________________
સૂ) ૧-૧-૩૭
૫૮૮ રૂપ સિદ્ધ થશે ત્યારે “"વર્ણ પ્રત્યયનાં અનવયવ સ્વરૂપ નહિ બનવાથી લોપ ન થવાની આપત્તિ આવશે. આથી “વિવસ્વા” રૂપ પ્રાપ્ત થશે. “ન ડી-શીટ ...” (૪/૩/૨૭) સૂત્રથી સેટુ એવા “ત” અને “તવતુ” કિસ્ થતાં નથી. આથી “યત:” અને “યિતવાન” પ્રયોગમાં “' વર્ણ રૂતુ ન થવાથી “" પ્રત્યયનો અવયવ બનશે. આથી “”નો લોપ ન થવાની આપત્તિ આવશે અને તેમ થતાં “વિત:” અને “યિક્તવ” પ્રયોગો થવાની આપત્તિ આવશે. તમે ફત સંજ્ઞાને માનીને તે તે વર્ણનો લોપ કર્યો છે. જ્યારે ઉપરનાં બધા જ ઉદાહરણોમાં ત્ સંજ્ઞાનો અભાવ થાય છે. આથી તે તે વર્ષોનો લોપ થશે નહિ.
ઉત્તરપક્ષ:- આ બધા પ્રત્યયોમાં સત્ સંજ્ઞાનો પ્રતિષેધ થતો નથી, પરંતુ ત્ સંજ્ઞાને આધીન એવા કાર્યનો પ્રતિષેધ થાય છે. આથી જ (૪/૩૫૮) સૂત્રની બૃહદુવૃત્તિ ટીકામાં પૂજ્ય કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવંતશ્રીએ લખ્યું છે કે છત્વને આધીન એવાં કાર્યનો વિકલ્પપક્ષમાં નિષેધ કરાય છે. એટલે કે અન્ય “વું”, “ઉ” નિમિત્તક કાર્યને આધીન ગ્રહણ નહિ કરાય તથા “સ્વા', “ત” અને “તવા', જિનાં ગ્રહણથી વિશ્વ નિમિત્તક કાર્યને ગ્રહણ નહિ કરાય. ' અથવા અમે એમ કહીશું કે જેની જેની રૂતુ સંજ્ઞા થઈ છે તેનો તેનો લોપ થઈ જશે. એમ એક સૂત્રનાં નિર્દેશથી આ જ પ્રયોજન છે કે જેની જેની રૂત્ સંજ્ઞા થશે તેનો તેનો લોપ થશે. “” પ્રત્યયમાં “”ની રૂતુ સંજ્ઞા તો થાય જ છે. ભલે હમણાં તે તે પ્રયોજનનાં વશથી “ફત્ત્વ"નો અભાવ કર્યો હોય તો પણ સંજ્ઞા હોવાને કારણે તે તે વર્ષોનો લોપ થશે. જો અમારે રૂતુ સંજ્ઞામાં પણ ભેદ કરવો હોત તો પાણિની વ્યાકરણની જેમ રૂત સંજ્ઞાનું નિષેધ કરનારું જુદું સૂત્ર અમે બનાવ્યું હોત. પાણિની વ્યાકરણમાં (૧/૩/૪) સૂત્ર કહે છે કે, [વિમવતી નુસ્માર (૧/૪)] વિભક્તિનાં પ્રત્યયોમાં “ત” વર્ગ, “” તથા “”ની ત્ સંજ્ઞા થતી નથી. અમે ભિન્ન સૂત્ર બનાવ્યું નથી. આથી જ જેની જેની રૂત્ સંજ્ઞા થશે તેનો તેનો લોપ થશે જ. (शन्या०) न च वक्तव्यम्-यथा कश्चिद् वक्ति घटोऽस्तीति पुनश्च नास्तीति तथाऽनुबन्धानामुच्चारणाद् भावानुज्ञानं लोपाभ्यनुज्ञानाच्चाऽभावानुज्ञेति भावाऽभावयोविरोधादप्रामाण्यप्रसङ्गः, यतो न ज्ञायते केनाभिप्रायेण (प्रसजति केन) निवृत्तिं करोतीति; भावो हि कार्यार्थः, कार्य करिष्यामीत्यनुबन्ध आसज्यते, अनन्यार्था च लोपाभ्यनुज्ञा, कार्यादन्यन्मा भूदिति लोपोऽभ्यनुज्ञायते इति । तत्र यथोत्सर्गापवादन्यायेनाऽणं को बाधते, एवं कार्ये चरितार्थमुच्चारणात् प्राप्तं भावमनन्यार्थ(था) लोपाभ्यनुज्ञा बाधत इति भिन्नविषयत्वान्न विरोधः, अत आह-अस्य प्रयोगाभावः सिद्ध इति ।
અનુવાદ - પૂર્વપક્ષ - તમે સૌ પ્રથમ તો અનુબંધોનું ઉચ્ચારણ કર્યું તથા એ જ અનુબંધોનો