________________
૦ ૧-૧-૩૧
૪૯૮
પરણભૂત: જાદુની કળાવાળો માણસ શત્રુને કળા દ્વારા હરાવે છે. આવો અર્થ આ ‘‘પરાભૂત:’’ શબ્દનો
થાય છે..
(૯) પ્રાતિનોમ્ય :- પ્રતિકૂળતા અથવા શત્રુતા અર્થમાં પ। અવ્યય આવે છે. દા.ત. યુદ્ધે પરાવૃત: યુદ્ધમાં પ્રતિકૂળ અથવા યુદ્ધમાં શત્રુતા.
અપ :- “પ” અવ્યય વર્ઝનથી શરૂ કરીને અસવ્યવૃત્તિ અર્થમાં છે.
(૧) વર્ઝન :- ત્યાગ અર્થમાં “પ” અવ્યય આવે છે. દા.ત. અપ સાતાદ્ દૃષ્ટઃ મેષઃ । (સાકેત દેશ સિવાય વરસાદ વરસ્યો.)
(૨) વિયોન :- જુદા થવું અર્થમાં ૪પ અવ્યય આવે છે. દા.ત. યુવતા ગૌવંત્લેન । (વાછરડાં સાથે ગાય છૂટી પડી.)
(૩) આલેવન :- ખોતરવું અર્થમાં અપ અવ્યય આવે છે. દા.ત. અપરિતે વૃષભ: (બળદ ખોતરે છે.) બળદ પોતાનાં બે પગોથી જમીનને ખોદતો હોય છે ત્યારે આવો પ્રયોગ થાય છે. (૪) પૌર્ય :- ચોરી કરવા સ્વરૂપ અર્થમાં ‘“વ' અવ્યય આવે છે.ગપતિ (તે ચોરી કરે છે.) (૫) નિર્દેશ :- સંકેત કરવા અર્થમાં અપ અવ્યય આવે છે. દા.ત. પતિ પરમ્ (તે બીજાનો સંકેત કરે છે.)
(૬) વૈત :- વિકાર અર્થમાં “અ” અવ્યય આવે છે. દા.ત. તે વિકૃત બોલે છે, આ અર્થ ‘“અપનવૃત્તિ’નો છે. જ્યારે વક્તા બોલતો હોય છે ત્યારે સ્વર અને વ્યંજનોમાં ઉચ્ચારણની અપેક્ષાએ વિકૃતિ આવે છે, ત્યારે આવો પ્રયોગ થાય છે.
(૭) વિધિવિપર્યય :- વિધિથી વિરુદ્ધ અર્થમાં “અપ” અવ્યય આવે છે. દા.ત. અપશબ્દ: શિષ્ટપુરુષોના પ્રયોગોમાં ન આવતા હોય તેવા બધાં જ શબ્દો “અપશબ્દ” કહેવાય છે તથા અવનય: (બીજા નયોની વિચારણા વિના એકાન્તે નયનો પ્રયોગ થાય તેવા નયો અપનયો કહેવાય છે.)
(૮) ૠળપ્રદળ :- દેવું ગ્રહણ કરવા અર્થમાં “અ” અવ્યય આવે છે. દા.ત. “અમિત્ય યાવત' (તે દેવું કરીને માંગે છે. અર્થાત્ જુનું દેવું તો હજુ વિદ્યમાન જ છે છતાં પણ તે નવા દેવાને ગ્રહણ કરે છે.)
(૯) અવયવ :- ‘“અ” અવ્યય અવયવ અર્થમાં આવે છે. દા.ત. અપર: રથનો અવયવ. (રથના પૈડાં સિવાયના જે અંગ હોય એ અર્થમાં આ અવ્યય આવે છે.)
(૧૦) પૂના :- “મન” અવ્યય સત્કાર અર્થમાં પણ આવે છે. દા.ત. અપવિતો ગુરુર્વેવવત્તેન (દેવદત્ત વડે ગુરુ પુજાયા.)