણ વિચારવું પડશે કે “બધા તીર્થકરો સરખા હોવા છતાં આપણા અનંત જ જ ઉપકારી તો પ્રભુ મહાવીરસ્વામી જ છે. એટલે આપણે એમના નામનો, એમના ઉત્તમોત્તમ વિશેષણોનો ? છે આગ્રહ રાખવો જ જોઈએ.”
બાકી પ્રત્યેક સંયમીઓ ગંભીર બનીને વિચારે કે ઉપધાન, પ્રતિષ્ઠા, અંજનશલાકા, છ'રી પાલિત છે જ સંઘ વગેરે વગેરે તમામ અનુષ્ઠાનો આપણને તો ભગવાન મહાવીરદેવે બતાવ્યા છે. માટે જ કોઈપણ આ પ્રસંગમાં, કોઈપણ પત્રિકામાં સારામાં સારા પાંચ-સાત વિશેષણો સાથે ભગવાન મહાવીરદેવનું નામ ?
મોટા અક્ષરે હોવું જ જોઈએ. એને બદલે આખી પત્રિકામાં, આખા પ્રસંગમાં પ્રભુવીરનું નામ બિલકુલ ૪ જ લેવામાં ન આવે, લખવામાં ન આવે,યાદ પણ કરવામાં ન આવે એ શું એ ઉપકારી પ્રત્યેનો ઉપેક્ષાભાવ ૪
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ ૯ (૨૦૪) |