________________
$ ૭૦. હું મારા પાત્રા, ટોક્સી, દોરા વિગેરેનું દિવસમાં બે ટાઈમ પ્રતિલેખન કરીશ. જે ૭૧૦ વધારાની ઉપધિનું પ્રતિલેખન દર ચૌદશે કરી લઈશ. ૭૨. હું માત્રાનો પ્યાલો ૪૮ મિનિટમાં સુકાઈ જાય એની પાકી કાળજી રાખીશ.
હું પ્યાલો ખુલ્લા આકાશમાં નહિ મૂકી રાખુ હું બે ટાઈમ ઓઘાનું પ્રતિલેખન કરીશ, બાંધીશ. હું ચાલુ પડિલેહણમાં કોઈની પણ સાથે વાતચીત નહિ કરું. સંપૂર્ણ મૌન રાખીશ. હું પ્રતિક્રમણાદિ કોઈપણ ક્રિયામાં વચ્ચે કંઈપણ બોલીશ નહિ. જો બોલવું પડે તો બોલ્યા બાદ
ઈરિયાવહિ કરીને ફરી બાકીની ક્રિયા કરીશ. ૭૭. હું બધા ખમાસમણા પંચાંગ પ્રણિપાતપૂર્વક ઉભા ઉભા આપીશ. માંદગી કે મોટા વિહારના
થાકને લીધે ઉભા ઉભા ન આપી શકું તો બેઠા-બેઠા પણ મસ્તક બરાબર નમાવીશ. જે ૭૮. હું પાણીનો ઘડો, તરાણી, પાત્રા ચૂનાના તપેલા વિગેરે ખુલ્લા નહિ રાખું, ઢાંકેલા રાખીશ. ૭૯. હું રોજ કાનમાં કુંડલ નાંખીને કે માથાબંધન બાંધીને જ સંથારો કરીશ.
હું સંથારા ઉપર ઉત્તરપટ્ટો પાથરીને જ સંથારો કરીશ હું દિવસે ઉંઘીશ નહિ. કારણસર વધુમાં વધુ ૨૦ મિનિટ જ આરામ કરીશ. હું સવારે પાત્રા પોરિસી સમયસર ભણાવીશ. બહુ મોડી-વહેલી નહિ ભણાવું. હું દર્પણમાં, પાણીમાં, સ્ટીલની પરાત વગેરેમાં મારું મુખ જોઈશ નહિ. હું ધાર્મિક ફોટાઓના પણ આલ્બમો જોઈશ નહિ. હું ફોટાઓ પડાવીશ નહિ. મારા ફોટા પાડનારા ગૃહસ્થને અટકાવીશ. જો ન જ અટકાવી શકું તો કામળી-કપડાદિ દ્વારા મુખ ઢાંકી દેવાનો, મુખ છુપાવવાનો પ્રયત્ન કરીશ. હું મારા ઉપર વીડિયો ઉતરવા નહિ દઉં. એને અટકાવીશ. છેવટે મુખ ઢાંકી દેવાનો પ્રયત્ન કરીશ. જે હું મારા વ્યાખ્યાનો છાપાઓમાં નહિ આપું. હું મારા વ્યાખ્યાનોની ઓડિયો કેસેટ નહિ ઉતરાવું. હું મોબાઈલ વિગેરે કોઈપણ પ્રકારના ફોન કરાવીશ નહિ. જો ગાઢ કારણસર કરાવવા જ પડે છે તો એક ફોન દીઠ ત્રણ દ્રવ્યના એક-એક ટંક કરીશ. હું ફેક્સ કરાવીશ નહિ. ગાઢ કારણસર કરાવું તો ફેક્સની સંખ્યા પ્રમાણે એટલા ટંક ત્રણ દ્રવ્ય કરીશ. $ હું લોચ કરાવ્યા બાદ સાબુ દ્વારા, એકલા પાણી દ્વારા કે પાણીના પોતા દ્વારા પણ મોટું વિગેરે જ સાફ નહિ કરાવું. કોરા વસ્ત્રથી ઘસી ઘસીને ચોંટેલી રાખ વિગેરે કાઢી નાંખીશ. છેવટે સાબુ તો ?
નહિ જ વાપરું. ૪ ૯૨. હું શિયાળા અને ચોમાસામાં ૨૫ દિવસ પૂર્વે આખો કાપ નહિ કાઠું અને ૧૫ દિવસ પૂર્વે અડધો છે
કાપ નહિ કાઢું. ૪૩. હું ઉનાળામાં ૧૫ દિવસ પહેલા આખો કાપ અને ૭ દિવસ પહેલા અડધો કાપ નહિ કહું. $