________________
૬૯૯
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૨ (श० न्यासानु०) परमत्रेदमाकलनीयम्-संज्ञापक्षे लक्ष्याऽसिद्धिरूपदोषाभावेऽपि *कृत्रिमाकृत्रिमयोः कृत्रिमे०* इत्यादरास्पदमपि न्यायोऽनाद्रियते, *क्वचिदुभयगतिः* इति न्याय आद्रियते, एतस्यादरे तु पुनद्विधा बोधायाऽऽवृत्तिः, क्वचित्पदेन विषयविशेषानिर्णयाद् व्याख्यानविशेषश्चाऽवलम्बनीयौ, व्याख्यानविशेषेऽपि इतरव्याख्याननिवर्तकप्रमाणान्तरमन्विष्येत, तदित्थं महता प्रयासेन संज्ञा-सूत्रत्वपक्षे कर्तव्यतयाऽऽपादितं सङ्ख्याग्रहणजन्यं गौरवं परिहत्य 'वद्'ग्रहणपक्षीयं कण्ठताल्वाद्यभिघातप्रयोज्यगौरवं परिहियते, मृष्यते च बहु परिपतन्मनोगौरवम्, न खलु कण्ठताल्वाद्यभिघातप्रयोज्यगौरवमेव गौरवं भवितुमर्हति, न तु मनोगौरवं गौरवमिति राजाऽऽज्ञाऽस्तीति बहुमनोगौरवसहनापेक्षया लाघवात् सङ्ख्याग्रहणमेव कर्तव्यमुचितं स्यादिति संज्ञासूत्रापेक्षया सङ्ख्याग्रहणराहित्येन वद्घटितमतिदेशसूत्रमेवास्तु-"डत्यतु सङ्ख्यावत्" इतीति युक्तमुत्पश्याम इति ।
અનુવાદઃ- ઉત્તરપક્ષ (ચાલુ) - “ ત્યા સંધ્યા” એ પ્રમાણે સંજ્ઞાસૂત્ર બનાવવાથી “વિત્ ૩મયતિ:” ન્યાયનો આશ્રય લઈને સંજ્ઞિકોટિમાં સંસ્થાનું ગ્રહણ કરવું આવશ્યક રહેશે નહિ અને એ પ્રમાણે ઇષ્ટ એવાં લક્ષ્યની સિદ્ધિ થઈ જશે; પરંતુ આવું સંજ્ઞાસૂત્ર બનાવવા દ્વારા “વૃત્રિમ વૃત્રિમયો...” ન્યાય આદરનું સ્થાન હોવા છતાં પણ આદર કરાતો નથી. એને બદલે “વવિદ્ ૩મયાતિઃ” ન્યાયનો આદર કરાય છે. “વિસ્મ યાતિઃ' ન્યાયનો આદર કરીને પણ (૬/૪/૧૩૦) વગેરે સંખ્યા સંબંધી કાર્યોનાં સૂત્રોમાં “સંખ્યા” પદથી “તિ” અને “તું” અંતવાળી શાસ્ત્રીય સંખ્યા તથા એક, બે, ત્રણ વગેરે લૌકિક સંખ્યાનો બોધ કરવા માટે એક જ “સંખ્યા” પદની આવૃત્તિ કરવી પડે છે. અર્થાત્ તે તે સૂત્રોમાં રહેલાં “સંધ્યા" પદથી શાસ્ત્રીય સંખ્યા તથા લૌકિક સંખ્યાનો બોધ કરવા માટે સંખ્યા પદની આવૃત્તિ કરવી પડે છે.
જો “વત્ ૩મયતિઃ' ન્યાયનો સહારો લેવામાં આવે તો “વ ” પદથી કોઈક સ્થાનમાં એવો બોધ થાય છે. હવે કોઈક સ્થાનમાં એવા બોધથી કયા સ્થાનમાં આ ન્યાયનો આદર કરવો જોઈએ? એનો નિર્ણય કરવા માટે વ્યાખ્યાનવિશેષનું આલંબન લેવું પડશે. વ્યાખ્યાનવિશેષમાં પણ બીજા કોઈક કથનનું નિવર્તન કરનાર અન્ય પ્રમાણ આપવું પડશે અર્થાત્ અહીં “સ્વવિદ્ સમય તિઃ” ન્યાયનો આશ્રય લેવામાં આવ્યો છે તો “કૃત્રિમાત્રિમયો...” ન્યાયનો આશ્રય શા માટે લેવામાં આવ્યો નથી? એ સંબંધી વસ્તુ અન્ય પ્રમાણથી સિદ્ધ કરવી પડશે. આ પ્રમાણે આટલો બધો પ્રયત્ન કર્યા પછી સંખ્યા શબ્દનાં ગ્રહણથી ઉત્પન્ન થતા ગૌરવનો ત્યાગ અર્થાત્ “ ત્ય, સંધ્યા સંધ્યા” એ પ્રમાણે સંજ્ઞાસૂત્ર બનાવવામાં આવે તો સંજ્ઞિકોટિમાં લૌકિક સંખ્યાને લેવા માટે સંધ્યા પદનું ગ્રહણ કરવું પડશે, જે ગૌરવરૂપ થશે; જેનો (ગૌરવનો) ત્યાગ “ ત્યતુ સંધ્યા' સૂત્ર બનાવવાથી થશે. વળી “ ત્ય, સંવ”