________________
૦ ૧-૧-૩૯
૬૯૮
(श० न्यासानु० ) “शिरोऽधसः पदे समासैक्ये" [२.३.४.] इत्यत्राकृत्रिमं पदशब्दरूपमेव गृहीतम्, न तु पारिभाषिकं विभक्त्यन्तं पदम् तेन 'शिरस्पदम्, अधस्पदम्' इति सिद्ध्यति । न चाऽत्र पारिभाषिकपदग्रहणेऽपि 'पदम्' इत्यस्य विभक्त्यन्तत्वेन पदत्वात्, सत्वं भविष्यत्येवेति वाच्यम्, पदशब्दातिरिक्तानां सविभक्तिकघटपटादिशब्दानामपि परत्वे शिरसादौ सत्वापत्तिरित्यतिव्याप्तिस्तथाऽपि दुरुद्धरेति तात्पर्यात् ।
અનુવાદ :- પૂર્વપક્ષ (ચાલુ) :- હવે અકૃત્રિમનું જ ગ્રહણ જ્યાં હોય એવું સ્થળ બતાવે છે : “શિરોડસ:...” (૨/૩/૪) સૂત્ર પ્રમાણે “શિસ્” અને “અધર્” શબ્દથી પર “વવ” શબ્દ આવ્યો હોય અને સમાસમાં એકાર્થપણું જણાતું હોય તો “શિરસ્” અને “અધ” બંને શબ્દોનાં થયેલા એવાં “સ્”નાં “”નો “પ” શબ્દ ઉત્તરપદમાં આવ્યે છતે “સ્” થાય છે. અહીં પારિભાષિક વિભક્તિ અંતવાળી પદસંજ્ઞાનું ગ્રહણ થતું નથી; પરંતુ અકૃત્રિમ એવાં ‘“વર્” શબ્દનું જ ગ્રહણ થાય છે. આથી ‘શિરસ્વતમ્” અને “અધસ્વતમ્” પ્રયોગોની સિદ્ધિ થાય છે.
પ્રતિપૂર્વપક્ષ :- અહીં પણ પારિભાષિક “વ” જ ગ્રહણ કરાયું છે કારણ કે “પમ્” શબ્દ વિભક્તિ અંતવાળો હોવાથી પદપણાંવાળો થાય છે. આથી પારિભાષિક વિભક્તિ અંતવાળા જ “પવું” શબ્દનું વિદ્યમાનપણું હોવાથી “” થશે.
પૂર્વપક્ષ (ચાલુ) :- અહીં પારિભાષિક એવાં “વમ્” શબ્દનું ગ્રહણ કરાયું નથી. જો પારિભાષિક એવાં પવૅ શબ્દનું ગ્રહણ કરાય તો તમામ વિભક્તિઅંત એવાં “ઘટ:, પટ:” વગેરે શબ્દો ‘‘શિરસ્’ અને ‘‘બધસ્” શબ્દ પછી આવે તો સ્ની આપત્તિ આવશે અને આવી આપત્તિને દૂર કરવી મુશ્કેલ હોવાથી જ અહીં અકૃત્રિમ એવાં “પ” શબ્દનું જ ગ્રહણ કરાશે.
(श० न्यासानु० ) इत्थं च तत्र तत्र यद् भवतु तद् भवतु क्वचिदुभयगतिः* इत्यस्याश्रयणेन प्रकृते संज्ञिकोटौ सङ्ख्याग्रहणं तु न कर्तव्यं भवतीति संज्ञासूत्रत्वे न काचित् क्षतिरिति चेत्, सत्यम्निर्दोषत्वात् स्वीकुर्महे ।
અનુવાદ :- પૂર્વપક્ષ (ચાલુ) :- આ પ્રમાણે તે તે સૂત્રોમાં જે જે ન્યાયનું આલંબન લઈને પ્રયોગો થતાં હોય તેવા તેવા પ્રયોગો થવા જોઈએ. અહીં પણ “વવિદ્ ઙમયતિ:' ન્યાયનો આશ્રય લઈને સંશિકોટિમાં સંધ્યા શબ્દનું ગ્રહણ કરવા યોગ્ય નથી. આ પ્રમાણે ‘“ડત્યતુ સંધ્યા” આટલું જ સંજ્ઞાસૂત્ર બનાવવામાં આવશે તો પણ કોઈ ક્ષતિ નથી.
ઉત્તરપક્ષ (આચાર્યભગવંતશ્રી હેમચન્દ્રાચાર્યજી) :- આપની વાત સાચી છે. “વિશ્વવ્ ૩મતિ:' ન્યાયનું આલંબન લઈને પણ સંજ્ઞાસૂત્ર બનાવી શકાય છે અને તેમાં નિર્દોષપણું હોવાથી અમે સ્વીકારીએ છીએ.