________________
સૂ૦ ૧-૧-૪૦
૭૧૪
આથી અન્વર્થસંજ્ઞાનાં સામર્થ્યથી એક, બે વગેરે લૌકિક સંખ્યા પણ સંખ્યા સંબંધી કાર્યોનાં સૂત્રોમાં લઈ શકાશે.
( श०न्यासानु० ) न च महासंज्ञाकरणस्यान्वर्थत्वज्ञापनेन चरितार्थतया कृत्रिमयो: बहु-गणयोः सङ्ख्यानकरणीभूतबहुत्व- गणत्वार्थवाचिनोरेव प्रदेशेषु ग्रहणं भवतु, अन्वर्थत्वावलम्बनाच्च मा भूद् ग्रहणं वैपुल्य-सङ्घवचनयो:, *कृत्रिमाकृत्रिम० न्यायबाधे तु न किमपि प्रमाणमित्येकादीनां ग्रहणं न भविष्यतीति वाच्यम् ।
અનુવાદ :- પૂર્વપક્ષ (આચાર્યભગવંતશ્રી હેમચન્દ્રાચાર્યજીનો) :- મોટી સંજ્ઞા કરવાથી આ અન્વર્થસંજ્ઞા છે એવું જણાય છે. હવે એવું કરવા દ્વારા તો કૃત્રિમ એવાં “વ ુ”, “ળ” વગેરે શબ્દોમાં જ્યારે જ્યારે ગણતરી કરવા સ્વરૂપ ક્રિયા થઈ શકશે ત્યારે ત્યારે તેઓની સજ્જા સંજ્ઞા થશે. આથી સંખ્યા સંબંધી કાર્યોનાં તે તે સૂત્રોમાં સજ્જા શબ્દથી ગણતરી કરવા સ્વરૂપ “વહુ” અને “ળ” શબ્દ ગ્રહણ કરી શકાશે; તથા અન્વર્થસંજ્ઞાનું આલંબન લેવાથી વિપુલ અને સંઘ અર્થના વાચક વજ્જુ તથા જળ તથા અન્ય શબ્દોને ગ્રહણ કરી શકાશે નહિ. કારણ કે ગણતરી કરવા સ્વરૂપ યૌગિક અર્થ આ બે અર્થવાળા વહુ અને ળ શબ્દમાં થઈ શકતો નથી. આ પ્રમાણે મોટી સંજ્ઞાના સામર્થ્યથી વધુ અને રૂળ શબ્દ સંખ્યા તરીકે પ્રસિદ્ધ થઈ શકશે તથા વિપુલ તેમજ સંઘ અર્થના વાચક વહુ અને ગળ શબ્દ સંખ્યા તરીકે પ્રસિદ્ધ થઈ શકશે નહિ. પરંતુ અન્વર્થ સંજ્ઞા ‘‘કૃત્રિમાકૃત્રિમયો:...” ન્યાયની બાધક બની શકશે નહિ. માટે સંખ્યા સંબંધી કાર્યોનાં તે તે સૂત્રોમાં એક, બે વગેરે લૌકિક સંખ્યા ગ્રહણ થઈ શકશે નહિ. કારણ કે ‘ત્રિમાત્રિમયો:...' ન્યાયનો બાધ થયો નથી. આથી કૃત્રિમ એવી ‘વહુ’ અને ‘નળ’ સ્વરૂપ સંખ્યા તો લઈ શકાશે, પરંતુ અકૃત્રિમ એવી એક, બે વગેરે સંખ્યાઓને તે તે સૂત્રોમાં સંખ્યા શબ્દથી સંખ્યા સંબંધી કાર્યો કરવા માટે લઈ શકાશે નહીં.
(શ॰ન્યાસાનુ॰ ) યત: સંજ્ઞાપક્ષે ‘સચા’ કૃતિ પૃથયો: સūચાસંજ્ઞાર્થ:, સંચાયા: સંશ્યાकाङ्क्षतया महासंज्ञाकरणलब्धान्वर्थवाचकस्य सङ्ख्यानकरणाभिधायिनो नियतानियतसङ्ख्यावाचिनः सर्वस्याक्षेपेण एकादीनां बह्वादीनां च संज्ञा सिद्धा, पश्चात् 'बहु-गणम्' इति योग:, अत्र संख्यापदानुवर्तनेन बहुशब्दो गणशब्दश्च सङ्ख्यासंज्ञिनौ भवत इत्यर्थः सम्पत्स्यते । सेयं सङ्ख्यासंज्ञा बह्वादीनामपि 'सङ्ख्या' इति विभक्तयोगेनैव सिद्धेति द्वितीययोगेन तेषां संज्ञाविधानं कल्पयति-‘अर्थान्तरवाचित्वे सति बहुत्ववाचिनश्चेत् सङ्ख्याकार्यं तर्हि बहु- गणयोरेव' इति, तेन वैपुल्याद्यर्थान्तरवाचिनां भूर्यादीनां न संज्ञा, यद्वा-अनियतसङ्ख्यावाचिनां चेद् बहु-गणयोरेवेति नियमः, अनन्तशब्दवदनन्तवाचिशतशब्दस्य सङ्ख्याकार्याभाव इष्ट एवेति ।